Telegram Web Link
જો કોઈ ચોક્કસ કોડમાં REGISTER ને ERIGTSRE લખવામાં આવે છે તો એ જ કોડમાં PRACTICE કેવી રીતે લખાય છે ?
Anonymous Quiz
9%
RPACITEC
14%
RPICATEC
12%
RPCIATEC
65%
RPCAITEC
94👍30🙏5🔥3🎉3👏2👌2
જો અમુક કોડમાં MARINE ને AMIREN લખવામાં આવે તો એ જ કોડમાં INSIDE કેવી રીતે લખાય છે ?
Anonymous Quiz
7%
NIISDE
75%
NIISED
15%
NISIED
3%
NISEID
👍8353🔥7🎉4
SSC CHSL.pdf
4.6 MB
SSC CHSL Detailed Advertisement
🔥6338👍17
થર્મોમીટર : તાપમાન :: હોકાયંત્ર : ?
Anonymous Quiz
3%
સમય
93%
દિશા
3%
ઊંચાઈ
1%
ઉર્જા
👍7832🔥10👏3🎉3
અંદામાન – નિકોબાર : પોર્ટ બ્લેર :: લક્ષદ્વીપ : ?
Anonymous Quiz
10%
અગાતી
78%
કવરત્તી
9%
કલ્પેની
3%
બીત્રા
👍7236🔥7🎉4👌3
? : પ્રકાશવર્ષ :: દબાણ : પાસ્કલ
Anonymous Quiz
12%
બળ
15%
સમય
65%
અંતર
8%
તાપમાન
👍7536🙏6🔥3🎉2👌2
👍8640🔥6🙏4👏1🎉1
? : આંધ્રપ્રદેશ :: ભરતનાટયમ : તામીલનાડુ
Anonymous Quiz
8%
કથક
66%
કુચીપુડી
16%
મોહિનીઅટ્ટમ
10%
કથકલી
👍11046🔥11👏3🎉2👌2🙏1
1_Detailed_Adv.2025_23.06.2025-1.pdf
1.1 MB
SBI PO 2025 Detailed Advertisement

Total - 541 Vacancies
Online Registration Dates : 24/06/25 to 14/07/25
🔥8142👍12👏5🙏5🎉1👌1
INWS-05-18-240625CC.pdf
234.8 KB
👌4620🔥7👍4🎉1
#GPSC #STI-Mains
83👍20👌10🔥8🎉2
GPSC_202526_8.pdf
520.8 KB
GPSC DySO Detailed Advertisement
👍5231🔥6
👍10449🔥8🙏7🎉5👏1
Best wishes for candidates appearing in GPSC STI Mains

You have worked hard.. Stay confident and Believe in yourself

All the best 👍
👍27889🙏22🔥17👌9
વર્તમાનમાં અરુણ અને દીપક ની ઉંમરનો ગુણોત્તર 4 : 3 છે. 6 વર્ષ પછી, અરુણ 26 વર્ષનો થશે. દીપકની હાલની ઉંમર શોધો ?
Anonymous Quiz
58%
15
16%
19
18%
24
8%
12
👍7350🔥4🙏4👏3🎉1
તરુણ અને વરુણની હાલની ઉંમર વચ્ચેનો ગુણોત્તર અનુક્રમે 3 : 7 છે. 4 વર્ષ પછી વરુણની ઉંમર 39 વર્ષની થશે. 4 વર્ષ પહેલા તરુણની ઉંમર કેટલી હતી ?
Anonymous Quiz
15%
15
18%
19
62%
11
4%
13
👍6847🔥7🙏2
મદન અને કમલની હાલની ઉંમર વચ્ચેનો ગુણોત્તર અનુક્રમે 8 : 5 છે. આઠ વર્ષ પછી મદનની ઉંમર 40 વર્ષની થશે. 6 વર્ષ પહેલા કમલની ઉંમર કેટલી હતી ?
Anonymous Quiz
8%
20
20%
26
67%
14
5%
28
👍6133🔥9🙏2
12 વર્ષ પછી પારુલની ઉંમર 49 વર્ષ થશે. જ્યોતિ પારુલ કરતા 5 વર્ષ મોટી છે. જ્યોતિ અને ચારુની વર્તમાન ઉંમરનો ગુણોત્તર અનુક્રમે 6 : 9 છે. 14 વર્ષ પહેલા ચારુની ઉંમર કેટલી હતી ?
Anonymous Quiz
7%
43
65%
49
19%
47
9%
41
👍5336🔥9🙏2
3 વર્ષના અંતરાલ પર જન્મતા 5 બાળકોની ઉમરનો સરવાળો 50 વર્ષ છે. સૌથી નાના બાળકની ઉમર કેટલા વર્ષ હશે ?
Anonymous Quiz
15%
10
20%
8
21%
7
44%
4
👍10759🔥13👌13🎉7👏6🙏6
અષાઢી બીજના રામ રામ

આપ સર્વેને અષાઢી બીજ અને રથયાત્રાના પર્વની શુભકામનાઓ.
આપ સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના. જય જગન્નાથ

આજથી શરૂ થતા કચ્છી નૂતન વર્ષની શુભકામનાઓ સહ નૂતન વર્ષાભિનંદન
🙏807271👏22👍15👌8🎉7
2025/07/13 15:14:22
Back to Top
HTML Embed Code: