તલાટીની પરીક્ષામાં કન્ફર્મેશન આપવાની સિસ્ટમનો પ્રારંભ આજથી થશે અને સાત દિવસ સુધી આ દોર ચાલશે.
સાત દિવસની અંદર સંમતિ આપનાર ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે. તલાટીમાં વ્યવસ્થા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માફક જ ગોઠવાશે.

પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
•  રાષ્ટ્રપતિ – 15 મા – દ્રૌપદી મુર્મુ
•  ઉપરાષ્ટૃપતિ – 14 મા – જગદીપ ધનખર
•  વડાપ્રધાન – મોદી – 14 માં
•  લોકસભા અધ્યક્ષ – ઓમ બિરલા
•  સભાપતિ – જગદીઅ ધનખર
•  15 મું નાણાપંચ – એન કે સિહ
•  કેગ – ગિરીશ ચદ્ર મુર્મુ
•  ન્યાયાધીશ – ચંદ્રચુડ – 50 મા
•  એર્ટની જનરલ – વેંકટ રામાણી
•  સોલીસીટર જનરલ  - તુષાર મહેતા
•  RBI – શક્તિકાંત દાસ
•  DRDO – સમીર વી. કામત
•  ISRO – એસ. સોમનાથ
   CAG - ગિરીશચંદ્ર
   CGA - S. S . Dubey

આ યાદ રાખજો....

આટલા તો યાદ હોવા જ જોઈએ...

www.tg-me.com/Currentaffairs21
🎯 ઈતિહાસની મહત્વની સાલો

▷1772- રાજારામ મોહનરાય નો જન્મ
▷1828- બ્રહમોસમજ ની સ્થાપના
▷1829- લોર્ડ વિલિયમ બેંટીક દ્વારા સતી પ્રથા નાબૂદ
▷1875- સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા “ આર્ય સમાજ ની સ્થાપના
▷1863- સ્વામી વિવેકાનંદ જન્મ
▷1893- શિકાગો માં ધર્મ પરિષદ
▷1897- બેલુર માં “રામકૃષ્ણ મિશન ની સ્થાપના
▷1869- ઠક્કર બાપા નો જન્મ
▷1885- કોંગ્રેશ ની સ્થાપના
▷1916- હોમરૂલ લીગ ની સ્થાપના
▷1907- સુરત કોંગ્રેશ અધિવેશન
▷1916- લખનઉ કરાર
▷1897- સુભાષ ચંદ્ર બોજ નો જન્મ
▷1919-જલીયાવાળા બાગ હત્યાકાંડ
▷1919- ફોરવોર્ડ બ્લોક ની સ્થાપના
▷1915- મહાત્મા ગાંધીજી દ્વારા કોચરબ માં સત્યાગ્રહ આશ્રમ ની સ્થાપના
▷1917-ખેડા સત્યાગ્રહ
▷1919- રોલેટ એક્ટ
▷1921- અસહકાર આંદોલન
▷1922- ચૌરી ચૌરી હત્યાકાંડ
▷1927- સાયમન કમિશન
▷1928-બારડોલી સત્યાગ્રહ
▷1928-નહેરુ અહેવાલ
▷1929- પૂર્ણ સ્વરાજ્ય નો ઠરાવ
▷1995- વિશ્વ વ્યાપાર સંગઠની સ્થાપના
▷1930- દાંડી કૂચ
▷1931- બીજી ગોળમેજી પરિષદ
▷1942- ક્રીપ્શ મિશન
▷1940- વ્યક્તિગત સત્યાગ્રહ
▷1942-હિન્દ છોડો આંદોલન
▷1946- કેબિનેટ મીશન
▷1945-રાષ્ટ્ર સંઘ ની સ્થાપના
▷1947- ભારત આઝાદ થયું.
*Articles A-An-The ની પ્રેક્ટીસ વર્ક with Reasons*


1. ….. Angel (no Article-નામ છે)
2. ….. April (no Article-નામ છે)
3. ….. bag (a)
4. ….. ball (a)
5. ….. biggest tree (the-SD છે)
6. ….. boat (a)
7. ….. boys (no Article-બહુવચન છે)
8. ….. brain (the-શરીરનું અંગ નામ છે)
9. ….. bus (a)
10. ….. camel (a)
11. ..... cattle (no Article-બહુવચન છે)
12. ..... children (no Article-બહુવચન છે)
13. ..... China (no Article-નામ છે)
14. ..... coat (a)
15. ..... computers (no Article-બહુવચન છે)
16. ..... diesel (no Article-પ્રવાહી નામ છે)
17. ..... dog (a)
18. ..... donkey (a)
19. ..... Europe (No article-ખંડનું નામ છે)
20. ..... fish (a)
21. ..... girls (no Article-બહુવચન છે)
22. ..... gold (no Article-ધાતુ છે)
23. ..... gold ring (a)
24. ..... great wall of china (the-અજાયબી છે)
25. ..... green (no Article-કલરનું નામ છે)
26. ..... Gujarati (no Article-ભાષાનું નામ છે)
27. ..... honest boy (an)
28. ..... India (no Article-દેશનું નામ છે)
29. ..... inn (an)
30. ..... intelligent ((no Article-વિશેષણ છે)
31. ..... intelligent kid (an)
32. ..... iron (no Article-ધાતુનું નામ છે)
33. ..... iron gate (an)
34. ..... Japan (no Article-દેશનું નામ છે)
35. ..... Jigna (no Article-વ્યક્તિનું નામ છે)
36. ..... Kalhari desert (the-રણ છે)
37. ..... Kishan (no Article-વ્યક્તિનું નામ છે)
38. ..... longest river. (the- SD છે)
39. ..... manager (the-મુખ્ય/વીશીષ્ટ હોદો છે)
40. ..... Monday (no Article-વારનું નામ છે)
41. ..... New York Times (the-છાપાનું નામ છે)
42. ..... next candidate (the-ક્રમ વાચક સંખ્યા છે)
43. ..... Niger (the-નદીનું નામ છે)
44. ..... Nile (the-નદીનું નામ છે)
45. ..... north (the-દિશાનું નામ છે)
46. ..... north America (No article-ખંડનું નામ છે)
47. ..... north pole (the-પૃથ્વી પરનું બિંદુ છે)
48. ..... oil (No Article-પ્રવાહી નામ છે)
49. ..... people (No Article-બહુવચન છે)
50. ..... petrol (No Article-પ્રવાહી નામ છે)
51. ..... pity (No Article-અમૂર્ત નામ છે)
52. ..... president (the-મુખ્ય/વિશિષ્ટ વ્યક્તિ છે)
53. ..... previous day (the-ક્રમવાચક શબ્દ છે)
54. ..... prime minister (the-મુખ્ય/વિશિષ્ટ વ્યક્તિ છે)
55. ..... principal (the-મુખ્ય/વિશિષ્ટ વ્યક્તિ છે)
56. ..... Rajkot (No Article-શહેરનું નામ છે)
57. ..... Rann of Kutch (the-રણ છે)
58. ..... Rathods (the-કુટુંબ છે)
59. ..... Red Fort  (the-પ્રખ્યાત ઈમારત છે)
60. ..... Red sea (the-સમુદ્ર છે)
61. ..... rice (No Article-જથ્થો છે)
62. ..... Rockies (the-પર્વતમાળા છે)
63. ..... Sahara desert (the-રણ છે)
64. ..... sand (No Article-રેતી/જથ્થો છે)
65. ..... second boat (the-ક્રમવાચક સંખ્યા છે)
66. ..... Seine (the-નદીનું નામ છે)
67. ..... Sinhraja forest (the-જંગલનું નામ છે)
68. ..... sky (the-અવકાશી વસ્તુ છે)
69. ..... smallest girl (the-SD છે)
70. ..... South (the-દિશાનું નામ છે)
71. ..... south pole (the-પૃથ્વી પરનું બિંદુ છે)
72. ..... stars (the-અવકાશી નામ છે)
73. ..... Suez Canal (the-કેનાલનું નામ છે)
74. ..... summer (No article-ઋતુનું છે)
75. ..... sun (the-અવકાશી વસ્તુ છે)
76. ..... Sunday (No Article-વારનું નામ છે)
77. ..... Taj Mahal (the-અજાયબી છે)
78. ..... tallest boy (the-SD છે)
79. ..... tenth issue (the-ક્રમવાચક સંખ્યા છે)
80. ..... Thames (the-નદીનું નામ છે)
81. ..... Obamas (the-કુટુંબ છે)
82. ..... Pacific ocean (the-સમુદ્ર છે)
83. ..... Panama Canal (the-કેનાલનું નામ છે)
84. ..... Paradise bay (the-સમુદ્રધૂની/ઉપસાગર છે)
85. ..... Philippines (the-ટાપુઓનો સમૂહ છે)
86. ..... poor (No Article-વિશેષણ છે)
87. ..... Times of India (the-છાપાનું નામ છે)
88. ..... Tokyo (No Article-શહેરનું નામ  છે)
89. ..... tree (a)
90. ..... United Kingdom (the-સંગઠિત રાષ્ટ્રો છે)
91. ..... United States of America (the-સંગઠિતરાષ્ટ્રો છે)
92. ..... Volga Don Canal (the-કેનાલનું નામ છે)
93. ..... water (No Article-પ્રવાહી છે)
94. ..... West (the-દિશાનું નામ છે)
95. ..... white (No Article-કલરનું નામ છે)
96. ..... White House (the-પ્રખ્યાત ઈમારત છે)
97. ..... winter (No article-ઋતુનું નામ છે)
98. ..... worst result (the-SD છે)
99. ..... yellow (No Article-કલરનું નામ છે)
100. ..... Yellow river (the-નદીનું નામ  છે)
Forwarded from CHANAKYA CAREER ACADEMY JUNAGADH (Rahul Jadav)
TAT HSમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. 😊🙏😇

💥💥TAT HSની પરિક્ષા💥💥

👉પરિક્ષાનુ નોટીફિકેશન તારીખ
         1-7-2023

👉ફોર્મ ભરવાની તારીખ
5-7 -2023 થી 15-7-2023

👉પ્રાથમિક પરિક્ષા તારીખ
    6-8-2023

👉મુખ્ય પરીક્ષા તારીખ
    17-9-2023
2024/05/03 20:44:37
Back to Top
HTML Embed Code: