Telegram Web Link
Bomb Blast Threat: વડોદરામાં એક જ દિવસમાં બીજી એક સ્કૂલને પણ બોમ્બની ધમકી મળતાં દોડધામ મચી હતી. પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ બનાવના સ્થળે તપાસ કરી રહ્યા છે. વડોદરામાં એક પછી એક સ્કૂલને બોમ્બની ધમકી મળી રહી છે પરંતુ પોલીસ હજી ધમકીભર્યા ઈમેલ કરનાર સુધી પહોંચી શકી નથી. સમા વિસ્તારની નવરચના તેમજ ગુજરાત રિફાઇનરી સ્કૂલને ધમકી મળ્યા બાદ આજે સવારે હરણી મોટનાથ રોડ પર આવેલી સિગ્નસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરડીએક્સ મૂક્યો છે અને ગમે ત્યારે બ્લાસ્ટ થશે તેવી ધમકી મળી હતી. જેથી સ્કૂલ છોડી દેવામાં આવી હતી અને તપાસ કરતાં કશું જ હાથ લાગ્યું ન હતું.
ઘર ખરીદવાનો બનાવો છો પ્લાન, તો તમારા માટે સારા સમાચાર, આ બેંકોએ હોમ લોનના રેટમાં કર્યો ઘટાડો
https://gujarati.abplive.com/news/business/bank-of-baroda-and-other-public-sector-banks-have-reduced-their-home-loan-rate-by-5-basis-points-946587

ઘર ખરીદવાનો બનાવો છો પ્લાન, તો તમારા માટે સારા સમાચાર, આ બેંકોએ હોમ લોનના રેટમાં કર્યો ઘટાડો
Rajasthan Weather: રાજસ્થાનમાં આગામી 6 દિવસ ભારે, આ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ 
https://gujarati.abplive.com/news/india/rajasthan-weather-update-4-july-monsoon-heavy-rain-alert-in-these-districts-946599

Rajasthan Weather: રાજસ્થાનમાં આગામી 6 દિવસ ભારે, આ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ 
હિમાચલ પ્રદેશમાં પૂર મામલે ભાજપમાં અંદરોઅંદર ડખા, કંગના રણૌત પર ગુસ્સે થયા ભાજપના પૂર્વ CM
https://www.gujaratsamachar.com/news/national/himachal-pradesh-landslides-shimla-mandi-kullu-jairam-thakur-kangana-ranaut-bjp-congress
Jairam Thakur Vs Kangana Ranaut Over Mandi Flood : હિમાચલમાં મેઘતાંડવમાં ભયાનક તબાહી સર્જાઈ છે. રાજ્યમાં પૂર, ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 64 લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે આ કુદરતી આફતને લઈ રાજ્યમાં રાજકારણ શરુ થઈ ગયું છે. રાજ્યમાં મંડીમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે અહીં જાનમાલને ભારે નુકસાન થયું છે. આટલી મોટી આફત છતાં મંડીના લોકસભાના સાંસદ કંગના રનૌતે વિસ્તારની મુલાકાત ન લેતાં રાજકારણ શરુ થઈ ગયું છે. એટલું જ નહીં સ્થાનિક લોકો પણ  નારાજ થઈને સોશિયલ મીડિયામાં કંગના પર ગુસ્સો ઠાલવી રહ્યા છે. બીજીતરફ વિરોધ વધ્યા બાદ કંગનાએ પણ જવાબ આપ્યો છે.
દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે ભારતના વલણથી ભડક્યું ચીન, સાવચેતી રાખવા ચેતવણી
https://www.gujaratsamachar.com/news/international/china-angered-by-indias-stance-on-dalai-lamas-successor
Dalai Lama's successor : દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે ભારતના વલણથી ચીન ભડક્યું હોવાનું સામે આવ્યું છે. ચીને ભારતથી તિબ્બત સાથે જોડાયેલા મુદ્દા પર સાવધાનીથી કામ કરવા કહ્યું છે. આમ કરવાથી બંને પક્ષે સુધારો થાય છે. ચીને શુક્રવારે લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુની એ ટિપ્પણી પર વાંધો ઉઠાવ્યો હતો કે, દલાઈ લામાએ પોતાની ઇચ્છાઓ પ્રમાણે ચાલવું જોઈએ.ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે રિજિજુની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, 'ભારતે 14મા દલાઈ લામાના ચીન વિરોધી અલગતાવાદી સ્વભાવથી દૂર રહેવું જોઈએ અને શિઝાંગ (તિબ્બત) સંબંધિત મુદ્દાઓ પર પોતાની પ્રતિબદ્ધતાઓનું સન્માન કરવું જોઈએ.
ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ
https://www.gujaratsamachar.com/news/gujarat/heavy-rains-forecast-for-6-days-in-gujarat-imd-ahmedabad-yellow-orange-alert
Rain Forecast : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે (4 જુલાઈ) 120થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરત, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 6 દિવસ 10થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે.  
હવામાન વિભાગના Nowcast મુજબ, આજે (4 જુલાઈ) સાંજે 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે 1 વાગ્યા સુધીમાં કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે.
શું હવે આપણે હિન્દીની સાથે ગુજરાતી પણ શીખવી પડશે? એકનાથ શિંદેના નારા પર ઉદ્ધવ ઠાકરેની સેના ભડકી
https://www.gujaratsamachar.com/news/national/maharashtra-eknath-shinde-jai-gujarat-slogan-shiv-sena-ubt-jayraj-sports-center-amit-shah
Maharashtra News : મહારાષ્ટ્રના થાણેમાં ગુજરાતીને લાફો ઝિંકી દેવાની ઘટના ગરમાઈ છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ‘જય ગુજરાત’નો નારો લગાવતા રાજકીય ઘમસાણ શરૂ થઈ ગયું છે. વાસ્તવમાં રાજ્યમાં ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં જયરામ સ્પોર્ટ્સ એન્ડ કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અમિત શાહ બાદ શિંદેએ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે અમિત શાહના ભરપૂર વખાણ કર્યા હતા, ત્યારબાદ સંબોધનના અંતે તેમણે ‘જય હિંદ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાત’નો નારો લગાવ્યો હતો, જેના કારણે રાજકીય ખળભળાટ મચી ગયો છે. શિંદેના નારાથી શિવસેના યુબીટીએ કડક શબ્દોમાં વિરોધ કર્યો છે.શિંદેના ‘જય ગુજરાત’ નારાથી શિવસેના યુબીટીને વાંધો પડ્યો
અમદાવાદ પ્લેન ક્રેશ 2025: ટેકઓફ પહેલાં થઈ હતી મોટી ભૂલ? લંડનની કાયદાકીય પેઢીએ કર્યો મોટો ધડાકો
https://gujarati.abplive.com/news/india/uk-law-firm-raises-questions-on-ahmedabad-air-india-crash-report-946601

અમદાવાદ પ્લેન ક્રેશ 2025: ટેકઓફ પહેલાં થઈ હતી મોટી ભૂલ? લંડનની કાયદાકીય પેઢીએ કર્યો મોટો ધડાકો
IND VS ENG: 'સિરાજ મેજિક' અને આકાશદીપની તરખાટ, ઇંગ્લેન્ડ 407 રનમાં ઓલઆઉટ, ભારતને 180 રનની મજબૂત લીડ
https://gujarati.abplive.com/sports/cricket/india-lead-by-180-runs-in-birmingham-test-siraj-takes-6-wickets-946605

IND VS ENG: 'સિરાજ મેજિક' અને આકાશદીપની તરખાટ, ઇંગ્લેન્ડ 407 રનમાં ઓલઆઉટ, ભારતને 180 રનની મજબૂત લીડ
ખાલી પેટ દારૂ પીવાથી કેમ થાય છે વધુ નશો? આ વાત નહીં જાણતા હોય તમે
https://gujarati.abplive.com/lifestyle/health/what-happens-when-you-drink-alcohol-on-an-empty-stomach-946625

ઘણી વખત ખાલી પેટે દારૂ પીવાથી ઉલટી, ચક્કર અથવા બેહોશ પણ થઈ જવાય છે.
2025/07/13 16:50:08
Back to Top
HTML Embed Code: