Telegram Web Link
Clash Inside Mahakal Temple : ઉજ્જૈનમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં જ પૂજારી અને મહંત બાખડી પડ્યા હતા. જે બાદ વિવાદ એટલો વધ્યો કે મંદિર ટ્રસ્ટે હસ્તક્ષેપ કરવો પડ્યો. 22મી ઑક્ટોબરે મહંત મહાવીરનાથ અને મહંત શંકરનાથ મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરવા ગયા. ત્યાં ઉપસ્થિત પંડિત મહેશ શર્માએ વસ્ત્રો અને પાઘડીને લઈને વાંધો ઉઠાવ્યો, જે બાદ બંને પક્ષો વચ્ચે ગર્ભગૃહમાં જ ઝઘડો થયો હતો. અપશબ્દો બોલવાનો આરોપ 
બાળકો માટે ખતરો બની કાર્બાઇડ ગન! મધ્યપ્રદેશમાં 14 બાળકોએ પોતાની દૃષ્ટિ ગુમાવી
https://gujarati.abplive.com/news/india/14-kids-lose-eyesight-in-madhya-pradesh-playing-with-carbide-gun-on-diwali-959321

બાળકો માટે ખતરો બની કાર્બાઇડ ગન! મધ્યપ્રદેશમાં 14 બાળકોએ પોતાની દૃષ્ટિ ગુમાવી
CBI એ રિયા ચક્રવર્તીને આપી ક્લીનચીટ; ક્લોઝર રિપોર્ટને ચેલેન્જ કરશે સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર
https://gujarati.abplive.com/entertainment/bollywood/rhea-chakraborty-gets-clean-chit-in-sushant-singh-rajput-suicide-case-959322

CBI એ રિયા ચક્રવર્તીને આપી ક્લીનચીટ; ક્લોઝર રિપોર્ટને ચેલેન્જ કરશે સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર
બધા સ્પામ કોલ્સ અને મેસેજથી છૂટકારો અપાવી દેશે આ નંબર, બસ કરવું પડશે આ કામ
https://gujarati.abplive.com/technology/gadgets/how-to-stop-spam-and-marketing-calls-and-message-use-this-method-to-activate-dnd-959323

બધા સ્પામ કોલ્સ અને મેસેજથી છૂટકારો અપાવી દેશે આ નંબર, બસ કરવું પડશે આ કામ
અમેરિકામાં ભારતીય ટ્રક ડ્રાઈવરે અનેક કારોને મારી ટક્કર, અકસ્માતમાં 3 ના મોત, કેમેરામાં કેદ થયા ભયાનક દ્રશ્ય
https://gujarati.abplive.com/news/world/illegal-indian-immigrant-truck-driver-killed-3-in-usa-high-on-drugs-video-recorded-in-dashcam-959324

અમેરિકામાં ભારતીય ટ્રક ડ્રાઈવરે અનેક કારોને મારી ટક્કર, અકસ્માતમાં 3 ના મોત, કેમેરામાં કેદ થયા ભયાનક દ્રશ્ય
વડાપ્રધાન મોદીની ટ્રમ્પ સાથે મુલાકાત નહીં થાય, મલેશિયા જવાનો પ્લાન કેન્સલ થયાનું કન્ફર્મ
https://www.gujaratsamachar.com/news/national/pm-modi-skips-in-person-asean-summit-ending-speculation-of-a-meeting-with-trump
PM Modi Malayasia News :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી આસિયાન (ASEAN) સમિટમાં ભાગ લેવા માટે મલેશિયા નહીં જાય. આ જાહેરાત ખુદ મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે ગુરુવારે સવારે એક પોસ્ટ દ્વારા કરી હતી. તેમણે જણાવ્યું કે પીએમ મોદી હવે આ સમિટને વર્ચ્યુઅલી સંબોધિત કરશે. આ નિર્ણયથી એ તમામ અટકળો પર વિરામ લાગી ગયો છે, જેમાં કહેવાતું હતું કે પીએમ મોદી આ સમિટ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી શકે છે.દિવાળીનું કારણ અપાયું, પણ રાજકીય અર્થ મોટા 
રશિયાની બે સૌથી મોટી ઓઈલ કંપની પર ટ્રમ્પનો પ્રતિબંધ, પુતિન 'પ્રામાણિક' ન રહ્યાનો દાવો
https://www.gujaratsamachar.com/news/international/putin-wasnt-honest-us-sanctions-russian-oil-firms-after-trump-feels-betrayed
Trump imposes sanctions on Russian oil firms: અમેરિકાએ રશિયાની મુખ્ય ઓઇલ કંપનીઓ પર આકરા આર્થિક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે, જેનાથી વૈશ્વિક ઊર્જા બજાર અને રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચેની એક કથિત 'ગુપ્ત સમજૂતી'નું તૂટવું હોવાનું મનાઈ રહ્યું છે. ટ્રમ્પના મુખ્ય આર્થિક સલાહકાર સ્કોટ બેસેન્ટે ખુલાસો કર્યો છે કે પુતિને પ્રામાણિકતા ન દાખવતા ટ્રમ્પ અત્યંત નિરાશ થયા છે, જેનું પરિણામ આ પ્રતિબંધો છે. તેમણે કહ્યું કે અમે યુક્રેન યુદ્ધ ખતમ કરવા માગીએ છીએ પરંતુ તેઓ આવુ નથી ઈચ્છતા. તેઓ વાતચીતમાં નિરાશ જ કરી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાની બે સૌથી મોટી ઓઈલ કંપની રોસનેફ્ટ (Rosneft) અને લુકઓઈલ (Lukoil) પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે.
VIDEO: અમેરિકામાં ભારતીય ટ્રક ડ્રાઈવર સામે અનેક વાહનો કચડી નાખવાનો આરોપ, ત્રણના મોત
https://www.gujaratsamachar.com/news/international/3-died-in-fiery-us-crash-driver-alleged-to-be-illegal-immigrant
USA Accident News: અમેરિકામાં એક બેફામ ટ્રક ડ્રાઇવરે અનેક વાહનોને ટક્કર મારીને એક ભયાનક અકસ્માત સર્જ્યો છે, જેમાં ત્રણ લોકોના મોત થયા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો આરોપીના ટ્રકમાં લાગેલા ડેશકેમમાં જ રેકોર્ડ થઈ ગયો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બાદ અમેરિકામાં ગેરકાયદેસર પ્રવાસીઓનો મુદ્દો ફરી એકવાર રાજકીય રીતે ગરમાયો છે.પૂર્વ પ્રમુખ બાઇડેનની નીતિઓ સામે સવાલ ઊઠ્યા આરોપી ટ્રક ડ્રાઇવરની ઓળખ ભારતીય મૂળના જશનપ્રીત સિંહ તરીકે થઈ છે.
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, મધ્ય પ્રદેશમાં કાર્બાઈડ ગનને કારણે 14 બાળકોએ આંખો ગુમાવી
https://www.gujaratsamachar.com/news/national/14-kids-lose-eyesight-in-madhya-pradesh-playing-with-carbide-gun-on-diwali
Madhya Pradesh  'Carbide Gun' News : દર વર્ષે દિવાળી પર ફટાકડાનો નવો ટ્રેન્ડ આવે છે, પરંતુ આ વર્ષનો ક્રેઝ જીવલેણ સાબિત થયો છે. બાળકોમાં "કાર્બાઇડ ગન" અથવા "દેશી ફટાકડા ગન" તરીકે લોકપ્રિય બનેલો આ નવો ફટાકડો માતા-પિતા અને ડોક્ટરો માટે એક દુઃસ્વપ્ન બની ગયો છે. મધ્યપ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસમાં આ 'ગન'ના કારણે 122થી વધુ બાળકો આંખની ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ થયા છે, જેમાંથી 14 બાળકોએ કાયમ માટે તેમની આંખોની રોશની ગુમાવી દીધી છે.
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ખતરનાક સ્તરે પહોંચ્યું પ્રદૂષણ, 175 દેશના વાર્ષિક કાર્બન ઉત્સર્જન કરતા પણ વધારે
https://www.gujaratsamachar.com/news/international/russia-ukraine-pollution-carbon-emissions-exceed-175-countries
Russia Ukraine War pollution: દિવાળીના તહેવાર ચાલી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણની જાળવણી માટે ફટાકડા ન ફોડવા જોઈએ, એવી સલાહ આપનારાનો સોશિયલ મીડિયા પર રાફડો ફાટ્યો છે. સ્થાનિક સ્તરે વધેલા ભયાનક વાયુ પ્રદૂષણના કારણે આ વાત સાચી પણ છે. જો કે,  દુનિયાની મહાસત્તાઓ યુદ્ધના કારણે ફેલાતા પ્રદૂષણ વિશે ક્યારેય ગળું ખોંખારીને નથી બોલતા. હકીકત તો એ છે કે, દિવાળીમાં ફેલાતા પ્રદૂષણ કરતાં અનેકગણું વધુ વાયુ પ્રદૂષણ યુદ્ધોને કારણે થાય છે. ફક્ત હવા જ નહીં, યુદ્ધની વિભિશિકા તો જળ અને જમીનને પણ ખરાબ રીતે પ્રદૂષિત કરી નાંખે છે.
2025/11/05 07:22:39
Back to Top
HTML Embed Code: