Telegram Web Link
Saina Nehwal announces separation: ભારતની પૂર્વ વર્લ્ડ નંબર-1 મહિલા બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે સૌને ચોંકાવી દીધા છે. તેમણે પારુપલ્લી કશ્યપ સાથે ડિવોર્સની જાહેરાત કરી છે. સાઇના અને ભારતના ભૂતપૂર્વ નંબર-1 પુરુષ બેડમિન્ટન સ્ટાર પારુપલ્લી કશ્યપે લાંબા રિલેશનશિપ બાદ વર્ષ 2018 મમાં લગ્ન કર્યા હતા. ત્યારે હવે 7 વર્ષ પછી બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો છે.અમે શાંતિ પસંદ કરી રહ્યા છીએ: સાઇના35 વર્ષીય અનુભવી ભારતીય સ્ટાર ખેલાડી સાઇનાએ રવિવાર 13 જુલાઈના રોજ મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી હતી.
IND Vs ENG, 3rd Test Day 4 Highlights: ચોથા દિવસની રમતના અંતે ભારતના ચાર વિકેટે 58 રન, જીતવા 135 રનની જરૂર
https://gujarati.abplive.com/sports/cricket/ind-vs-eng-3rd-test-day-4-highlights-india-need-135-runs-to-win-the-lords-test-947742

લોર્ડ્સ ટેસ્ટના ચોથા દિવસના અંત સુધીમાં ભારતે 4 વિકેટ ગુમાવીને 58 રન બનાવી લીધા છે
યાનિક સિનર બન્યો વિમ્બલ્ડન ચેમ્પિયન, કાર્લોસ અલ્કારાઝને હરાવીને ફ્રેન્ચ ઓપનનો લીધો બદલો
https://gujarati.abplive.com/sports/wimbledon-2025-jannik-sinner-beats-carlos-alcaraz-947743

આ પછી સિનરે સતત ત્રણ સેટ જીતીને સ્પેનિશ ખેલાડી સામે ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં પોતાની હારનો બદલો લીધો
લંડનના સાઉથએન્ડ એરપોર્ટ પર પ્લેન ક્રેશ, ટેક ઓફ કરતા જ આગનો ગોળો બન્યું
https://gujarati.abplive.com/news/world/plane-crashes-moments-after-takeoff-at-london-airport-947746

લંડનના સાઉથએન્ડ એરપોર્ટ પર એક વિમાન ક્રેશ થયું હતું.
કયા રોકેટથી ધરતી પર પાછા ફરશે શુભાંશુ શુક્લા, કેટલી હશે સ્પીડ? જાણો તમામ સવાલના જવાબ
https://gujarati.abplive.com/news/world/indian-astronaut-shubhanshu-shukla-return-journey-begins-947748

ભારતીય વૈજ્ઞાનિક શુભાંશુ શુક્લા ટૂંક સમયમાં અવકાશથી પૃથ્વી પર પાછા ફરવાના છે
SBI PO Job: ભારતીય સ્ટેટ બેન્કમાં ઓફિસર બનવાની તક, અરજી કરવાની આજે છે અંતિમ તારીખ
https://gujarati.abplive.com/photo-gallery/education/state-bank-of-india-will-close-the-registration-process-for-probationary-officer-posts-on-july-14-2025-947749

બેન્કમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે SBI ભરતી માટે અરજી કરવાની આ છેલ્લી તક છે
સાઈના નેહવાલ અને પારૂપલ્લી કશ્યપ થયા અલગ, સાત વર્ષ અગાઉ થયા હતા લગ્ન
https://gujarati.abplive.com/sports/saina-nehwal-announces-separation-from-husband-parupalli-kashyap-947751

સાઇના નેહવાલે રવિવારે મોડી રાત્રે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ચોંકાવનારું નિવેદન જાહેર કર્યું હતું
મંજૂરી બાદ પણ વિઝા થઇ શકે છે રદ, અમેરિકાએ ભારતીયો માટે જાહેર કરી એડવાઈઝરી
https://gujarati.abplive.com/news/india/us-embassy-in-india-issues-fresh-visa-revocation-deportation-warning-947754

યુએસ એમ્બેસીએ તાજેતરમાં વિઝા અને ઇમિગ્રેશન અંગે અનેક નિવેદનો જાહેર કર્યા છે
વિરોધ પ્રદર્શનો મનોરંજન માટે નથી હોતા, નાગરિકોના અધિકારોને ધ્યાનમાં રાખવા જરૂરી : મદ્રાસ હાઇકોર્ટ
https://www.gujaratsamachar.com/news/national/protests-are-not-for-entertainment-madras-high-court
Protest Rights News : મદ્રાસ હાઇકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે વિરોધ પ્રદર્શનો મનોરંજન માટે નથી હોતા. વિરોધ પ્રદર્શનો રાજકીય પક્ષોની મનમરજી કે ઇચ્છા મુજબ ના થઇ શકે. આ પક્ષોની આમ નાગરિકો પ્રત્યે પણ કેટલીક જવાબદારી હોય છે. નાગરિકોના અધિકારોના ભોગે પ્રદર્શન ના યોજી શકો. હાઇકોર્ટે એમ પણ કહ્યું હતું કે વિરોધ પ્રદર્શનના અધિકારોમાં જનતાને અસુવિધા આપવાનો અધિકાર સામેલ નથી હોતો.
બિહાર બાદ સમગ્ર દેશમાં મતદાર યાદી વેરિફાઈ કરાશે! સુપ્રીમના ચુકાદા બાદ ચૂંટણી પંચ કરશે નિર્ણય
https://www.gujaratsamachar.com/news/national/voter-list-verification-nationwide-after-bihar-election-commission-to-decide
Election Commission of India News : બિહાર પછી ચૂંટણી પંચ (EC) હવે દેશભરમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કરવા જઈ રહ્યું છે. આ અંતર્ગત મતદાર યાદીની સંપૂર્ણ તપાસ અને અપડેટ કરવામાં આવે છે. આ કામગીરી ઓગસ્ટથી શરૂ થઈ શકે છે.ચૂંટણી પંચે તમામ રાજ્યોમાં તેની ચૂંટણી મશીનરી સક્રિય કરી છે. પંચનો આ નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા 10 જુલાઈએ બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ચાલુ રાખવાની પરવાનગી પર આવ્યો હતો.
અમેરિકામાં કેન્ટુકી ચર્ચમાં અંધાધૂંધ ગોળીબાર, બે મહિલાના મોત, હુમલાખોર પણ ઠાર
https://www.gujaratsamachar.com/news/international/kentucky-church-shooting-in-us-two-women-dead-attacker-also-died
 America Firing News : અમેરિકાના કેન્ટુકી સ્ટેટના એક ચર્ચામાં અંધાધૂંધ ગોળીબાર કરાયાની ઘટના સામે આવી છે. એક બંદૂકધારી હુમલાખોરે અંધાધૂંધ ગોળીઓ ચલાવી હતી જેમાં બે મહિલાઓના મોત નીપજ્યા હતા. જોકે બાદમાં પોલીસે હુમલાખોરને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો. બે મહિલાના મોત, બે પુરુષ ઈજાગ્રસ્ત અધિકારીઓએ કહ્યું કે લક્સિંગટનના રિચમંડ રોડ બાપટિસ્ટ ચર્ચમાં બે મહિલાઓ મૃત્યુ પામી હતી.
PF withdrawal: EPFOએ બદલ્યા રૂપિયા ઉપાડવાના નિયમો, ઘર ખરીદનારા માટે રાહતના સમાચાર
https://gujarati.abplive.com/news/business/new-pf-withdrawal-rules-big-relief-for-first-time-homebuyers-as-revised-norms-allow-to-withdraw-947756

ઘર ખરીદવા માટે PF માંથી વધુ પૈસા ઉપાડવાનું સરળ બન્યું છે.
IND vs ENG: શુભમન ગિલે દ્રવિડ-કોહલીને છોડ્યા પાછળ, ઈગ્લેન્ડમાં આવુ કરનાર પ્રથમ ભારતીય બન્યો
https://gujarati.abplive.com/sports/cricket/shubman-gill-breaks-rahul-dravids-record-of-most-runs-for-india-947759

શુભમન ગિલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં શાનદાર સિદ્ધિ મેળવી છે.
ગલવાન હિંસક અથડામણના પાંચ વર્ષ બાદ પ્રથમવાર ચીન પહોંચ્યા જયશંકર, ઉપરાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત
https://gujarati.abplive.com/news/world/external-affairs-minister-s-jaishankar-meets-chinese-vice-president-han-zheng-947760

વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં ચીનના પ્રવાસે છે. તેઓ સિંગાપોરથી સીધા ચીન પહોંચ્યા છે
2025/07/14 22:04:49
Back to Top
HTML Embed Code: