Telegram Web Link
Day - 2
ફોરેસ્ટ બીટ ગાર્ડ
High court Assistantની મુખ્ય પરીક્ષા હવે 12/05/2024ના રોજ યોજાશે.
https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d

Gujrat Police Recruitment
Police Constable and Police Sub Inspector
ખાખી.. મેળવી અને સિંઘમ કે દબંગ જેવું નથી બનવું
ખાખી મેળવી સમાજ અને પોલીસ ની વર્દી ઈજ્જત વધે તેવા કામો કરવાનુ લક્ષ્ય છે
રાષ્ટ્ર ના ખાતર પોતાનુ સર્વોચ્ય યોગદાન દેવાનો લક્ષ્ય છે
જરૂર પડે તો ..કામ માં અપ્રમાણિકતા આવે તો રાજીનામું પણ દેવાનો લક્ષ્ય પણ નક્કી છે
#khakhi #psi #lrd
બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે. તેઓનો લ.સા.અ. નીચેનામાંથી કયો કદી ન હોય ?
Anonymous Quiz
8%
24
13%
48
21%
64
58%
60
6 અને 34 વચ્ચે આવતી તેમજ 5 થી નિશેષ વિભાજ્ય તેવી તમામ સંખ્યાઓની સરેરાશ શોધો.
Anonymous Quiz
9%
15
52%
20
31%
17.5
8%
22.5
છાપેલી કિંમત 60 રૂપિયા હોય અને વેચાણ કિંમત 51 રૂપિયા હોય તો કેટલા ટકા વળતર આપ્યું કહેવાય ?
Anonymous Quiz
18%
12%
51%
15%
26%
18%
6%
20%
6 મશીન 1 મિનિટમાં 270 બોટલ બનાવે છે. તો આવા 10 મશીન 4 મિનિટમાં કેટલી બોટલ બનાવશે ?
Anonymous Quiz
7%
648
56%
1800
25%
2700
11%
10800
છ લોકોના જૂથમાં P Q R S T અને U, દરેકનું વજન અલગ છે. S Q કરતાં ભારે છે. R માત્ર T અને P કરતાં હળવો છે. Q સૌથી હળવો નથી. P સૌથી ભારે નથી. નીચેનામાંથી સૌથી હળવો કોણ છે ?
Anonymous Quiz
9%
T
31%
P
33%
U
26%
માહિતી અપૂરતી છે
Downloads_GPRB_TimeTable_Dt_12042024.pdf
124.9 KB
📌 લોકરક્ષક તથા પી.એસ.આઇ. ભરતીના ઉમેદવારો ૫રીક્ષાની તૈયારીનું આગોતરૂ આયોજન કરી શકે તે માટે ૫રીક્ષાનું અંદાજિત સમય૫ત્રક
5_6109235522771619531.pdf
540.5 KB
GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા CCE પરીક્ષા અંતર્ગત ઓનલાઇન ફી ભરવા માટેની Link Re - Open...

જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪
વર્ગ -૩ (ગ્રુપ- A તથા ગ્રુપ – B)

ફી ભરવા માટે તા. : 12/04/2024 થી 14/04/2024 સુધી...
પોલીસ ભરતી update
જો × એટલે ÷, ÷ એટલે +, + એટલે -, - એટલે ×
(30 + 20) – 5(7 ÷ 3) × 25 = ?
Anonymous Quiz
14%
100
20%
10
55%
20
11%
25
જો P એટલે ÷, Q એટલે ×, R એટલે +, S એટલે -,
16Q12P6R5S4
Anonymous Quiz
49%
33
25%
32
22%
31
4%
30
જો $ એટલે +, # એટલે – , @ એટલે × અને * એટલે ÷ થાય, તો 16 $ 4 @ 5 # 72 * 8 = ?
Anonymous Quiz
11%
25
61%
27
19%
29
9%
36
જો ‘–‘ નો અર્થ 'ભાગાકાર', '+' નો અર્થ 'ગુણાકાર', '÷' નો અર્થ 'બાદબાકી' અને 'x' નો અર્થ 'સરવાળો' હોય, તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?
Anonymous Quiz
31%
4 × 5 + 9 – 3 ÷ 4 = 15
28%
4 × 5 × 9 + 3 ÷ 4 = 11
27%
4 – 5 ÷ 9 × 3 – 4 = 17
14%
4 ÷ 5 + 9 – 3 + 4 = 18
જો ÷ એટલે ×, × એટલે +, + એટલે – અને – એટલે ÷ , તો 16 × 3 + 5 – 2 ÷ 4 = ?
Anonymous Quiz
15%
19
32%
14
21%
10
33%
9
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન
2024/05/12 09:32:04
Back to Top
HTML Embed Code: