Telegram Web Link
Gujarat Rain Updates : ગુજરાતમાં ગઈકાલથી ચોમાસાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં એકસામટો 7થી 8 ઇંચ વરસાદ ખાબકતાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે લેટેસ્ટ આગાહી જાહેર કરતાં ગુજરાતના લોકોની ચિંતા વધી છે. જાણો 6 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો ત્યારે આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા એટલે કે માત્ર 6 કલાકના ગાળામાં સાબરકાંઠાના ઈડરમાં 5.51 ઇંચ, બનાસકાંઠાના ધાનેરામાં 4.
વરસાદી આફત: કેદારનાથમાં 40 લોકોનું રેસ્ક્યુ, હિમાચલ પ્રદેશમાં આભ ફાટતાં 62ના મોત, 56 ગુમ
https://www.gujaratsamachar.com/news/national/himachal-cloudburst-update-ndrf-sdrf-search-operation-continues-for-missing-people
Heavy Rain: ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ ધામ પરથી પરત ફરી રહેલા 40 યાત્રાળુઓ સોનપ્રયાગ સ્લાઇડ ઝોનમાં ફસાયા હતા. જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે સોનપ્રયાગ નજીક સ્લાઇડ ઝોનમાં અચાનક ભૂસ્ખલન થયુ હતું. જેના લીધે 40 યાત્રાળુઓ ફસાઈ ગયા હતા.દુર્ઘટનાની જાણકારી મળતાં જ તૈનાત એસડીઆરએફના જવાન ઘટનાસ્થળે પહોંચ્યા હતાં.
એશિયા કપ અને જૂનિયર હોકી વર્લ્ડ કપ માટે ભારત આવશે પાકિસ્તાની હોકી ટીમ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી
https://www.gujaratsamachar.com/news/sports/pakistan-hockey-team-gets-green-signal-to-travel-to-india-for-asia-cup-2025-junior-hockey-world-cup
Govt Allows Pakistan Hockey Team To Play In India: પાકિસ્તાનની હૉકી ટીમ આગામી મહિને ભારતમાં યોજાનારા એશિયા કપમાં ભાગ લઈ શકશે. કેન્દ્રીય ખેલ મંત્રાલયના એક સૂત્રે આ અંગે માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે પાકિસ્તાનની હૉકી ટીમને એશિયા કપ અને જૂનિયર હૉકી વર્લ્ડ કપ રમવા ભારત આવવા મંજૂરી આપી છે.  શું કહ્યું કેન્દ્ર સરકારે?ખેલ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, અમે કોઈ પણ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં કોઈપણ ટીમને ભારતમાં રમતા અટકાવવા માગતા નથી.
કેરળમાં ફસાયેલા બ્રિટનના ફાઈટર જેટને પ્લેનમાં પરત લઈ જવાશે, રિપેરિંગ ના થઈ શકતા લેવાયો નિર્ણય
https://www.gujaratsamachar.com/news/national/uk-cant-fix-f-35-fighter-jet-stuck-in-kerala-may-dismantle-to-transport-it-back
British Royal Navy Fighter Jet F-35B: કેરળના તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બ્રિટિશ રૉયલ નેવીના F-35B ફાઈટર જેટનું 14 જૂનના રોજ ઈમરજન્સી લેન્ડિંગ થયુ હતું. 19 દિવસ બાદ પણ આ વિમાનની ટેક્નિકલ ખામી દૂર થઈ શકી નથી. સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે, ફાઈટર જેટનું સમારકામ શક્ય ન હોવાથી તેના ટુકડાં ટુકડાં કરી કાર્ગો વિમાન મારફત બ્રિટન પરત લઈ જવામાં આવશે.વિમાનનું સમારકામ શક્ય નથીઆ ફાઈટર જેટનું સમારકામ કરવાનો છેલ્લા 19 દિવસથી પ્રયાસ થઈ રહ્યો હતો.
યુદ્ધ બાદ શાબ્દિકયુદ્ધ... ટ્રમ્પના ખામેનેઈ પર પ્રહાર, કહ્યું- ‘હવે તમે નરકમાં પહોંચી ગયા છો’
https://www.gujaratsamachar.com/news/international/us-president-donald-trump-iran-supreme-leader-khamenei-response
US President Donald Trump And Iran Supreme Leader Khamenei : ઈરાન અને તેમના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈએ તાજેતરમાં જ ઈરાન અને અમેરિકાના મિસાઈલ, ડ્રોન અને બોંબ હુમલાનો સામનો કર્યો હતો અને હવે તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાબ્દિ યુદ્ધનો સામનો કરી રહ્યા છે. ટ્રમ્પે ખામેનેઈ પર આકરા પ્રહારો કરી કહ્યું કે, 12 દિવસમાં ઈઝરાયલ અને અમેરિકાના હુમલાઓ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાઓને નુકસાન પહોંચાડ્યું છે.ખામેનેઈ સાચુ બોલવું પડશે : ટ્રમ્પટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં એવું પણ લખ્યું છે કે, ‘તમે (ખામેનેઈ) એક ધાર્મિક અને દેશમાં સન્માનિત વ્યક્તિ છો, તમારે સાચુ બોલવું પડશે. હવે તમે નરકમાં પહોંચી ગયા છે.
અમેરિકન સંસદમાં પાસ થયું 'વન બિગ બ્યૂટીફૂલ બિલ', ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જીત
https://gujarati.abplive.com/news/world/one-big-beautiful-bill-president-donald-trump-secures-major-victory-as-flagship-bill-passes-congress-946503

800થી વધુ પાનાના આ બિલને પસાર કરાવવા માટે ટ્રમ્પને સખત મહેનત કરવી પડી હતી
Afghanistan News : તાલિબાનને સત્તાવાર માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો રશિયા
https://gujarati.abplive.com/news/world/russia-becomes-first-country-to-formally-recognise-taliban-rule-in-afghanistan-946504

રશિયા તાલિબાન સરકારને ઔપચારિક રીતે માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો હતો.
ફુલ ટાંકી કર્યા બાદ દોડશે 700 કિમી,કેટલી EMI મળશે TVSની આ બાઈક?
https://gujarati.abplive.com/auto/tvs-radeon-110-finance-plan-700-kilometer-fuel-capacity-full-tank-capacity-know-details-946505

ફુલ ટાંકી કર્યા બાદ દોડશે 700 કિમી,કેટલી EMI મળશે TVSની આ બાઈક?
IND vs ENG Day2 Highlights: ગિલના 269 રન, ભારતીય બોલરોનું શાનદાર પ્રદર્શન, ટીમ ઈન્ડિયાના નામે રહ્યો બીજો દિવસ
https://gujarati.abplive.com/sports/cricket/england-reach-77-trail-by-510-runs-shubman-gills-historic-269-946506

શુભમન ગિલની બેવડી સદીને કારણે ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 587 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો
ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જીત, અમેરિકન સંસદના બંને ગૃહોમાં 'વન બિગ બ્યુટીફૂલ બિલ' પસાર
https://www.gujaratsamachar.com/news/international/donald-trumps-major-victory-one-big-beautiful-bill-passed-in-both-houses-of-us-congress
2025/07/14 13:58:32
Back to Top
HTML Embed Code: