Telegram Web Link
💡 https://www.tg-me.com/gandhinagarGH4 ✔️


🔆ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ: ડૉ. નીમાબેન આચાર્ય🔆


🚩વર્ષ 1960માં વિધાનસભાની સ્થાપના બાદ પ્રથમવાર વિધાનસભાના મહિલા અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની નિમણૂક કરવામાં આવી.

🚩તાજેતરમાં નવા મંત્રીમંડળમાં ડૉ. રાજેન્દ્ર ત્રિવેદીનો સમાવેશ થતા વિધાનસભાના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું. ત્યારે ડૉ.નીમાબેન આચાર્યને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા હતા.

🚩ડૉ.નીમાબેન આચાર્યના પ્રો-ટેમ સ્પીકર તરીકે રાજીનામા બાદ વિધાનસભાના પ્રો-ટેમ સ્પીકર તરીકે દુષ્યતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી.

🚩ડૉ.નીમાબેન આચાર્ય વર્ષ 1995માં અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય સભ્ય બન્યા હતા.

🚩તેઓ વર્ષ સૌપ્રથમ 2002માં કચ્છના અંજારના ધારાસભ્ય બન્યા હતા.તેઓ 4 વખત પદે રહી ચૂક્યા હતા.

🚩ડૉ. નીમાબેન આચાર્ય અગાઉ વર્ષ 2013માં 4 દિવસ સુધી કાર્યકારી અધ્યક્ષ (ઍન્ટિંગ સ્પીકર) રહ્યા હતા.

🚩તેમનો જન્મ 12 ડિસેમ્બર, 1947માં સુરેન્દ્રનગર જિલ્લામાં થયો હતો. ડૉ. નીમાબેન આચાર્ય એમ.ડી ગાયનેક છે.


#Share__to__everyone 😊
કાર્યશીલ મૂડી ............. ના નામે ઓળખાય છે.⁉️
Anonymous Quiz
38%
તરતી મૂડી
23%
સ્થાઈ મૂડી
35%
કાયમી મૂડી
4%
એકપણ નહિ
કાર્યશીલ મૂડી ....... ગાળા સાથે સંકળાયેલી છે.
Anonymous Quiz
49%
લાંબા
51%
ટૂંકા
ધનધાકીય એકમમાં મુખ્ય નાણાં અધિકારીને......... કહે છે.
Anonymous Quiz
17%
લેણદાર
22%
દેવાદાર
61%
નાણાંકીય સંચાલક
સીધી કાર્ય વેતન પ્રથામાં કામગીરીનો એકમદીઠ દર કેવો હોય...🤔
Anonymous Quiz
61%
સ્થિર
39%
ચલિત
બેડોકસ યોજના અંતર્ગત કમાયેલા અંકોના ........ માં ભાગના ........ લેખે બોનસ ગણાય છે.
Anonymous Quiz
32%
75,60
54%
60,75
14%
50,60
............ એ લોકોના હેતુઓ સાધવા કાર્ય કરવા માટે ઉત્તેજિત કરવા માટેની પ્રક્રિયા છે.
Anonymous Quiz
38%
પ્રોત્સાહન
19%
સવલત
43%
A & B બંને
નાણાકીય લિવરેજના કેટલા પ્રકાર....⁉️
Anonymous Quiz
5%
1
46%
2
41%
3
9%
4
નાણાકીય લિવરેજ ને ............ તરીકે ઓળખવામાં આવે🤔
Anonymous Quiz
16%
શેરદીઠ કમાણી
64%
ઈકવિટી પરનો વેપાર
20%
શેર હોલ્ડરનું વળતર
જેમ કંપનીનો .......... ગુણોત્તર ઉંચો તેમ કંપનીને ભવિષ્યમાં નાણાં મેળવવાની શકયતા ઓછી થતી જશે.
Anonymous Quiz
10%
EPS
28%
કાર્યકારી લિવરેજ
35%
દેવા - ઇકવિટી
27%
આપેલ તમામ
For- સબ ઓડિટર
🚩10/10/21🚩
🗓️🗓️🗓️🗓️🗓️🗓️🗓️🗓️🗓️🗓️🗓️🗓️

📍 05 ઓક્ટોબર:- વિશ્વ શિક્ષક દિવસ
📌05 સપ્ટેમ્બર:- રાષ્ટ્રીય શિક્ષક દિવસ
📍 11 નવેમ્બર:- રાષ્ટ્રીય શિક્ષણ દિવસ
📌24 જાન્યુઆરી:- આંતરરાષ્ટ્રિય શિક્ષણ દિવસ
📍15 ઓકટોબર:- આંતરરાષ્ટ્રિય વિધાર્થી દિવસ




💡 https://www.tg-me.com/gandhinagarGH4 ✔️
🏅 ફોર્ચ્યુન 2021 ગ્લોબલ 500 યાદીમાં ભારતની કેટલી કંપની ને સ્થાન મળ્યું..⁉️
Anonymous Quiz
19%
5
46%
7
27%
9
8%
4
🏅 સેફ સિટી ઇન્ડેક્સ 2021 માં કયા દેશ નું સિટી પ્રથમ સ્થાન પર રહ્યું...🤔
Anonymous Quiz
21%
ગ્રીનલેન્ડ
36%
ન્યુઝીલેન્ડ
36%
ડેનમાર્ક
7%
ઓસ્ટ્રેલિયા
🏅 સેફ સિટી ઇન્ડેક્સ 2021 માં મુંબઈ શહેર ક્યાં ક્રમ પર રહ્યું..⁉️
Anonymous Quiz
16%
45
52%
48
24%
50
8%
52
2024/06/01 01:01:26
Back to Top
HTML Embed Code: