તાજેતરમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું ‌?
Anonymous Quiz
22%
પણજી
28%
મુંબઈ
43%
ભોપાલ
7%
કોચી
તાજેતરમાં કયા રાજ્યના ' જાગા મિશન ' દ્વારા UN નો વર્લ્ડ હેબિટેટ એવોર્ડ જીતવામાં આવ્યો ?
Anonymous Quiz
10%
મહારાષ્ટ્ર
38%
પ.બંગાળ
46%
ઓડિશા
7%
રાજસ્થાન
તાજેતરમાં કયા રાજ્યના આસ્કા પોલીસ સ્ટેશનને વર્ષ 2022 ના ભારતના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ આપવામાં આવ્યો ?
Anonymous Quiz
19%
મણિપુર
38%
ઓડિશા
31%
મેઘાલય
12%
આસામ
👉 વ્યવસ્થિત ક્વિઝ મૂકી શકે તેવા મિત્રો મેસેજ કરજો 💥

@Mr_Shivay
#Englishgrammar

Date:- 22/02/2023
Sub:- અંગ્રેજી વ્યાકરણ
Join : @binsachivalay_crackers
I am tired .......... waiting for my ........... .
Anonymous Quiz
11%
from, term
34%
because of, trans
20%
with, train
35%
of, turn
Excessive ........... of the junk food .......... lead to heart trouble.
Anonymous Quiz
7%
emission, do
52%
consumption, can
22%
consequence, is
19%
digestion, will be
Amar is devoid .......... money, ........... ?
Anonymous Quiz
35%
of, isn't he
18%
with, is he
32%
from, isn't he
15%
for, doesn't he
I ........... so busy that I ........... spare time for you yesterday.
Anonymous Quiz
8%
will be, can
16%
am, will not
22%
am, cannot
54%
was, could not
I ............ travelled the .......... world if I had money.
Anonymous Quiz
13%
will have, while
21%
should have, hall
10%
may have, hole
55%
would have, whole
#GeneralScience

Date:- 22/02/2023
Sub:- સામાન્ય વિજ્ઞાન
Join : @binsachivalay_crackers
ખાદ્યપદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર શાનું આવરણ ચઢાવવામાં આવે છે ?
Anonymous Quiz
32%
ટિનનું
38%
ઝિંકનું
27%
ક્રોમિયમનું
2%
લોખંડનું
ભૂકંપના કેન્દ્રને શું કહેવાય છે ?
Anonymous Quiz
12%
સિસ્મિક તરંગ
11%
ગુરૂત્વ કેન્દ્ર
11%
ફોલ્ટ ઝોન
66%
એપિસેન્ટર
સમતલ અરીસા સામે નીચેનામાંથી કયો અક્ષર રાખતાં એનો એ જ વંચાય ?
Anonymous Quiz
6%
R
15%
P
71%
A
8%
F
સમતલ સપાટી પરથી થતું પરાવર્તન કેવું હોય છે ?
Anonymous Quiz
19%
અનિયમિત
70%
નિયમિત
9%
વિખરાયેલું
2%
કહી શકાય નહિ
આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જનાર તમામ મિત્રોને BEST OF LUCK 👍

0.33 નેગેટિવ માર્ક્સ ધ્યાનમાં રાખીને પેપર આપજો 😊
કેવું રહ્યું પેપર મિત્રો 😁😁

@Mr_Shivay
જુનિયર કલાર્ક પેપર.pdf
2.6 MB
GPSSB દ્વારા આજે લેવાયેલ જુનિયર કલાર્કનું પેપર
આવતીકાલે તલાટીની પરીક્ષા આપવા જનાર તમામ મિત્રોને BEST OF LUCK 👍

0.33 નેગેટિવ માર્ક્સ ધ્યાનમાં રાખીને પેપર આપજો 😊
2025/07/05 06:55:41
Back to Top
HTML Embed Code: