Telegram Web Link
કંડલાના દીનદયાળ પોર્ટ નજીક કેમિકલ ઓફ-લોડ કરી પરત જતા જહાજમાં વિસ્ફોટ, 21 ક્રૂ સવાર હતા
https://www.gujaratsamachar.com/news/gujarat/kandla-port-explosion-ship-chemical-crew
Blast in Ship: કંડલાના દીનદયાળ બંદરની જેટી નજીક મોટી દુર્ઘટના સર્જાઇ છે. કેમિકલ ખાલી કરવા જઇ રહેલા જહાજમાં બ્લાસ્ટ થયો છે. જહાજમાં ઓઇલની ટેન્ક ફાટતાં જહાજ એક તરફ નમી ગયું હતું, ખૂબ પ્રયત્ન કરવા છતાં આ જહાજ સીધું થઇ શક્યું ન હતું. દુર્ઘટનાની જાણ થતાં કોસ્ટ ગાર્ડ અને પોર્ટ તંત્રએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. જહાજમાં સવાર 21 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત છે. જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
ટેક્સાસમાં વિનાશક પૂરે હોનારત સર્જી, 81ના મોત, હજુ 41થી વધુ ગુમ, 1700થી વધુ ટીમ તહેનાત
https://www.gujaratsamachar.com/news/international/death-toll-climbs-to-81-as-flood-ravaged-texas-faces-more-rain
USA Texas Floods: અમેરિકાના ટેક્સાસ હિલ કંટ્રીમાં 4થી 6 જુલાઈના રોજ આવેલા અતિભારે વરસાદના કારણે વિનાશક પૂરની તારાજી સર્જાઈ છે.  વિનાશક પૂરના કારણે 81 લોકોએ જીવ ગુમાવ્યા છે. 10 બાળકો સહિત 41 જણ ગુમ છે.  વાવાઝોડા સાથે ભારે વરસાદના કારણે કેર કાઉન્ટી, કોમલ કાઉન્ટી, હેય્સ કાઉન્ટી, બ્લેન્કો કાઉન્ટી, ગિલેસ્પી કાઉન્ટી, કેન્ડલ કાઉન્ટી સહિતના વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે. ટેક્સાસના કેરવિલે, કમ્ફર્ટ, ઈન્ગ્રામ, હંટ, બોર્ને, ન્યૂ બ્રાઉનફેલ્સ, સેન માર્કોસ સહિતના શહેરો પર પૂરની તારાજીનો ભોગ બન્યા છે.
'હા, હું પાકિસ્તાન આર્મીનો એજન્ટ હતો...' 26/11 મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડની કબૂલાત!
https://www.gujaratsamachar.com/news/national/mumbai-mastermind-tahawur-rana-makes-revelations-exposes-pakistans-conspiracy-against-india
Tahawwur Rana: મુંબઈમાં થયેલા 26/11ના હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણાએ NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) સામે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમજ પૂછપરછ દરમિયાન એ પણ સ્વીકાર્યું કે, 'હા, હું પાકિસ્તાની સેનાનો એજન્ટ હતો અને ખલીજ યુદ્ધ દરમિયાન સાઉદી અરબ મોકલવામાં આવ્યો હતો.'  વધુમાં રાણાએ જણાવ્યું કે, 'લશ્કર-એ-તૈયબા ફક્ત એક આતંકી સંગઠન જ નહીં, પરંતુ એક જાસૂસી નેટવર્કની જેમ કામ કરે છે. મારા મિત્ર અને સાથીદાર ડેવિડ હેડલીએ લશ્કર માટે ઘણી વખત તાલીમ લીધી હતી.'
'ભારત તો 40મા ક્રમે છે, સરકારે ચોથો ક્રમ કેવી રીતે બતાવ્યો..' અચાનક જ કેમ ભડકી કોંગ્રેસ
https://www.gujaratsamachar.com/news/national/congress-jairam-ramesh-nda-income-equality-claim-world-bank-report
Jairam Ramesh On Income Equality Claim: કોંગ્રેસે આજે સોમવારે કેન્દ્ર સરકાર પર વર્લ્ડ બેન્કના રિપોર્ટની ખોટી માહિતી ફેલાવી હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં કેન્દ્ર સરકારે વિશ્વમાં ચોથા ક્રમનો સમાનતા ધરાવતો દેશ ભારત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે વાસ્તવમાં રિપોર્ટમાં ભારત વિશ્વનો 40મો સૌથી વધુ અસમાનતા ધરાવતો દેશ છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે આક્ષેપ કરતાં કહ્યું છે કે, સરકારે જાણી જોઈને ખોટી માહિતી ફેલાવી છે. જ્યારે સત્ય એ છે કે, ભારત વિશ્વનો 40મો સૌથી વધુ અસમાનતા ધરાવતો દેશ છે. પીઆઈબીએ આવો ખોટો દાવો કરતી પ્રેસ રીલિઝ પાછી ખેંચવી જોઈએ.
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી ધોધમાર વરસાદની અંબાલાલની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
https://gujarati.abplive.com/news/gujarat/according-to-ambalal-patels-forecast-these-areas-of-the-state-will-receive-rain-946966

Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી ધોધમાર વરસાદની અંબાલાલની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
કોણ છે સંજોગ ગુપ્તા? જે બન્યા ICCના નવા CEO, ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજનું લેશે સ્થાન
https://gujarati.abplive.com/sports/cricket/meet-the-new-icc-ceo-sanjog-gupta-946983

મનુ સાહની પછી આ જવાબદારી સંભાળનારા તેઓ બીજા ભારતીય છે
રાજ્યમાં 3 સિસ્ટમને કારણે આગામી 5 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે, જાણો ક્યા જિલ્લા પર છે સૌથી વધુ ખતરો
https://gujarati.abplive.com/photo-gallery/news/gujarat-rain-alert-imd-predicts-heavy-rain-in-gujarat-for-next-5-days-946997

રાજ્યમાં 3 સિસ્ટમને કારણે આગામી 5 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે, જાણો ક્યા જિલ્લા પર છે સૌથી વધુ ખતરો
મોબાઇલ યુઝર્સને ઝટકો લાગશે: રિચાર્જ પ્લાન ટૂંક સમયમાં મોંઘા થશે! જાણો દરો કેટલા વધશે?
https://gujarati.abplive.com/technology/mobile-recharge-plans-to-get-costlier-jio-airtel-vi-tariff-hike-explained-946999

મોબાઇલ યુઝર્સને ઝટકો લાગશે: રિચાર્જ પ્લાન ટૂંક સમયમાં મોંઘા થશે! જાણો દરો કેટલા વધશે?
વરસાદમાં તૂટેલા રસ્તાઓ થઈ જશે ચકાચકઃ CM ભૂપેન્દ્ર પટેલનો આદેશ - રજાઓમાં પણ યુદ્ધના ધોરણે સમારકાર કરો
https://gujarati.abplive.com/news/gujarat/cm-bhupendra-patel-reviews-rain-damaged-roads-bridges-in-gujarat-urgent-repair-measures-initiated-947004

વરસાદમાં તૂટેલા રસ્તાઓ થઈ જશે ચકાચકઃ CM ભૂપેન્દ્ર પટેલનો આદેશ - રજાઓમાં પણ યુદ્ધના ધોરણે સમારકાર કરો
Gujarat Rain: 22 થી 30 જુલાઈ સુધી ગુજરાતમાં જળબંબાકાર થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
https://gujarati.abplive.com/news/gujarat/heavy-rains-forecast-in-gujarat-from-22-to-30-july-says-ambalal-patel-947012

Gujarat Rain: 22 થી 30 જુલાઈ સુધી ગુજરાતમાં જળબંબાકાર થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
બિહારના 17 અને ઉત્તરાખંડના 6 રાજકીય પક્ષોને ચૂંટણી પંચની કારણ બતાવો નોટિસ, 2019થી ચૂંટણી જ નથી લડ્યા
https://www.gujaratsamachar.com/news/national/election-commission-of-india-notice-inactive-17-political-parties-face-delisting
2025/07/14 11:31:48
Back to Top
HTML Embed Code: