Telegram Web Link
ગેઝેટ નોટિફિકેશન જાહેર 3 જુલાઈના રોજ જારી કરાયેલ ગેઝેટ નોટિફિકેશનમાં જણાવાયું હતું કે સુપ્રીમ કોર્ટના અધિકારીઓ અને સેવકો (સેવાની શરતો અને આચાર) નિયમો, 1961 માં કલમ 146 (2) હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને સુધારો કરવામાં આવ્યો છે.
PM Modi Brazil Visit: આર્જેન્ટીના બાદ બ્રાઝીલ પહોંચ્યા વડાપ્રધાન મોદી, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
https://gujarati.abplive.com/news/world/pm-modi-reached-brazil-for-brics-summit-946755

તેઓ 17મા બ્રિક્સ સમિટમાં હાજરી આપશે
એલન મસ્કે નવી રાજકીય પાર્ટી બનાવવાની કરી જાહેરાત, કહ્યું- 'લોકોને એક પાર્ટી સિસ્ટમથી મળશે મુક્તિ'
https://gujarati.abplive.com/news/world/elon-musk-on-saturday-announced-the-formation-of-his-america-party-946756

તેમણે કહ્યું હતું કે આ પક્ષ અમેરિકાના લોકોને એક પાર્ટીની સિસ્ટમથી મુક્તિ અપાવશે
શું 50 હજાર પગારવાળા લોકો ખરીદી શકે છે Kia Seltos SUV? જાણો કેટલો આવશે મહિને હપ્તો
https://gujarati.abplive.com/auto/kia-seltos-on-road-price-know-down-payment-emi-plan-features-and-all-details-946759

શું 50 હજાર પગારવાળા લોકો ખરીદી શકે છે Kia Seltos SUV? જાણો કેટલો આવશે મહિને હપ્તો
IND vs ENG: 'સ્ટાર બોય,ઇતિહાસ ફરીથી...',શુભમન ગિલની ઇનિંગ જોયા બાદ ગદગદ થયો વિરાટ કોહલી, જાણો શુ કહ્યું
https://gujarati.abplive.com/sports/cricket/ind-vs-eng-2nd-test-virat-kohli-reaction-on-shubman-gill-record-breaking-inning-against-england-in-edgbaston-946761

IND vs ENG: 'સ્ટાર બોય,ઇતિહાસ ફરીથી...',શુભમન ગિલની ઇનિંગ જોયા બાદ ગદગદ થયો વિરાટ કોહલી, જાણો શુ કહ્યું
IND U19 Vs ENG U19: વૈભવ સૂર્યવંશીની તોફાની સદી, ભારતે ઈગ્લેન્ડને હરાવીને સીરિઝ જીતી
https://gujarati.abplive.com/sports/cricket/ind-u19-vs-eng-u19-vaibhav-suryavanshi-vihaan-malhotra-star-in-victory-as-india-seal-series-946765

ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 363 રન ફટકાર્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની અંડર-19 ટીમ રોકી ફ્લિન્ટોફની સદી છતાં માત્ર 308 રન જ કરી શકી હતી
Shivling Puja: ગર્ભાવસ્થા દરમિયાન શિવલિંગની પૂજા કરવી જોઈએ કે નહીં? જાણો નિયમ!
https://gujarati.abplive.com/astro/dharam-jyotish/religion-lord-shiva-worship-rules-can-pregnant-women-performing-shivling-puja-946763

Shivling Puja: ગર્ભાવસ્થા દરમિયાન શિવલિંગની પૂજા કરવી જોઈએ કે નહીં? જાણો નિયમ!
Rain Forecast:રાજ્યમાં સાર્વત્રિક વરસાદ,2 કલાકમાં 51 તાલુકામાં ધોધમાર, સૌથી વધુ વ્યારામાં
https://gujarati.abplive.com/news/gujarat/rains-in-gujarat-rain-fell-in-51-talukas-in-2-hours-vyara-received-the-most-rain-946773

સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
સુરતને ખાડીપૂરથી મળશે મુક્તિ, કલેક્ટરના અધ્યક્ષસ્થાને હાઈપાવર કમિટીની રચના
https://gujarati.abplive.com/news/surat/at-a-high-level-meeting-chaired-by-union-minister-cr-patil-in-surat-946775

આ કમિટી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના નિષ્ણાતો અને ટેકનિકલ ટીમોના સહયોગથી કામ કરશે
હવે સુપ્રીમ કોર્ટમાં મળશે OBC અનામત, છ દાયકા જૂના નિયમમાં કરાયો ફેરફાર
https://gujarati.abplive.com/news/india/supreme-court-introduces-obc-reservations-in-staff-appointments-for-first-time-946777

સુપ્રીમ કોર્ટના આંતરિક નિયમોમાં આટલો વ્યાપક સુધારો કરવામાં આવ્યો છે
આધાર કાર્ડ બનાવવા માટે હવે જરૂરી હશે આ દસ્તાવેજો, UIDAIએ જાહેર કરી નવી યાદી
https://gujarati.abplive.com/news/india/aadhaar-card-update-check-uidais-list-of-documents-for-enrolment-update-946781

UIDAI એ આધાર કાર્ડ બનાવવા માટેના દસ્તાવેજો સંબંધિત સૂચનાઓ જાહેર કરી છે
અમેરિકા, ચીન જેવા દેશોને પછાડી આવકની સમાન વહેંચણી મામલે ભારત વિશ્વમાં ચોથા ક્રમે : વર્લ્ડ બેન્ક
https://www.gujaratsamachar.com/news/national/india-ranks-fourth-in-income-equality-world-bank
AI Image 
'સત્તાના ભૂખ્યાં ઠાકરે બંધુઓ મજબૂર, ભાઈચારાની નૌટંકી કરી..', શિંદે અને ફડણવીસના વળતા પ્રહાર
https://www.gujaratsamachar.com/news/national/power-hungry-thackeray-brothers-forced-to-stage-brotherhood-drama-shinde-fadnavis-hit-back
Maharastra Politics News : ગઈકાલે મહારાષ્ટ્રના રાજકારણમાં 20 વર્ષ બાદ એક મોટું દ્રશ્ય જોવા મળ્યું જ્યારે બે દાયકાની કડવાશ ભૂલાવી ઠાકરે બંધુ(ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે) એક જ મંચ પર જાહેરમાં સાથે દેખાયા. 'મરાઠી ગૌરવ'ના નામે આયોજિત આ રેલી સમર્થકો માટે ભાવનાત્મક સાબિત થઇ હતી. આ રેલીમાં બંને ભાઈઓએ સત્તાપક્ષ ભાજપ અને એકનાથ શિંદે તથા હિન્દી ભાષા વિવાદ મામલે આકરા પ્રહારો કર્યા હતા. જોકે હવે આ મામલે ભાજપ અને મહાયુતિ ગઠબંધનના નેતાઓએ ઠાકરે બંધુઓના એક મંચ પર આવવાને રાજકીય મજબૂરી અને ભાઈચારાની નૌટંકી ગણાવી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેના ભાષણ પર કટાક્ષ કરતા કહ્યું, "રાજ ઠાકરેએે મરાઠી ભાષા પ્રત્યે સંવેદનશીલતા દર્શાવી, જ્યારે ઉદ્ધવનું આખું ભાષણ ઈર્ષ્યા, કડવાશ અને સત્તાની લાલસાથી ભરેલું હતું.
ગુજરાતમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ, અરવલ્લીમાં 6.6 ઈંચ, તાપી-દ્વારકામાં નદી છલકાઈ, સુરેન્દ્રનગરમાં ગામ બન્યા સંપર્કવિહોણા
https://www.gujaratsamachar.com/news/gujarat/gujarat-rain-update-aravalli-6-inch-connectivity-lost-in-parts-of-dwarka-and-surendranagar
Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી જ મેઘમહેર જોવા મળે છે. પરંતુ, અનેક જગ્યાએ વરસાદ આફત બની રહ્યો છે. એવામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં ભારે વરસાદ જોવા મળી રહી છે. છેલ્લાં 24 કલાકમા 196 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં અરવલ્લીના ભિલોડામાં સૌથી વધુ 6.6 ઈંચ વરસાદ ખાબક્યો છે.
2025/07/06 08:19:15
Back to Top
HTML Embed Code: