Telegram Web Link
જે મિત્રોને CCE કોલ લેટર PDF બાકી છે તે કરી લેજો

આજે લાસ્ટ દિવસ છે

કાલ થી કોલ લેટર નીકળશે નહિ

પછી મંડળને કોલ કે ગમે તે કરશો કસું નહિ થાઈ

એટલા માટે બધાને જાણ કરી દેજો
આવતીકાલે CCEની એક્ઝામ શરૂ થવા જઈ રહી છે ત્યારે સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. 👍 તમારી મહેનત લેખે લાગે એવી પ્રભુને પ્રાર્થના. 😊🙏

📌 એક વાત યાદ રાખો,
બધી જ રમત સંઘર્ષ, સમય અને સખત મહાવરાની (પ્રેકિસની) છે, આ ત્રણેય વચ્ચે જેણે સારું તાલમેલ હશે એમને જરાય ડરવાની કે ગભરાવવાની જરૂર જ નથી. 😎

👍 તમારી મહેનત ઉપર અને ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો અને ગામની નેગેટિવ વાતોથી દૂરી રાખીને મંડ્યા રહો...
🤫 એક્ઝામ પહેલા દિવસની પહેલી શિફ્ટમાં આવે કે છેલ્લા દિવસની છેલ્લી શિફ્ટમાં આવે એનાથી કોઈને કશો જ ફરક પડશે નહિ! માટે એકદમ નિશ્ચિન્ત રહો.. 😇

😎 All the Best Friends 🤝

આપણી એપ્લિકેશન ઉપર CCE સ્પેશિયલ 24 ફૂલ મોક ટેસ્ટ તથા ટોપીક વાઇઝ અન્ય 200+ ટેસ્ટ અવેલેબલ છે, જેને બાકી હોય અને સમય હોય એ ભરપૂર પ્રેક્ટિસ કરજો... ફાયદો તો થશે જ પ્રેક્ટિસ થકી. 👍

📲 ટેસ્ટ સિરીઝ લિંક https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

🚀 બધાં માટે 50% off કૂપન પણ અવેલેબલ છે... 31 March 2024 થી 6 April 2024 સુધી જ.
પહેલી અને બીજી શિફ્ટના પ્રશ્નો વિશે મળતી માહિતી પ્રમાણે આપણી 19મી ફૂલ મોક ટેસ્ટ જેવા જ પ્રશ્નો મેથ્સ રિઝનિંગમાં હતા 👍🥳

જેને એક્ઝામની date મોડી હોય એ ભરપૂર પ્રેક્ટિસ કરજો... ભૂલ્યા વગર...
https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

☝️
CCE માં શું ફરક પડે..?
એપ્લિકેશન ઉપર છેલ્લી 4 ફૂલ મોક ટેસ્ટ અને 6 ફ્રી મેગા ટેસ્ટ ખાસ આપજો.

📌 ટેસ્ટ સિરીઝ લિંક - https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
🎯 ભૂલ્યા વગર ☝️
: *🔥Newspaper Current🔥*

*🗞️Date:-25-03-2024 થી 31-03-2024🗞️*

રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર 'અનાદિમુક્ત વિશ્વમ' ક્યાં બનશે
*☑️અરવલ્લી*

ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઈટને ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU) દ્વારા કયું નામ આપવાની મંજૂરી આપી
*☑️શિવ-શક્તિ*

ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર ક્યાં બનશે
*☑️મોટેરાના અગોરા મોલમાં*

માઈક્રોસોફ્ટ વિન્ડોના નવા પ્રમુખ કોણે બનાવાયા
*☑️પવન દાવુલુરી*

27 માર્ચવિશ્વ રંગભૂમિ (થિયેટર) દિવસ

કઈ ટીમે IPL ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો
*☑️સનરાઈઝર્સ હૈદરાબાદ (20 ઓવરમાં 277 રન)*
*☑️મુંબઈ ઇન્ડિયન્સ સામે*

અરૂણાચલ પ્રદેશમાં એકમાત્ર મતદાતા માટે ક્યાં કેન્દ્ર સ્થપાશે
*☑️ચીન સરહદ નજીક માલોગામ ગામમાં*
*☑️મતદાતાનું નામ સોકેલા તયાંગ*

મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ ઈસ્લામિક દેશ કયો બન્યો
*☑️સાઉદી અરેબિયા*
*☑️રૂમી અલકાતહા ભાગ લેશે*

ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024 અનુસાર રોજગાર સૂચકાંકમાં ગુજરાત કયા ક્રમે છે
*☑️પાંચમા*
*☑️દિલ્હી મોખરે*

ગુજરાતમાં મનરેગાના શ્રમિકોને દૈનિક કેટલા રૂપિયા મળશે
*☑️280 ૱*

*ભારતમાં સૌપ્રથમ ક્રિકેટ જંબુસર નજીક ટંકારીયા ગામના મેદાન પર રમાયું હતું.*

💥💥




*🗒️એપ્રિલ માસના મહત્વપૂર્ણ દિન વિશેષ🗒️*

●7 એપ્રિલવિશ્વ આરોગ્ય દિવસ

●14 એપ્રિલઆંબેડકર જયંતિ

●18 એપ્રિલવિશ્વ ધરોહર દિવસ

●22 એપ્રિલવિશ્વ પૃથ્વી દિવસ

●25 એપ્રિલવિશ્વ મેલેરિયા દિવસ

💥💥
CCE માં શું ફરક પડે..?
એપ્લિકેશન ઉપર છેલ્લી 4 ફૂલ મોક ટેસ્ટ અને 6 ફ્રી મેગા ટેસ્ટ ખાસ આપજો.

📌 ટેસ્ટ સિરીઝ લિંક - https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
🎯 ભૂલ્યા વગર ☝️
2024/06/03 09:42:34
Back to Top
HTML Embed Code: