Telegram Web Link
#RePost

ભેંસ કી પાઠશાલા ટેલિગ્રામ ચેનલમાં નીચેના ભાગમાં જે જાહેરાતો(Ads) આવે છે, એ ટેલીગ્રામ કંપની દ્વારા આપવામાં આવે છે. આ જાહેરાતો અમે કંટ્રોલ કરી શકતા નથી અને બંધ પણ કરી શકતા નથી તથા આ જાહેરાતો સાથે અમારે કોઈ સંબંધ પણ નથી.
આ જાહેરાતો ટેલીગ્રામ કંપની દ્વારા અન્ય કોઈ ચેનલના માર્કેટિંગ તરીકે બતાવવામાં આવે છે.
જાહેરાતો સંદર્ભે સ્વવિવેકે નિર્ણય લઈ આ બાબતે આગળ વધશો.

આ પોસ્ટ પાછળનો હેતુ એક જવાબદાર સંસ્થા તરીકે આપ સૌ ને જાગૃત અને સતર્ક કરવાનો છે.
313👍131🙏21👏15👌8
127👍25👌12🎉7👏6
👍8342🔥13👌11🙏8🎉1
A : B = 3 : 2 ; B : C = 3 : 4 => A : B : C = ?
Anonymous Quiz
5%
4 : 6 : 9
16%
3 : 6 : 4
73%
9 : 6 : 8
6%
6 : 9 : 4
👍7241🔥12🙏8👌4🎉2
બે સંખ્યાઓ ત્રીજી સંખ્યા કરતા અનુક્રમે 20% અને 50% વધુ હોય તો પ્રથમ બંને સંખ્યાનો ગુણોત્તર શોધો.
Anonymous Quiz
28%
2 : 5
17%
3 : 5
11%
5 : 7
43%
4 : 5
👍9342🎉14🔥13👏10👌6🙏5
એક શાળામાં છોકરા અને છોકરીઓની સંખ્યા નો ગુણોત્તર 3 : 2 છે. જો 20% છોકરાઓ અને 25% છોકરીઓને સ્કોલરશીપ મળતી હોય તો કેટલા % વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે નહીં ?
Anonymous Quiz
18%
56
22%
70
22%
80
38%
78
125👍30👌18🔥12🙏7🎉4👏2
બે સંખ્યાઓનો ગુણોત્તર 3 : 4 છે અને તેમનો લ.સા.અ. 180 છે. પ્રથમ સંખ્યા શોધો.
Anonymous Quiz
32%
45
33%
60
30%
15
4%
20
133👍40🔥26👌25🎉11🙏7
📣📣કોન્સ્ટેબલ મોડેલ પેપર સોલ્યુશન👮‍♂

🔷આવનારી કોન્સ્ટેબલ પરીક્ષા માટે ખાસ તૈયાર કરેલ મોડેલ પેપર-4નું લાઈવ સોલ્યુશન આવતીકાલે શનિવારે સાંજે 6.00 વાગ્યે ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર કરાવવામાં આવશે.


https://youtube.com/live/D9d0GTz0p3A

🎯લાઈક અને શેર જરૂર કરજો..👍 તમે જાણો જ છો કે મોડેલ પેપર તો ભેંસ કી પાઠશાલાના જ..👌
126👍26🙏12🎉5🔥3👌3
રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ત્રણ કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ત્રણ કિલોમીટર ચાલે છે. તો તેનું મો કઈ દિશામાં હશે ?
Anonymous Quiz
72%
ઉત્તર
10%
પૂર્વ
10%
પશ્ચિમ
8%
દક્ષીણ
👍6436🎉5🙏5👌4
તમે ઉત્તર તરફ જઈ, જમણે વળી, પછી ફરી જમણે વાળીને ડાબી તરફ વળો છો. હવે તમે કઈ દિશામાં છો ?
Anonymous Quiz
6%
ઉત્તર
13%
દક્ષીણ
67%
પૂર્વ
13%
પશ્ચિમ
75👍27👌6🎉4🙏2
એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે તે પછી જમણી બાજુ વળી ને સીધો ચાલે છે તો હવે તે કઈ દિશામાં ચાલે છે ?
Anonymous Quiz
63%
પશ્ચિમ
22%
પૂર્વ
10%
ઉત્તર
5%
દક્ષિણ
71👍23🎉5🙏4👌4👏3
એક રેલગાડી પશ્ચિમ દિશામાં 120 કિમી ચાલે છે પછી તે 30 કિમી દક્ષીણ દિશામાં તથા ફરી સ્ટેશન પહોચતા પહેલા 80 કિમી પૂર્વ દિશામાં ચાલે છે. તો રેલગાડીનું આરંભ બિંદુથી સ્ટેશન કઈ દિશામાં હશે ?
Anonymous Quiz
21%
દક્ષીણ – પૂર્વ
24%
ઉત્તર – પૂર્વ
51%
દક્ષીણ – પશ્ચિમ
4%
ઉત્તર – પશ્ચિમ
78👍20👌8👏3🎉2
પોસ્ટ ઓફીસ શાળાની પૂર્વ દિશામાં છે. મારું ઘર શાળાની દક્ષીણ દિશામાં છે. તો મારા ઘરથી પોસ્ટ ઓફીસ કઈ દિશામાં હશે ?
Anonymous Quiz
56%
ઉત્તર-પૂર્વ
12%
ઉત્તર
9%
દક્ષીણ
23%
પૂર્વ - દક્ષીણ
109👌18👍14🔥8🎉3👏1
👍13348🙏35🔥34👏11🎉2
📣📣કોન્સ્ટેબલ મોડેલ પેપર સોલ્યુશન👮‍♂

🔷આવનારી કોન્સ્ટેબલ પરીક્ષા માટે ખાસ તૈયાર કરેલ મોડેલ પેપર-4નું લાઈવ સોલ્યુશન આજે શનિવારે સાંજે 6.00 વાગ્યે ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર કરાવવામાં આવશે.


https://youtube.com/live/D9d0GTz0p3A

🎯લાઈક અને શેર જરૂર કરજો..👍 તમે જાણો જ છો કે મોડેલ પેપર તો ભેંસ કી પાઠશાલાના જ..👌
125👍42🙏7🔥6🎉6
આવી જાઓ બધા યુટ્યુબ લાઈવમાં..

https://youtube.com/live/D9d0GTz0p3A

કોન્સ્ટેબલ મોડેલ પેપર-4નું લાઈવ સોલ્યુશન શરૂ થઈ ગયુ છે.. લાઈક અને શેર જરૂર કરજો..
👍5624🙏5🔥1
Constable Model Paper - 4.pdf
267.5 KB
કોન્સ્ટેબલ મોડેલ પેપર - 4

યુટ્યુબ સોલ્યુશન લિંક : https://youtube.com/live/D9d0GTz0p3A
👍5929👌5🔥3🙏2
CCE Group B - Mains ની પરીક્ષા આપવા જનાર તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ

આત્મવિશ્વાસ અને એકાગ્રતા સાથે પરીક્ષા આપશો. સમયની મારામારી રહેશે એટલે કોઈ એક પ્રશ્ન પર વધુ સમય ઊભા ના રહેશો.

તમે પૂરતી તૈયારી કરી જ છે, એવા દ્રઢ વિશ્વાસ સાથે પરીક્ષા આપવાની છે. કોઈ પણ જાતની ગભરામણ કે ડર વિના પરીક્ષા આપજો એટલે બાકીનું બધું ઓટોમેટિક સેટ થઈ જશે. આશીર્વાદ સહ શુભેચ્છાઓ

Best of luck 👍👍
વિજયી ભવ:
👍743351🙏162👏29🔥18🎉5
📣📣આવી જાઓ બધા યુટ્યુબ લાઈવમાં..🎯

👉આજે GSSSB દ્વારા હમણાં જ લેવાયેલ CCE Group-B મેઈન્સ પરીક્ષામાં પૂછાયેલ ગણિત રિઝનીંગના પ્રશ્નોનું ચકાચક લાઈવ સોલ્યુશન ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર શરુ થઈ ગયું છે..🤩🥳

https://youtube.com/live/Ge49HylMh8k

જ્યાં હોવ ત્યાંથી અત્યારે જ લાઈવમાં જોડાઈ જાઓ.. લાઈક અને શેર કરવાનું ભૂલાય નહી..👍

બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા
128🔥10👍4🙏4
પરીક્ષા CCE ની હતી, પણ કોન્સ્ટેબલ માટે ખાસ જોવા જેવું પેપર છે અને તલાટી માટે તો પરીક્ષાની પેટર્ન જ આ છે. એટલે કોન્સ્ટેબલ અને તલાટી માટે આજનું CCE નું પેપર ખાસ જુઓ.

https://youtube.com/live/Ge49HylMh8k
👍17276👌17🙏16
2025/07/14 09:11:09
Back to Top
HTML Embed Code: