Telegram Web Link
📣 November to January 2024 Current affairs 📣

👉 ફોરેસ્ટ ગાર્ડ ગુજરાતની પરીક્ષા માટે છેલ્લા ૩ મહિનાનું મહત્વપૂર્ણ કરંટ અફેર
👉 નવેમ્બર 2023 થી જાન્યુઆરી 2024 કરંટ અફેર
👉 દરેક મહિનામાં 350+ પ્રશ્નો સમજૂતી સાથે
👉 આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી

➡️ કરંટ અફેર ખરીદ્યા બાદ 3-4 કલાકમાં તમારા WhatsApp પર મળશે જેથી તમારો મોબાઈલ નંબર વ્યવસ્થિત ચેક કરી ને નાખવો

➡️ Demo Fiile :- https://drive.google.com/file/d/1jz53dyL5vDvz88efBCK7ZLJCPZ5-m17c/view?usp=drive_link

📣 કિંમત માત્ર :- ૩૦/- રૂપિયા

👇 ખરીદવા માટે નીચેની લીંક પર કલીક કરો 👇


https://rzp.io/l/qE2okJwAr

👉 કોઈ મુંજવણ હોય તો ૯૪૯૯૭૬૮૧૬૪ પર સંપર્ક કરવો

🙏 ફોરસ્તની તૈયારી ને આખરી ઓપ આપતા મિત્રો સાથે શેર કરો 🙏
📣 છેલ્લા ૬ મહિનાનું ફ્રી કરંટ અફેર + ફોરેસ્ટ ના મહત્વના આર્ટિકલ્સ

👉 પરીક્ષાલક્ષી મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

👉 આ ઉપરાંત એપ પર ૧ થી ૧૨ પુસ્તકો,તમામ મહિના નું કરંટ અફેર, સરકારી પુસ્તકો, Highlighted ગુજરાત પાક્ષિક અને અન્ય મહત્વપૂર્ણ બૂકો.

👇 વાંચવા માટે નીચેની લીંક પરથી અમારું ફ્રી એપ download કરી લેવું 👇
https://play.google.com/store/apps/details?id=com.ncert_gcert.gujarati

🙏 મિત્રો ને શેર કરો 🙏
I’m inviting you to use Google Pay, a simple and secure payments app by Google. Here’s my code (z9z88l)- just enter it before your first transaction. On your first payment, you will get a cashback of ₹21. https://g.co/payinvite/z9z88l
📣 છેલ્લા ૬ મહિનાનું ફ્રી કરંટ અફેર + ફોરેસ્ટ ના મહત્વના આર્ટિકલ્સ

👉 પરીક્ષાલક્ષી મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

👉 આ ઉપરાંત એપ પર ૧ થી ૧૨ પુસ્તકો,તમામ મહિના નું કરંટ અફેર, સરકારી પુસ્તકો, Highlighted ગુજરાત પાક્ષિક અને અન્ય મહત્વપૂર્ણ બૂકો.

👇 વાંચવા માટે નીચેની લીંક પરથી અમારું ફ્રી એપ download કરી લેવું 👇
https://play.google.com/store/apps/details?id=com.ncert_gcert.gujarati

🙏 મિત્રો ને શેર કરો 🙏
📣 ફોરેસ્ટ ની પરીક્ષાનો અનુભવ કરો ઘરે બેસીને

➡️ ફોરેસ્ટ ગાર્ડ ગુજરાત પ્રથમ ટેસ્ટ ગૌણ સેવા જે રીતે ઑનલાઇન પરીક્ષા લેવાના છે તેવા જ સોફટવેરની બનાવેલ વેબસાઈટ પર તમારા PC અથવા તમારા મોબાઈલમાં આપો.

➡️ બેસ્ટ પ્રેક્ટિસ માટે PC માં આપવા ભલામણ છે.

➡️ website:- https://cce-exam.in

1⃣ વેબસાઇટ પર જઇને Get started પર કલીક કરી રજીસ્ટર કરવું
2⃣ રજીસ્ટર થયા બાદ તમારામાં ઇમેઇલ માં એક વેરીફીકેશન લીંક આવશે તેના પર ક્લિક કરી વેબસાઈટ પર લોગીન કરવું
3⃣ લોગીન થાય પછી ફોરેસ્ટ ગાર્ડ સિલેક્ટ કરવું
4⃣ ત્યારબાદ મોક ટેસ્ટમાં જવું
5⃣ મોક ટેસ્ટની સૂચનાઓ વાંચી અને ટિક કર્યા બાદ શરૂ કરવાથી એક દમ ગૌણ સેવા style ટેસ્ટ શરૂ થઈ જશે.
6⃣ ટેસ્ટમાં બધા પ્રશ્નો ટિક કર્યા બાદ જ સબમિટ કરવું.

નોંધઃ આ ટેસ્ટ સહેલી રાખેલ છે તમે પરીક્ષાનો અનુભવ કરી શકો એટલા માટે બનાવેલ છે. અન્ય ટેસ્ટો પ્રથમ દિવસની પેપર જોયા બાદ બનાવવામાં આવશે જેથી વધુ માર્કસ આવી શકે અને એ પેપર સ્ટાઇલ પ્રમાણે બનાવી શકાય.

ℹ️ જો ઉપરની સૂચના પ્રમાણે ના આવડ્યું હોય તો નીચેની લિંક પર ક્લિક કરી PDF વાંચી લેવી👇
https://drive.google.com/file/d/1ZFAzPM1GFV8gTrs-06dqaAYixCbEmOKd/view?usp=sharing

📣 અન્ય ફ્રી ટેસ્ટ માટે અમારા ચેનલ માં જોડાઈ જવું.👇
➡️ Https://www.tg-me.com/currentadda

🙏 પરીક્ષાનો અનુભવ કરવા માગતા તમામ મિત્રો સાથે શેર કરો 🙏
ખાસ નોંધ ટેસ્ટ ફકત એક વાર j આપી શકશો તો ખોટી ટ્રાઈ કરવા શરૂના કરતા જ્યારે સમય હોય ૨ કલાક નો ત્યારે જ કરજો.
સહેલી ટેસ્ટમાં પણ સ્ટુડન્ટ્સ 200 માથી 120 માર્ક્સ નથી લઈ શકતા તમારી તૈયારી નબડી છે કે પરીક્ષા સરખી નથી આપતા. હજુ જેને પરીક્ષા નથી આપી એ આપી દેજો આજે રાત્રે 8 વાગ્યે રિઝલ્ટ જાહેર થશે.

પરીક્ષા આપવા માટે https://cce-exam.in વેબસાઇટ ની મુલાકાત લેવી.
Media is too big
VIEW IN TELEGRAM
જેને મોક ટેસ્ટ મળતી ના હોય એ આ વીડિયો જોઈ લે.

Https://cce-exam.in
Forest Mock Test 1 Result.pdf
241 KB
📣 ફોરેસ્ટ મોક ટેસ્ટ ૧ પરિણામ

➡️ અન્ય ફ્રી મોક ટેસ્ટ માટે અમારા ચેનલમાં જોડાયેલ રહેવું :- @CurrentAdda

➡️ જે લોકો એ મોક ટેસ્ટ નથી આપી એ હજુ આપી શકાશે. જેનાં માટે નીચેની લીંક ઓપન કરવી

👉 Https://cce-exam.in
Forwarded from Current Adda - GPSC/GSSSB Junction (Currentadda_bot)
06 February 2024 Current Affairs in Gujarati

🔹 1. ઇસરોના “ગગનયાન” મિશન પહેલા અંતરિક્ષમાં ઉડાન ભરવા માટે તૈયાર થયેલી મહિલા રોબોટ અવકાશયાત્રીનું નામ શું છે?
વ્યોમિત્રા
🔹 વ્યોમમિત્ર એક મહિલા રોબોટ અવકાશયાત્રી છે, જેને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) દ્વારા તેના માનવ અંતરિક્ષયાન કાર્યક્રમના ભાગરૂપે વિકસાવવામાં આવી છે, ખાસ કરીને ગગનયાન મિશન માટે. “વ્યોમમિત્ર” નામ સંસ્કૃતના બે શબ્દો “વ્યોમા” એટલે અવકાશ અને…

🔻Click here for Full Post🔻
https://play.google.com/store/apps/details?id=com.gujarati.currentaffairs

Join - https://www.tg-me.com/currentadda

🙏Share with Friends🙏
શિફ્ટ 3 ના અન્ય પ્રશ્નો :

કાઝીરાંગા ટાઈગર રિઝર્વ કયા વર્ષમાં જાહેર કરાયું?

સિમલીપલ ટાઇગર રિઝર્વ કયા વર્ષમાં જાહેર કરાયું?

ક્યોટો પ્રોટોકોલ ની બે સાલવારી

કયો વાયુ હવામાં સૌથી વધુ ભેજ ધરાવે

ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વિરોધી હતા - અલંકાર ઓળખાવો.

ઝફરખાનની સુબા તરીકે કોણે નિમણૂક કરી?

અમદાવાદનો સ્થાપક?

વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ની કલમો હતી.

ઓઝોનનું સમતાપ આવરણ માં પ્રમાણ.

હોળી પહેલાં કયો મેળો યોજાય.

આઝાદી બાદ એકીકરણના પિતા કોને કહેવાય.

અલંકારના ત્રણ ચાર પ્રશ્નો હતા.

ત્રણ જેવા સમાસ હતા.

એક શબ્દસમૂહ

પર્યાવરણના મોસ્ટલી બધા પ્રશ્નો વિધાનવાળા હતા..( હાર્ડ)

Join : @CurrentAdda
shift 3
૧) કોઈ એક રકમ ના 20 % કરીને 240 ઉમેરતા મળતી સંખ્યા બંન્ને સમાન મળે છે તો તે સંખ્યાં ના 40 % કેટલા થાય
A 120
B 140
C 180
D 360
💐💐💐💐
૨) ઉંમરનો એક દાખલો
3) ગુણોત્તર પ્રમાણ નો એક દાખલો
4) ટકાવારી નો એક દાખલો
5) સાદુરૂપ નો એક દાખલો
6)ભાગુસબા નો એક દાખલો
7) AbCD ક્રમ ના સરવાળા નો દાખલો
8) શ્રેણી 55 45 50 40 ? ?

ગુજરાતી વ્યાકરણ
જમીન ઉપર થી જતો માર્ગ
સમાસ. સેવ મમરા

સિમલીપાલ અભ્યારણ્ય ક્યાં આવ્યું
કાજીરાંગા ને.પાર્ક ક્યારે બન્યું

ઘન કચરાના ના 3 Q વિધાન વાળા

Join : @CurrentAdda
2025/10/27 11:11:52
Back to Top
HTML Embed Code: