🚩🛕 શુભ વિજ્યાદશમી (શસ્ત્રપૂજા) / દશેરા 🚩🛕

જય શ્રી રામ 🙏

દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે.

ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે.

લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે.

ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ આજનાં દિવસે ફાફડા અને જલેબી ખાઇને ઉજવે છે.

www.tg-me.com/gandhinagarGH4
ગુજરાત ના જિલ્લા વિભાજન
www.tg-me.com/gandhinagarGH4
Forwarded from Master Quiz Group (Rajan)
🕹️વિશ્વમાં એકમાત્ર મહારાષ્ટ્ર રાજયમાં જોવા મળતી માંસાહારી વનસ્પતિ "યુટ્રિક્યુલેરિયા" ગુજરાત માં ક્યાં જોવા મળી...😮
Anonymous Quiz
19%
જૂનાગઢ
43%
વેરાવળ
25%
કચ્છ
13%
મહીસાગર
Forwarded from Master Quiz Group (Rajan)
🤷🏻‍♂ આરત એટલે . . . . .
Anonymous Quiz
20%
પીડા
27%
હથિયાર
42%
સહાનુભૂતિ
11%
મહિલા
Forwarded from Master Quiz Group (Rajan)
🔐 જો વેચાણ કિંમત બમણી કરવામાં આવે તો નફો ત્રણ ગણો થાય છે,તો મૂળ નફાની ટકાવારી કેટલી હશે...⁉️
Anonymous Quiz
19%
66.66%
47%
33.33%
21%
100%
12%
150%
Forwarded from Master Quiz Group (Rajan)
♨️ ભારત ના "દરેક નાગરિકને રાજ્યક્ષેત્રમાં સર્વત્ર મુક્તપણે ફરવાનો અધિકાર" બંધારણના કયા અનુછેદ મુજબ છે..⁉️
Anonymous Quiz
35%
19 (1) (ક)
47%
19 (1) (ચ)
19%
19 (1) (ધ)
Forwarded from Master Quiz Group (Rajan)
💥વિરોધી શબ્દ...
"મુખરીત"
Anonymous Quiz
26%
બોલકો
26%
મુખ વગરનું
24%
મૂક
24%
કંઠસ્થ
ગાંધીનગર અકાદમી 🌳 pinned «💥વિરોધી શબ્દ...
"મુખરીત"
»
Forwarded from Master Quiz Group (Rajan)
આપેલ પૈકી કઈ જોડણી યોગ્ય નથી . ..⁉️
Anonymous Quiz
8%
ઉત્કૃષ્ટ
38%
અજુગતું
31%
હૂમલો
23%
આમૂલ
Forwarded from Master Quiz Group (Rajan)
🖥️ ભારત ના પ્રથમ કોમ્પ્યુટર નું નિર્માણ કોના દ્વારા થયું હતું...
Anonymous Quiz
55%
C-DAC
12%
Sony
14%
ઇસરો
18%
ECIL
Forwarded from Master Quiz Group (Rajan)
✂️ શબ્દ સમૂહ✂️
ગર્ભવતી સ્ત્રીને થતો અભિલાષ.....⁉️
Anonymous Quiz
41%
દોહદ
59%
દોહિતર
Forwarded from Master Quiz Group (Rajan)
⚠️કઈ કોમના અમુક વિસ્તારના લોકો લગ્નના મૂહુર્ત પક્ષીના અવાજ પરથી જોવામાં આવે છે...
Anonymous Quiz
10%
રબારી
30%
વાધરી
53%
ગારુડી
7%
ભરવાડ
Forwarded from Master Quiz Group (Rajan)
☯️ કઈ કોમની સ્ત્રીઓમાં એવી માન્યતા રહેલી છે કે છુંદણા ટંકારવામાં ન આવે તો ભાઈને માથે ભાર રહે છે....
Anonymous Quiz
23%
આહીર
36%
ભરવાડ
28%
મેર
13%
રબારી
Forwarded from Master Quiz Group (Rajan)
🌐 તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા CM રિલીફ ફંડ માંથી ગંભીર રોગોની સારવાર માટેની સહાયની આવક મર્યાદા 1 લાખથી વધારી કેટલી કરવામાં આવી.....⁉️
Anonymous Quiz
19%
2 લાખ
49%
2.50 લાખ
17%
4 લાખ
16%
5 લાખ
Forwarded from WebSankul Official
ગુજરાતી વ્યાકરણ.pdf
2.4 MB
👆બિનસચિવાલય 2022 માટે Quick Revision - Free Material👆
#REVISION_WEEK


👉 GPSC Online App Download Link : https://play.google.com/store/apps/details?id=com.gpscvideo.gpsc&hl=en_IN&gl=US

👉 GPSC Online Instagram Page : https://www.instagram.com/gpsc_online/

👉 GPSC Online Telegram Channel Link : https://www.tg-me.com/GPSC_Online_app
Forwarded from Master Quiz Group (Rajan)
🥂અવાજ ના ઍનેલોગ સ્વરૂપ ને ______ કહે છે.
Anonymous Quiz
31%
સાઉન્ડ
66%
ઓડિયો
3%
વિડિઓ
2024/04/29 11:01:12
Back to Top
HTML Embed Code: