Telegram Web Link
Police Constable and PSI LIVE BATCH માં
GCERT ધોરણ 6 સામાજિક વિજ્ઞાન 15-05-2024 થી શરૂ કરીશું
રોજ 1 પાઠ તૈયાર કરી એની ટેસ્ટ આપવાની છે
જેથી ધીમે ધીમે 10 મહિનામાં
ધોરણ 6 થી 10 અને જરૂર પ્રમાણે ધોરણ 11 અને 12 પૂરા કરી શકાય

રોજ 1 પાઠ તૈયાર કરી એની ટેસ્ટ આપી એના માર્ક SHARE કરવાના છે જે રોજ બપોરે 3 વાગ્યા પહેલાં થઈ જાય એવો પ્રયત્ન બધાય વિદ્યાર્થી મિત્રોએ કરવાનો છે
20-5-2024 ટેસ્ટ પાઠ 1 થી 5

25-05-2024 પાઠ 1 થી 10

31-5-2024 પાઠ 1 થી 17
PSI ના અભ્યાસક્રમમાં કોન્સ્ટેબલ આખું આવી જ જાય હો એટલે તમારે તો આપવાનું જ
આપના દરેક મિત્રો સાથે share કરજો
પોલીસ ભરતી 2024 માં શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપીએ છીએ અને રોજ વધારે મહેનત થાય એના માટે પ્રયત્ન કરીએ છીએ
2024/05/21 05:40:55
Back to Top
HTML Embed Code: