Bhains ki Pathshala
Junior Associates-mains-2024-RESULT-15 FORMAT.pdf
Congratulations to the selected students.. your hard work, grit and persistence paid off..
Those who couldn't make it, don't get disheartened, work harder.. another opportunity is waiting for you.
Those who couldn't make it, don't get disheartened, work harder.. another opportunity is waiting for you.
એક વેપારી વસ્તુ ખરીદતી વખતે તેમજ વસ્તુ વેચતી વખતે વજનમાં 10%ની ઘાલમેલ કરે છે. તેનો કુલ નફો શોધો.
Anonymous Quiz
23%
22.22%
23%
20%
26%
11%
28%
21%
એક અપ્રમાણિક વેપારી ગ્રાહકને એક મીટરની જગ્યાએ 90 સેમી કાપડ ભાવો ભાવ આપે છે. તેના નફાની ટકાવારી શોધો.
Anonymous Quiz
13%
9%
41%
10%
15%
12%
31%
આમાંથી એકપણ નહિ
એક વ્યક્તિ 1 રૂપિયાની 6 ચોકલેટ ખરીદે છે. જો તેણે આ ચોકલેટ પર 20% નફો કમાવવા હોય તો 1 રૂપિયામાં કેટલી ચોકલેટ વેચવી જોઇએ ?
Anonymous Quiz
11%
3
31%
4
51%
5
7%
6
એક અપ્રમાણિક વેપારી તેનો માલ ભાવોભાવ વેચવાનો દાવો કરે પરંતુ તે 1 કિલો વજનના બદલે 800 ગ્રામ વજન વાપરે છે. તેના લાભની ટકાવારી શોધો.
Anonymous Quiz
30%
20%
49%
25%
18%
33.33%
3%
50%
બે મોટર કાર દરેક રૂ. 9900 માં વેચાઈ હતી, જેમાં એકમાં 10%નો ફાયદો થયો હતો અને બીજી પર 10%નો ઘટાડો થયો હતો. સમગ્ર વ્યવહારમાં નફો કે નુકસાન ટકા થયો હશે ?
Anonymous Quiz
29%
ન તો નુકસાન ન લાભ
21%
1% નફો
11%
99% નફો
39%
1% નુકસાન
અમદાવાદ - લંડન વિમાન દુર્ઘટના : અત્યંત દુઃખદ
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોને શ્રદ્ધાંજલિ. ઓમ શાંતિ 🙏
પરમાત્મા પીડિતોના પરિવારજનોને આ વિયોગ સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના.
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોને શ્રદ્ધાંજલિ. ઓમ શાંતિ 🙏
પરમાત્મા પીડિતોના પરિવારજનોને આ વિયોગ સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના.
SBIPO-RESULT-2024-25-15-COL-FORMAT.pdf
37.9 KB
SBI PO 2024 Final Result
આવતીકાલે કોન્સ્ટેબલની પરીક્ષા આપવા જનારા મારા ભાઈબંધો,
આજ સુધી તમે જે મહેનત કરી છે, તે આવતીકાલે પરીક્ષા રૂપી મંચ પર દેખાડવાનો સમય આવી ગયો છે. આવતીકાલે તમે માત્ર પેપર નહીં, પરંતુ તમારી મહેનત, સંઘર્ષ અને સપનાને સાબિત કરવા જઈ રહ્યા છો.
યાદ રાખજો મિત્રો.. કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાશો નહીં.. પરીક્ષામાં
– પ્રશ્નોને શાંતિથી વાંચજો,
– તમારા મજબૂત અને નબળા પક્ષને અનુરૂપ પ્રશ્નોને પ્રાથમિકતા આપજો અને
– યોગ્ય રીતે ટાઇમ મેનેજ કરજો.
આ પરીક્ષા તમારા જ્ઞાનથી વધુ તમારા ધૈર્ય, મનોબળ અને દૃઢ નિશ્ચયનું પરીક્ષણ છે. તમારો આત્મવિશ્વાસ જ તમારું સૌથી મોટું શસ્ત્ર છે.
પોતાની જાત પર અને પોતાની તૈયારી પર વિશ્વાસ રાખી, તમારું શ્રેષ્ઠ આપો – બાકી બધું ઓટોમેટિક સેટ થઈ જશે. શુભેચ્છા સહ આશીર્વાદ
Best of luck 🤞👍
વિજયી ભવ :

આજના કોન્સ્ટેબલના પેપરમાં પુછાયેલ ગણિત રિઝનીંગના પ્રશ્નો જલ્દીથી સ્કેન કરી 9429360209 પર WhatsApp કરી દો.
📣📣આવી જાઓ બધા યુટ્યુબ લાઈવમાં..
🎯આજે હમણાં જ લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલની👮♂ પરીક્ષામાં પુછાયેલ ગણિત રિઝનિંગના પ્રશ્નોનું લાઈવ સોલ્યુશન ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર શરૂ થઈ ગયું છે..🎥
https://youtube.com/live/9bVt1m9ReqU
🏃♂➡️જ્યાં હોવ ત્યાંથી અત્યારે જ લાઈવમાં જોડાઈ જાઓ.. લાઈક અને શેર જરૂર કરજો..👍
બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા

LRD પેપરમાં તમે કેટલા પ્રશ્નો એટેમ્ટ કર્યા?
Anonymous Poll
15%
< 100
10%
100-110
8%
110-120
8%
120-130
7%
130-140
10%
140-150
10%
150-160
10%
160-170
9%
170-180
13%
> 180
આજનું પોલીસ કોન્સ્ટેબલનું પેપર..
અરે.. આ તો હાલી નીકળ્યા છે..!!
આવી જાઓ હમણાં 4.35 વાગ્યે ફરીથી યુટ્યુબ લાઈવમાં..
https://youtube.com/live/oxmIpfGNOAk
આ લીંક શેર કરી બધા ભાઈબંધો ને નોતરા આપી દયો..