Telegram Web Link
Q.3)Which of the following factors constitutes the best safeguard of liberty in a liberal democracy?
Anonymous Quiz
13%
A committed judiciary
13%
Centralization of powers
15%
Elected government
60%
Separation of powers
Q.4.)ભારતના સંદર્ભ સાથે, દિદવાના, કુચમન, સરગોલ અને ખાતુના શાના નામ છે ?
Anonymous Quiz
11%
હિમનદીઓ
33%
મેન્ગ્રોવ વિસ્તારો
25%
રામસર સાઇટ્સ
31%
ખારા તળાવો
Q.4.)With references to India, Didwana, Kuchaman, Sargol and khatu are the names of
Anonymous Quiz
12%
Glaciers
19%
Mangrove areas
24%
Ramsar sites
46%
Saline lakes
Q.1.)નીચેના નિવેદનો ધ્યાનમાં લો:

1.રાજ્યમાં મુખ્ય સચિવની નિમણૂક તે રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. 2.રાજ્યમાં મુખ્ય સચિવનો કાર્યકાળ નિશ્ચિત હોય છે ઉપર આપેલા નિવેદનોમાંથી કયુ સાચું છે?
Anonymous Quiz
29%
ફ્ક્ત 1
15%
ફ્ક્ત 2
26%
બંને
30%
એક પણ નહીં
Q.1.)Consider the following statements:

1.The Chief Secretary in a State is appointed by the Governor of that State. 2.The Chief Secretary in a State has a fixed tenure Which of the statements given above is/are correct?
Anonymous Quiz
19%
1 only
18%
2 only
30%
Both
33%
None
Q.2.ભારતમાં, સ્ટીલ ઉત્પાદન ઉદ્યોગને શેની આયાતની જરૂર પડે છે ?
Anonymous Quiz
3%
મીઠું
18%
રોક ફોસ્ફેટ
33%
કૉકીંગ કોલસો
45%
ઉપરોક્ત તમામ
📣 Hello! વિધ્યાર્થીમિત્રો 📣

ગુજરાતમાં પ્રથમ વખત Unacademy લઈને આવી રહ્યું છે GPSC Police Inspector (Class-2) માટે ખાસ Mock interview (Offline) સેશન એ પણ બિલકુલ મફત.
ગુજરાતની શ્રેષ્ઠ ઇન્ટરવ્યૂ પેનલ ચકાસશે તમારી ખૂબીઓ અને નબળાઇઓ, તેમજ તમને તૈયાર કરશે તમારા GPSC PI ના ફાઈનલ interview માટે.



👉 નીચે આપેલ લીંક પર જઈ તમારો સ્લોટ બૂક કરો.

🧾 Form link- https://forms.gle/Fig7iYqpHCYUFUBU9

📆 તારીખ-
*1 નવેમ્બર,2021* &
*2 નવેમ્બર,2021*


📌 ઇન્ટરવ્યુ સ્થળ (Venue) -
Torrent-AMA Management Centre, Core-AMA Management House,
ATIRA Campus, Dr. Vikram Sarabhai Marg, Ahmedabad, Gujarat, 380015.

સમય-
Morning Slot ( 9 AM to 12 PM)
Afternoon Slot (1 PM to 4 PM)
Evening Slot (5 PM to 8 PM)

*बस एक कदम बाकी है, सपना हमारा खाखी है ।*
Q)સિલ્વર ઇકોનોમીના સંદર્ભમાં, નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
1. તેનું મુખ્ય તત્વ નવા વૈજ્ઞાનિક, સંશોધન અને અમલીકરણના દાખલા તરીકે નવી ટેક્નોલોજી છે.
2. તે સોના, રત્નો અને અન્ય ખનિજોની આયાત ઘટાડવા સાથે સંબંધિત છે. ઉપર આપેલ કયું વિધાન સાચું છે?
Anonymous Quiz
32%
માત્ર ૧
27%
માત્ર ૨
31%
બંને
10%
એક પણ નહીં
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Guys July nu Sunya karishu
2025/07/08 21:55:38
Back to Top
HTML Embed Code: