Telegram Web Link
SPIPAની 2016 બેચના મારા એક વિદ્યાર્થી ધ્રુવાંગે આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે સરસ ભેટ આપી.
આ મેં જ બનાવેલો ભારતના બંધારણનો ચાર્ટ છે. ધ્રુવાંગે એને ખૂબ સુંદર રીતે લેમિનેટ કરાવ્યો છે.

Received a beautiful gift on the occasion of Gurupurnima from my student Dhruvang, SPIPA 2016 batch student.
He got my chart on the Constitution of India beautifully laminated.
2025/07/14 04:46:16
Back to Top
HTML Embed Code: