Maharashtra: મહારાષ્ટ્રના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે. લાંબા સમયથી જે મુદ્દે અટકળો ચાલી રહી હતી, આજે તે હકીકત બની છે. લગભગ 20 વર્ષ બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે આજે એક સાથે મંચ પર જોવા મળ્યા છે, એ પણ પરિવારની સાથે. બંને ભાઈ વર્લીમાં મરાઠી વિજય દિવસ ઉજવવાના નામ પર સ્ટેજ શેર કરી રહ્યા છે. રાજ ઠાકરે તેમની પત્ની શર્મિલા અને પુત્ર અમિત ઠાકરે અને પુત્રી ઉર્વશી સાથે આ મુલાકાત માટે પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરે પણ તેમના પરિવાર સાથે પહોંચ્યા હતા, જેમાં તેમની પત્ની રશ્મિ અને પુત્રો આદિત્ય અને તેજસનો સમાવેશ થતો હતો.
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
https://www.gujaratsamachar.com/news/gujarat/heavy-rain-predicted-in-gujarat-red-alert-in-5-districts
https://www.gujaratsamachar.com/news/gujarat/heavy-rain-predicted-in-gujarat-red-alert-in-5-districts
Rain Forecast In Gujarat: ગુજરાતમાં આ વખતે ચોમાસાએ ધડબડાટી બોલાવી દીધી છે. ત્યારે ગુજરાત હવામાન વિભાગ દ્વારા વધુ એક વાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, 5 જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. જો કે ગુજરાતના અન્ય તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે. ક્યાં ક્યાં રેડ એલર્ટ
PNB બેન્કના કૌભાંડી નીરવ મોદીનો ભાઈ અમેરિકામાં પકડાયો, ED-CBIના આગ્રહ બાદ એક્શન
https://www.gujaratsamachar.com/news/national/nirav-modi-brother-nehal-modi-arrested-in-a-fraud-case-in-america
https://www.gujaratsamachar.com/news/national/nirav-modi-brother-nehal-modi-arrested-in-a-fraud-case-in-america
Nirav Modi Brother Nehal Modi Arrested: નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડના કારણે પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં વધુ એક આરોપી સામે ભારતને મોટી સફળતા મળી છે.
ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન: 'હું અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની સત્તા પર....'
https://gujarati.abplive.com/news/india/uddhav-raj-thackeray-unite-joint-bid-to-capture-power-in-maharashtra-bmc-946703

અમેરિકામાં આભ ફાટ્યું: 10 ઈંચ વરસાદ બાદ ટેક્સાસમાં પૂર, 24ના મોત અને 20 યુવતીઓ ગુમ
https://www.gujaratsamachar.com/news/international/us-texas-floods-24-people-died-and-many-missing-from-girls-summer-camp
https://www.gujaratsamachar.com/news/international/us-texas-floods-24-people-died-and-many-missing-from-girls-summer-camp
US Texas Floods: અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં રાતોરાત આવેલા પૂરે તબાહી મચાવી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કુદરતી આપતીમાં 24 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગુમ છે. જેમાં 20 જેટલી યુવતીઓ છે, જે ત્યાં સમર કેમ્પમાં ભાગ લેવા માટે આવી હતી. બચાવ ટીમ હેલિકોપ્ટર અને બોટ દ્વારા ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.ગુઆડાલુપ નદીનું પાણીનું સ્તર 1 કલાકમાં 26 ફૂટ વધી ગયું
'લાખો વૉટર્સ મતાધિકાર ગુમાવશે', ચૂંટણી પંચના નવા નિયમો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી
https://www.gujaratsamachar.com/news/national/petition-filed-in-supreme-court-against-election-commissions-decision-in-bihar
https://www.gujaratsamachar.com/news/national/petition-filed-in-supreme-court-against-election-commissions-decision-in-bihar
Supreme Court Plea ADR: બિહારમાં વૉટર્સ લિસ્ટના રિવિઝન માટે ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવ્યું છે કે, ચૂંટણી પંચનો આ પ્રકારનો નિર્ણય મનસ્વી છે અને આમ થવાથી બિહારના લાખો વૉટર્સનો મતાધિકાર છીનવાશે. તમને જણાવી દઈએ કે, બિહારમાં આ વર્ષે ચૂંટણી થવાની છે. જ્યારે ગત 24 જૂનના રોજ ચૂંટણી પંચે બિહારમાં વૉટર્સ લિસ્ટના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ની ઘોષણા કરી હતી. ચૂંટણી પંચના આ પ્રકારના નિર્ણય પર વિપક્ષના નેતાઓએ પણ નારાજગી વ્યક્ત કરી છે.
જાણીતા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની 6 સેકન્ડમાં જ હત્યા, પુત્રનું પણ આ રીતે જ થયું હતું મર્ડર
https://www.gujaratsamachar.com/news/national/businessman-gopal-khemka-case-crime-cctv-video-patna-bihar
https://www.gujaratsamachar.com/news/national/businessman-gopal-khemka-case-crime-cctv-video-patna-bihar
Gopal Khemka Case: બિહારના મોટા વેપારી અને ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની પટનામાં તેના જ એપાર્ટમેન્ટની સામે હત્યા કરી દેવાતા ખળભળાટ મચ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વીડિયોમાં એક શૂટર એપાર્ટમેન્ટના ગેટની બહાર તેના આવવાની રાહ જોતો જોવા મળી રહ્યો છે. હેલ્મેટ પહેરેલો હત્યારો રાત્રે 11:38 વાગ્યે ખેમકાને 6 સેકન્ડમાં ગોળી માર્યા બાદ એક સ્કૂટીથી ફરાર થઈ ગયો. ખેમકાની કારની પાછળ પણ એક કાર છે, પરંતુ તે કારમાં બેઠેલા લોકો હજુ કંઈ સમજી શકે ત્યાં સુધીમાં હત્યારો નાસી ગયો હતો. વીડિયોમાં ગેટ ખોલવા આવતો ગાર્ડ પણ જોવા મળી રહ્યો છે.
રાજ ઠાકરે માટે કોંગ્રેસનો સાથ છોડશે ઉદ્ધવ ઠાકરે? સંજય રાઉતે કહ્યું- અલગ ગઠબંધન પણ થઈ શકે
https://www.gujaratsamachar.com/news/mumbai/uddhav-raj-thackeray-reunite-after-20-years-alliance-for-bmc-polls-possible
https://www.gujaratsamachar.com/news/mumbai/uddhav-raj-thackeray-reunite-after-20-years-alliance-for-bmc-polls-possible
તસવીર : IANSUddhav & Raj Thackeray Reunite After 20 Years : આજે 20 વર્ષ બાદ મહારાષ્ટ્રના બે મોટા નેતા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ફરી એક મંચ પર જોવા મળ્યા. મરાઠી ભાષા અંગે ચાલી રહેલા વિવાદમાં બંને ભાઈઓએ ભાજપ સરકાર સામે બાંયો ચડાવી છે. એવામાં હવે એવી પણ શક્યતા છે કે મુંબઈમાં સ્થાનિક ચૂંટણી માટે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના-યુબિટી વચ્ચે ગઠબંધન થાય. જો આ બે પક્ષનું ગઠબંધન થાય તો ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ અને શરદ પવારનો સાથ છોડે તેવી પણ શક્યતા છે.