10. બુકરપ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?
Anonymous Quiz
13%
સરોજિની નાયડુ
36%
એની બેસન્ટ
33%
મધર ટેરેસા
17%
અરુંધતી રોય
11. મહંમદ બેગડાએ કયું નામ ધારણ કરીને ગુજરાતનું સુલતાન પદ સંભાળ્યું હતું ?
Anonymous Quiz
3%
આપેલ પૈકી એક પણ નહીં
50%
ફતેહખાન
21%
જલાલખાન
26%
નાસુરૂદીન મહંમદશાહ
13. ટ્રેન A અને B ની લંબાઈ 5:3ના પ્રમાણમાં છે તથા તેમની ઝડપ 6:5ના પ્રમાણમાં છે, તો એક થાંભલો પસાર કરતા બંને ટ્રેનના સમયનો ગુણાત્તર શોધો.
Anonymous Quiz
12%
25:33
42%
22:18
42%
25:18
4%
21:45
14. ટેબલટેનિસની પ્રતિયોગિતામાં 64 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. દરેક મેચમાં હારનાર ખેલાડી સ્પર્ધામાંથી નીકળી જાય છે તો વિજેતા નક્કી કરવા માટે કુલ કેટલી મેચો રમવી પડે?
Anonymous Quiz
17%
63
47%
63
31%
58
5%
60
16. નીચે દર્શાવેલ પૈકી કયો એક ભૌતિક ફેરફાર દર્શાવે છે ?
Anonymous Quiz
9%
પાણીનું થીજી જવું
40%
મલાઈ ખાટી થઇ જવી
41%
લોખંડનું કટાવવું
10%
કોલસાનું બળવુ
17. ચિકિત્સા શાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ?
Anonymous Quiz
29%
હિપ્પોક્રેટસ
32%
માઇકલ ફેરાડે
23%
બેસ્ટન વોર્ન
16%
રૂડોલ્ફ
18. કઈ સાલમાં પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવ્યો હતો ?
Anonymous Quiz
9%
ઈ.સ.1974
57%
ઈ.સ.1973
30%
ઈ.સ.1972
4%
ઈ.સ.1970
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/X7uPoL4Nbg8?feature=share

💥 *MISSION OFFICER*💥

💁🏻‍♂️ચાલો, જાણીએ યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ...

➡️GPSC/PSI/CONSTABLE/CCE MAINS(A+B)માટે...

*👉🏼Episode- 2*
*📖 Subject: ઇતિહાસ*

📆 તારીખ: 15/05/2024
સમય : 9:00 PM

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Forwarded from Yuva Upnishad Foundation
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥

📌 *GPSC  ના નવા વર્ગો શરૂ...*

📣  *FREE DEMO LECTURE*

➡️ વિષય :- ગણિત

➡️ તારીખ :- 15-05-2024 (બુધવાર)

સમય :- 07:30 થી 09:30 (સવારે )

➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત. 
                                         
➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો
📞 9909439795 
     
 👉🏻 વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો👇
https://www.instagram.com/yuvaupnishadpublication?igsh=MWlpcGpxMWI1ZjN4            


👉🏻વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
Forwarded from Yuva Upnishad Foundation
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥

📌 PSI/CONSTABLE  ના નવા વર્ગો શરૂ...

📣  FREE DEMO LECTURE

➡️ વિષય :- ભારત ભૂગોળ

➡️ તારીખ :- 15-05-2024 (બુધવાર)

સમય :- 6:30થી 8:30 (સાંજે)

➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત. 
                                         
➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો
📞 9909439795      
                  
વધુ માહિતી માટે અમાર ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો :   
https://www.instagram.com/yuvaupnishadpublication?igsh=MWlpcGpxMWI1ZjN4

📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Yuva Upnishad Foundation
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥

📌 PSI/CONSTABLE  ના નવા વર્ગો શરૂ...

📣  FREE DEMO LECTURE

➡️ વિષય :- સાંસ્કૃતિક વારસો

➡️ તારીખ :- 15-05-2024 (બુધવાર)

સમય :- 03:00થી 05:00 (બપોરે)

➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત. 
                                         
➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો
📞 9909439795      
                  
વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :   
https://www.tg-me.com/YuvaUpnishadFoundation

📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
✔️ ધોરણ 12 પાસ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ વહેલી તૈયારી કરી ઉચ્ચ અધિકારી બનવાની સુવર્ણ તક ✔️

🎯 GPSC ફ્રી સેમિનાર 🎯

📍 રાજકોટ (Offline)

📅 19-05-2024 રવિવાર
સવારે 10:00 થી 12:30
———————————

➡️અલગ અલગ વિષયોના દરેક ટોપિકને વાંચવાની અને સમજવાની Magical Methods
➡️Prelims And Mains બંનેની સાથે તૈયારી કેવી રીતે કરવી?
➡️SHORT NOTES કેવી રીતે બનાવવી?
➡️GPSCની તૈયારીની શરૂઆત કેવી રીતે કરવી?
(Strategy - Books - Time Table)
➡️જોબ કે સ્ટડીની સાથે-સાથે તૈયારી કેવી રીતે કરવી?
➡️તૈયારી અંગે આપને મૂંઝવતા પ્રશ્નો પર સંવાદ
———————————

📃 ફ્રી રજિસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
➡️ https://bit.ly/gpsc-free-seminar-rajkot-19-05-2024

📍સેમિનારનું સ્થળ :-
👉જાસલ કોમ્પલેક્ષ, પહેલો માળ, સ્ટર્લીંગ હૉસ્પિટલની સામે, નાણાવટી ચોક, 150ft રીંગ રોડ, રાજકોટ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📅📅 રજીસ્ટ્રેશન માટે છેલ્લો દિવસ 📅📅

👮‍♂️ PSI - કોન્સ્ટેબલ👮‍♂️
📝 7 ફ્રી ડેમો લેકચર

📅 16-05-2024
09 AM to 11 AM
📍 જૂનાગઢ (OFFLINE)
———————————
➡️ ગણિત, રીઝનીંગ અને બંધારણ જેવા વિષયોમાં વધુ માર્ક્સ મેળવવાની ગેરેન્ટેડ તૈયારી
➡️ GCERT અને NCERTની પાયાથી સંપૂર્ણ તૈયારી
➡️ વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન
➡️ Daily, Weekly અને Targetive Test
———————————
✔️ FREE.... FREE.... FREE...✔️
👉 ONLINE APPLICATION COURSE
👉 ફીઝીકલ ટ્રેનિંગ
👉 પરીક્ષાલક્ષી સંપૂર્ણ મટીરીયલ્સ અને બુક્સ

નવા વિદ્યાર્થીઓને :- Special Discount
જૂના વિદ્યાર્થીઓને :- 40% Discount
———————————
📲 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો
📞 76985-01110
📍 ICE, બીજો માળ, પેરી પ્લાઝા કોમ્પ્લેક્સ, સરદારબાગ પાસે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📗📘📒ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ📒📘📗

🌿🌸 વિવિધ પ્રકારની પેસ્ટનો નાશ કરતી જંતુનાશક દવાઓ 🌸🌿
••••••••••••••••••••••••••••••••••••••

🔷 ફૂગનો નાશ કરે તો ? 🎂🎂
ફુગનાશક (ફંજિસાઇડ)

🔷 કિટકો નાશ કરે તો ? 🐛🐛
કીટનાશક (ઇન્સેકટીસાઈડ)

🔷 જીવાણુઓનો નાશ કરે તો ?🐞🐞
જીવાણુનાશક (બેક્ટેરિયોસાઈડ)

🔷 કૃમિઓનો નાશ કરે તો ?
કૃમિનાશક (વર્મીસાઈડ)

🔷 દરવાસીઓનો નાશ કરે તો ? 🐜🐜
દરવાસીનાશક (રેડેન્ટિસાઈડ)

🔷 નિંદણનો નાશ કરે તો ? 🌱🌱
નિંદણનાશક (હર્બીસાઇડ)

Join : @gujarat_forestguard
🦁🦁 ફોરેસ્ટ ગાર્ડ માટે ઉપયોગી 🦁🦁

🔥 ભારતમાં સૌથી સારો ગાયક પક્ષી કયું ગણાય છે.???
શામા

🔥 સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી કયું છે. ???
યરોપિયન ઇગલ

🔥 પક્ષીઓમાં સૌથી નબળી જ્ઞાનેન્દ્રિય કઈ છે. ???
સઘવાની

🔥 એવુ કયુ પક્ષી છે જે મહિનાઓ સુધી ખાધા-પીધા વગર રહી શકે છે. ???
ધરુવીય પેંગ્વીન

🔥 કયુ પક્ષી તેનું માથું 180° સુધી બંને બાજુ ફેરવી શકે છે.???
ઘવડ

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🦁ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો 👇👇

Join : @gujarat_forestguard
🦁🦁 ફોરેસ્ટ ગાર્ડ માટે ઉપયોગી 🦁🦁

Q. માનવ માં કુલ કેટલા રંગસૂત્રો હોય છે. ???
👉 46
👉 જોડ પૂછે તો 23

Q. એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થો ઉમેરવામાં આવે છે. ???
👉 લાઈમ

Q. કિમોથેરાપી કયા રોગ ની સારવાર કરાય છે. ???
👉 કન્સર

Q. જીભ આવવી હોય તો કયું વિટામિન લેવું પડે. ???
👉 વિટામિન બી કોમ્પ્લેક્સ

Q. ગ્લુકોમાં માનવ શરીરના કયા અંગ ને લગતો રોગ છે. ???
👉 આખ

Q. હેલીના ધૂમકેતુ નો આવર્તકાળ કેટલો વર્ષ નો છે. ???
👉 76

Q. રીંછ માટે જાણીતું ડેડીયાપાડા અભ્યારણ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે. ?
👉 રાજપીપળા

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🦁ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો 👇👇

Join : @gujarat_forestguard
🦁🦁 ફોરેસ્ટ ગાર્ડ માટે ઉપયોગી 🦁🦁

🔥 બટલા અભયારણ્ય કયાં આવેલું છે.
✍️ બિહાર

🔥 ચદ્રપ્રભા અભયારણ્ય કયાં આવેલું છે.
✍️ ઉત્તરપ્રદેશ

🔥 ચીલકા અભયારણ્ય કયાં આવેલું છે.
✍️ ઓરિસ્સા

🔥 કરેરા અભયારણ્ય કયાં આવેલું છે.
✍️ મધ્યપ્રદેશ

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🦁ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો 👇👇

Join : @gujarat_forestguard
Forwarded from Quality Button Creator - Banner Creator
💫 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યમાં "નવા ભારત માટે નવું શિક્ષણ" નામનું રાષ્ટ્રીય શિક્ષણ અભિયાન શરૂ કર્યું છે?💫
2024/05/15 02:14:18
Back to Top
HTML Embed Code: