'સત્તાના ભૂખ્યાં ઠાકરે બંધુઓ મજબૂર, ભાઈચારાની નૌટંકી કરી..', શિંદે અને ફડણવીસના વળતા પ્રહાર
https://www.gujaratsamachar.com/news/national/power-hungry-thackeray-brothers-forced-to-stage-brotherhood-drama-shinde-fadnavis-hit-back

Maharastra Politics News : ગઈકાલે મહારાષ્ટ્રના રાજકારણમાં 20 વર્ષ બાદ એક મોટું દ્રશ્ય જોવા મળ્યું જ્યારે બે દાયકાની કડવાશ ભૂલાવી ઠાકરે બંધુ(ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે) એક જ મંચ પર જાહેરમાં સાથે દેખાયા. 'મરાઠી ગૌરવ'ના નામે આયોજિત આ રેલી સમર્થકો માટે ભાવનાત્મક સાબિત થઇ હતી. આ રેલીમાં બંને ભાઈઓએ સત્તાપક્ષ ભાજપ અને એકનાથ શિંદે તથા હિન્દી ભાષા વિવાદ મામલે આકરા પ્રહારો કર્યા હતા. જોકે હવે આ મામલે ભાજપ અને મહાયુતિ ગઠબંધનના નેતાઓએ ઠાકરે બંધુઓના એક મંચ પર આવવાને રાજકીય મજબૂરી અને ભાઈચારાની નૌટંકી ગણાવી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેના ભાષણ પર કટાક્ષ કરતા કહ્યું, "રાજ ઠાકરેએે મરાઠી ભાષા પ્રત્યે સંવેદનશીલતા દર્શાવી, જ્યારે ઉદ્ધવનું આખું ભાષણ ઈર્ષ્યા, કડવાશ અને સત્તાની લાલસાથી ભરેલું હતું.
ગુજરાતમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ, અરવલ્લીમાં 6.6 ઈંચ, તાપી-દ્વારકામાં નદી છલકાઈ, સુરેન્દ્રનગરમાં ગામ બન્યા સંપર્કવિહોણા
https://www.gujaratsamachar.com/news/gujarat/gujarat-rain-update-aravalli-6-inch-connectivity-lost-in-parts-of-dwarka-and-surendranagar

Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી જ મેઘમહેર જોવા મળે છે. પરંતુ, અનેક જગ્યાએ વરસાદ આફત બની રહ્યો છે. એવામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં ભારે વરસાદ જોવા મળી રહી છે. છેલ્લાં 24 કલાકમા 196 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં અરવલ્લીના ભિલોડામાં સૌથી વધુ 6.6 ઈંચ વરસાદ ખાબક્યો છે.
હિમાચલમાં ફરી આભ ફાટ્યું! મંડી, ચંબામાં અનેક રસ્તા ધોવાયા, મૃતકાંક 74 થયો, જનજીવન અસ્તવ્યસ્ત
https://www.gujaratsamachar.com/news/national/cloud-bursted-in-himachal-pradesh-again-red-alert-of-flash-flood-in-9-districts

Himachal Pradesh Chamba Couldburst: હિમાચલ પ્રદેશમાં આભ ફાટ્યું છે. મંડી બાદ ચંબા વિસ્તારમાં પણ આભ ફાટતાં પૂરની તારાજી સર્જાઈ છે. ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાતાં જનજીવન ખોરવાઈ ગયુ છે. 261થી વધુ રસ્તાઓ ધોવાયા છે. આગામી ત્રણ દિવસ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. મૃત્યુઆંક વધીને 74 થયો છે.
EPFO ની વેબસાઇટ પર ચેક નથી કરી શકતા પીએફ બેલેન્સ? આ રીતો આવશે કામ
https://gujarati.abplive.com/photo-gallery/news/business-how-can-i-check-my-pf-balance-946804
ભારતમાં કામ કરતા લગભગ બધા જ લોકો પાસે પીએફ એકાઉન્ટ હોય છે

Former CJI : નિવૃત્તિના 8 મહિના બાદ CJI ચંદ્રચૂડે નથી ખાલી કર્યો સરકારી બંગલો, SCને સરકારને લખી ચિઠ્ઠી
https://gujarati.abplive.com/news/former-chief-justice-of-india-dy-chandrachud-not-vacate-bungalow-supreme-court-wrote-letter-to-government-946806
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો

ફુલ ટેન્ક પર દોડશે 1000 કિમી,Marutiની આ હાઇબ્રિડ SUV પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ
https://gujarati.abplive.com/auto/maruti-suzuki-grand-vitara-hybrid-suv-more-than-1-lakh-80-thousand-rupees-fuel-capacity-946807

Gujarat Rain: 12 જિલ્લાઓમાં આજે ખાબકશે ધોધમાર વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
https://gujarati.abplive.com/news/gujarat/heavy-rains-will-lash-12-districts-today-in-gujarat-946808

Gujarat Rain: ત્રણ સિસ્ટમ થઈ સક્રિય, સાબરમતી નદી બે કાંઠે થશે, અંબાલાલની મોટી આગાહી
https://gujarati.abplive.com/news/gujarat/three-systems-have-been-activated-ambalal-patel-predicts-heavy-rains-946814

મોટા સમાચાર! ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, OPEC+ ના એક નિર્ણય પર વિશ્વભરની નજર
https://gujarati.abplive.com/news/business/opec-8-members-agreed-to-increase-crude-oil-supply-by-548000-barrels-per-day-in-august-946813

Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખથી ઘટશે વરસાદનું જોર, 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
https://gujarati.abplive.com/news/gujarat/according-to-the-meteorological-department-s-forecast-rain-will-fall-in-gujarat-till-july-8-946827
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
https://gujarati.abplive.com/news/gujarat/according-to-the-meteorological-department-s-forecast-rain-will-fall-in-gujarat-till-july-8-946827
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
Gujarat Rain: રાજ્યમાં ધોધમાર વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી
https://gujarati.abplive.com/news/gujarat/meteorologist-paresh-goswami-big-prediction-regarding-rain-in-gujarat-946826

Sanjay Raut: 'હું હિન્દી બોલું છું, વાંચું છું અને વિચારું છું પરંતુ...',સંજય રાઉતનું મોટું નિવેદન
https://gujarati.abplive.com/news/india/shivsena-ubt-leader-sanjay-raut-reacted-on-mk-stalin-devendra-fadnavis-and-eknath-shinde-946830

Surat Rain : સુરત શહેરમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ફરી જળબંબાકાર
https://gujarati.abplive.com/news/surat/heavy-rain-in-surat-many-areas-flood-946831