Telegram Web Link
જો અમુક કોડમાં SHOP ને RTGINPOQ લખવામાં આવે છે તો એ જ કોડમાં CODE કેવી રીતે લખાય છે ?
Anonymous Quiz
7%
BDPNCEFD
17%
BDMPCEDF
70%
BDNPCEDF
6%
BDNPCFDF
E = 5, NET = 39, તો TEJ = _____
Anonymous Quiz
4%
31
15%
33
75%
35
6%
39
ViewFile (1).pdf
344.2 KB
જાહેરાત ક્રમાંક:- ૨૨૫/૨૦૨૩૨૪, “હિસાબનીશ,ઓડિટર,પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ), અધિક્ષક” વર્ગ-૩ અને “પેટા હિસાબનીશ/સબ ઓડિટર ” વર્ગ-૩ના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ
3 ના ગુણાંકમાં આવતી પ્રથમ પાંચ સંખ્યાની સરેરાશ શોધો
Anonymous Quiz
5%
7
75%
9
9%
10
11%
12
પ્રથમ 40 પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી શોધો.
Anonymous Quiz
2%
0
17%
20
75%
20.5
5%
40
3, 8, 7, a, 4, અને 9 નો મધ્યક 6 હોય તો a ની કિંમત શોધો
Anonymous Quiz
52%
5
23%
6
8%
7
17%
એકપણ નહિ
75 સંખ્યાઓની સરેરાશ 35 છે. જો દરેક સંખ્યાને 5 વધારવામાં આવે તો બનતી નવી સંખ્યાઓની સરેરાશ શોધો.
Anonymous Quiz
4%
30
75%
40
18%
80
3%
90
36 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 14 વર્ષ છે. શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ એક વર્ષ વધે છે. શિક્ષકની ઉંમર કેટલા વર્ષ હશે ?
Anonymous Quiz
6%
31
19%
36
60%
51
15%
આમાંથી એકપણ નહિ
Forwarded from Bhains ki Pathshala
☀️Great Summer Sale..🏖

ભેંસ કી પાઠશાલા એપના તમામ કોર્ષ પર ગરમીમાં ટાઢક કરી દે એવી ડિસ્કાઉન્ટ ઓફર..
(ઓફર મર્યાદિત સમય માટે જ)

આપેલ લીંકથી એપ ડાઉનલોડ કરી ઓફરનો લાભ લઈ લેશો :

Android-
https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala
Apple(iOS)-
https://apps.apple.com/in/app/bhains-ki-pathshala/id6670190608

ગણિત રિઝનિંગ તો ભેંસ કી પાઠશાલામાં જ..👌
#RePost

ભેંસ કી પાઠશાલા ટેલિગ્રામ ચેનલમાં નીચેના ભાગમાં જે જાહેરાતો(Ads) આવે છે, એ ટેલીગ્રામ કંપની દ્વારા આપવામાં આવે છે. આ જાહેરાતો અમે કંટ્રોલ કરી શકતા નથી અને બંધ પણ કરી શકતા નથી તથા આ જાહેરાતો સાથે અમારે કોઈ સંબંધ પણ નથી.
આ જાહેરાતો ટેલીગ્રામ કંપની દ્વારા અન્ય કોઈ ચેનલના માર્કેટિંગ તરીકે બતાવવામાં આવે છે.
જાહેરાતો સંદર્ભે સ્વવિવેકે નિર્ણય લઈ આ બાબતે આગળ વધશો.

આ પોસ્ટ પાછળનો હેતુ એક જવાબદાર સંસ્થા તરીકે આપ સૌ ને જાગૃત અને સતર્ક કરવાનો છે.
A : B = 3 : 2 ; B : C = 3 : 4 => A : B : C = ?
Anonymous Quiz
5%
4 : 6 : 9
16%
3 : 6 : 4
73%
9 : 6 : 8
6%
6 : 9 : 4
બે સંખ્યાઓ ત્રીજી સંખ્યા કરતા અનુક્રમે 20% અને 50% વધુ હોય તો પ્રથમ બંને સંખ્યાનો ગુણોત્તર શોધો.
Anonymous Quiz
28%
2 : 5
17%
3 : 5
11%
5 : 7
43%
4 : 5
એક શાળામાં છોકરા અને છોકરીઓની સંખ્યા નો ગુણોત્તર 3 : 2 છે. જો 20% છોકરાઓ અને 25% છોકરીઓને સ્કોલરશીપ મળતી હોય તો કેટલા % વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે નહીં ?
Anonymous Quiz
18%
56
22%
70
22%
80
38%
78
બે સંખ્યાઓનો ગુણોત્તર 3 : 4 છે અને તેમનો લ.સા.અ. 180 છે. પ્રથમ સંખ્યા શોધો.
Anonymous Quiz
32%
45
33%
60
30%
15
4%
20
📣📣કોન્સ્ટેબલ મોડેલ પેપર સોલ્યુશન👮‍♂

🔷આવનારી કોન્સ્ટેબલ પરીક્ષા માટે ખાસ તૈયાર કરેલ મોડેલ પેપર-4નું લાઈવ સોલ્યુશન આવતીકાલે શનિવારે સાંજે 6.00 વાગ્યે ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર કરાવવામાં આવશે.


https://youtube.com/live/D9d0GTz0p3A

🎯લાઈક અને શેર જરૂર કરજો..👍 તમે જાણો જ છો કે મોડેલ પેપર તો ભેંસ કી પાઠશાલાના જ..👌
રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ત્રણ કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ત્રણ કિલોમીટર ચાલે છે. તો તેનું મો કઈ દિશામાં હશે ?
Anonymous Quiz
72%
ઉત્તર
10%
પૂર્વ
10%
પશ્ચિમ
8%
દક્ષીણ
તમે ઉત્તર તરફ જઈ, જમણે વળી, પછી ફરી જમણે વાળીને ડાબી તરફ વળો છો. હવે તમે કઈ દિશામાં છો ?
Anonymous Quiz
6%
ઉત્તર
13%
દક્ષીણ
67%
પૂર્વ
13%
પશ્ચિમ
એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે તે પછી જમણી બાજુ વળી ને સીધો ચાલે છે તો હવે તે કઈ દિશામાં ચાલે છે ?
Anonymous Quiz
63%
પશ્ચિમ
22%
પૂર્વ
10%
ઉત્તર
5%
દક્ષિણ
2025/06/28 00:55:21
Back to Top
HTML Embed Code: