Telegram Web Link
27 ઓક્ટોબર
આજનો દિવસ
પાયદળ દિવસ
YUVA UPNISHAD FOUNDATION JOIN : https://www.tg-me.com/YuvaUpnishadFoundation
8👍3
💥 COMING SOON... 💥

🔰યુવા ઉપનિષદ ફાઉન્ડેશન, અડાજણ 🔰

🚨 વર્ષ 2025માં આવનારી નવી GPSC (ક્લાસ 1-2& 3) ની પરીક્ષા માટેની તૈયારીઓ માટે નવા વર્ગો  શરૂ...
        
🟪વધુ માહિતી માટે સંપર્ક કરો:
📞9909439795

↖️સરનામું:- બીજો માળ, અંકુર શોપિંગ સેન્ટર ,ગુજરાત ગેસ સર્કલ પાસે અડાજણ , સુરત.

📍Location: https://maps.app.goo.gl/wnvZsqZemfQ2X2NV6
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
6
27 ઓક્ટોબર
આજના વ્યકિત વિશેષ
જતીન્દ્રનાથ દાસની જન્મજયંતી
YUVA UPNISHAD FOUNDATION JOIN : https://www.tg-me.com/YuvaUpnishadFoundation
👍7👌2
YUVA UPANISHAD FOUNDATION ADAJAN,SURAT

💁🏻 ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પ્રોત્સાહન સહાય યોજના અંતર્ગત યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ફ્રી ઓફલાઇન બેચ નવા વર્ગો શરૂ...

🤓 ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે...

💥 તા. 31/10/2025 સુધી ફોર્મ ભરી શકાશે.💥

👉યુવા ઉપનિષદ્ પબ્લિકેશનના બુકનો સેટ તેમજ 📱 એપ્લિકેશનનો કોર્ષ ફ્રી આપવામાં આવશે.

☎️ વધુ માહિતી નીચે આપેલ નંબર પર સંપર્ક કરો👇 :
Mo:- 99094 39795
          99094 39298

▶️ સ્થળ- બીજો માળ,અંકુર શોપિંગ સેન્ટર, ગુજરાત ગેસ સર્કલ પાસે , અડાજણ સુરત.
8
💫 YUVA UPNISHAD FOUNDATION CHIKHLI 💫

💥 *ટેટ, ટાટના નવા વર્ગો શરૂ* 💥

➡️ *તા.:-30/10/2025(ગુરૂવાર)*

સમય - 08:00 to 10:00(સવારે)

➡️ 1 week ફ્રી ડેમો લેક્ચર

🔽 એડમિશન લેનાર વિધાર્થીઓને યુવા ઉપનિષદનો એપ્લિકેશન કોર્ષ ફ્રી (validity: 12 month)

➡️વિશેષતા :-

➡️ અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા પરીક્ષાલક્ષી કોચિંગ અને માર્ગદર્શન.

➡️ નિયમિત ડેઈલી,વિકલી,મંથલી,મોક ટેસ્ટ નું આયોજન

➡️ રીઝનીંગ,ગણિત, અંગ્રેજી, ગુજરાતી જેવા વિષય પર વિશેષ ભારણ.

➡️સફળ ઉમેદવારો દ્વારા માર્ગદર્શન

➡️ ડિફિકલ્ટી સેશન

⬆️ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના જુના વિદ્યાર્થીઓને 50% ડિસ્કાઉન્ટ મળી રહેશે.

☎️ મો. 8511539971
9909439622

📍 સરનામું:-શોપ નંબર 201 - 203 બીજો માળ ગોહિલ કોમ્પ્લેક્ષ પાણી ટાંકીની બાજુમાં ખેરગામ રોડ ચીખલી

📍Location :-
https://maps.app.goo.gl/nKQoB89p2gBcsWJz8
8
📌CJI બી.આર.ગવઇએ કાયદા મંત્રાલયને આગામી મુખ્ય ન્યાયાધીશ માટે જસ્ટિસ સૂર્યકાંતના નામનો પ્રસ્તાવ મોકલ્યો હતો.

📌CJI બી.આર.ગવઇએ 23 નવેમ્બરના રોજ પોતાના પદ પરથી મુક્ત થશે. ન્યાયમૂર્તિ સૂર્યકાંત ભારતના મુખ્ય ન્યાયાધીશ બાદ સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે. અને ભારતીય ન્યાયપાલિકાના પ્રમુખ બનવાની કતારમાં સૌથી અગ્ર સ્થાને છે.

📌નિયુક્તિ બાદ ન્યાયમૂર્તિ સૂર્યકાંત 24 નવેમ્બરના રોજ આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે કમાન સંભાળશે. 9 ફેબ્રુઆરી 2027 સુધી એટલે 15 મહિના સુધી આ પદને સંભાળશે.
29👍2👏1
New Doc 10-27-2025 15.28.pdf
2.2 MB
📌વિદ્યાસહાયક ભરતી નિમણુંક આપવા બાબત....

👉🏻 વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો.👇
https://www.instagram.com/yuvaupnishadpublication
         
👉🏻 વધુ માહિતી માટે અમારી
whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો.👇
https://chat.whatsapp.com/HAJj6VkObeS3c3iKWrofZT?mode=ems_copy_t

▪️ You can also Visit our Website YUVA UPNISHAD PUBLICATION
https://yuvaupnishadpublication.com/
6
📌વિદ્યાસહાયક ભરતી નિમણુંક અને શાળા/સ્થળ પસંદગી માટે હાજર રહેવાના સ્થળની વિગત

👉🏻 વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો.👇
https://www.instagram.com/yuvaupnishadpublication
         
👉🏻 વધુ માહિતી માટે અમારી
whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો.👇
https://chat.whatsapp.com/HAJj6VkObeS3c3iKWrofZT?mode=ems_copy_t

▪️ You can also Visit our Website YUVA UPNISHAD PUBLICATION
https://yuvaupnishadpublication.com/
15
📌ચૂંટણી પંચે રાજધાની દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને મહત્ત્વની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું છે કે, બિહારની જેમ દેશના અન્ય 12 રાજ્યમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)નો બીજો તબક્કો શરૂ કરાશે.

📌આ પ્રક્રિયા હેઠળ તમામ રાજ્યમાં મતદાર યાદીમાં નવા નામ ઉમેરવાનું, કાઢવાનું અને અન્ય ખામીઓ સુધારવાનું કામ કરાશે. હું બિહારના 7.5 કરોડ મતદારોને નમન કરું છું, જેમણે આ પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નિભાવી અને તેને સફળ બનાવી.

📌નોંધનીય છે કે, અત્યાર સુધી દેશમાં 1951થી 2004 વચ્ચે આઠ વખત SIR પ્રક્રિયા કરાઈ છે.
14👍9
DOC-20251027-WA0070..pdf
3.3 MB
📌 જાહેરાત ક્રમાંકઃ૩૩૯/૨૦૨૫૨૬, પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રોવિઝનલ આન્સર કી મુજબનું પ્રશ્નપત્ર

👉🏻 વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો.👇
https://www.instagram.com/yuvaupnishadpublication
         
👉🏻 વધુ માહિતી માટે અમારી
whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો.👇
https://chat.whatsapp.com/HAJj6VkObeS3c3iKWrofZT?mode=ems_copy_t

▪️ You can also Visit our Website YUVA UPNISHAD PUBLICATION
https://yuvaupnishadpublication.com/
9
14🔥1👏1
CEN-07-2025-NTPC-UnderGraduate-English.pdf
10.2 MB
📌RRB CEN 07/2025 | NTPC (Under Graduate Level)

📢 Full Notification Out!

Total Vacancies: 3058
📘 Qualification: 12th Pass
🎯 Age Limit: 18 - 33 Years
📅 Last Date to Apply: 30 November 2025

📲 Apply Online Now

👉🏻 વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો.👇
https://www.instagram.com/yuvaupnishadpublication
         
👉🏻 વધુ માહિતી માટે અમારી
whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો.👇
https://chat.whatsapp.com/HAJj6VkObeS3c3iKWrofZT?mode=ems_copy_t

▪️ You can also Visit our Website YUVA UPNISHAD PUBLICATION
https://yuvaupnishadpublication.com/
11👍3
👍106
👍107
7👍3
📌31 ઓક્ટોબર: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી
રાષ્ટ્રીય એકતા દિવસ
17👍9
2025/10/31 03:46:57
Back to Top
HTML Embed Code: