Telegram Web Link
https://youtu.be/ZKK7mxYg3Ww

ભીષ્મ પ્રતિજ્ઞા...

સ્વર : દેવાયતભાઈ ખવડ

👏👏👏👏👏
https://youtu.be/0cEvF-UVJdo

બહારવટિયા વચ્ચે પટેલની દિકરી...

સ્વર : રાજભા ગઢવી

👌👸👌👸👌👸👌👸👌
ક્યારેક તો પડછાયા પણ સાથ છોડી જાય છે,
નૅ ત્યાંજ મિત્રો નો આધાર મળી જાય છે

જેના પર મુકો વિશ્વાસ, તે વિશ્વાસઘાત કરિ જાય છે,
ને કોઈ વગર કીધે સાથ નીભાવી જાય છે

ખાધી છે ઘણી ઠોકરો સબંધો નીભાવવા મા,
પણ દિલ ના સંબંધો નૅ ક્યાં સાચવવા ની જરૂર જણાય છે.
https://youtu.be/K_TCndgOGiY

મહાભારત ના યુદ્ધની વાત...

સ્વર : દેવાયતભાઈ ખવડ

🙏🙏🙏🙏🙏
https://youtu.be/kmZokEwz2IU

એકસાથે 4 બહારવટિયા ની વાત...

સ્વર : દેવાયતભાઈ ખવડ

🦁🦁🦁🦁🦁
આ દુનિયા દિયે દગો,
તે'દિ દઃખ ન થાય દિલમા,
પણ પોતાના કરે પ્રહાર,
ઈ સહન નો થાય સોમલા.
ઈશ્વર અમારે આજ,
કોના કરવા ભરોહા,
બિજા ની તો બીક નહીં પણ,
સોમા પોતાના મારે ઠોહા.
🗞🗞 "ગુજરાતી સાહિત્ય પ્રેમી" 🗞🗞

🎤દુહા - છંદની રમઝટ

📚ઈતિહાસ ની વાતો

💪વીરતા

🏹મર્દાનગી

બહારવટિયાઓની યાદી વગેરેના વિડિઓ તથા લેખ વાંચવા આજે જ જોડાવ અને તમારા મિત્રોને પણ જોડો...
👇👇👇👇👇
@gujrati_sahitya_premi
👆👆👆👆👆
https://youtu.be/azM0gcplwNA

જો જીતા વહી સિકંદર નહિ..!
જાણો આ વીડિયોમાં...

સ્વર : રાજભા ગઢવી
https://youtu.be/oYk8SP6epSQ

ફિરંગી સામે ભારતની દીકરી...

સ્વર : દેવાયતભાઈ ખવડ

👌👸👌👏👸👏👸👌👏👌👏👸
કેવળ મારુ મન જાણે છે, મનને કેટલા માર પડયા છે ઘા, ઘસરકા,
કયાંક ઉઝરડા, અન્દર ને આરપાર પડયા છે...
સામ સામા ભડ આફળે,
ને ભાંગે તારા ભ્રમ,
ઇ ત્રણ વેળા કશ્યપ તણા,
અમારી સુરજ રાખજે શરમ.
સુરજ પ્રત્યક્ષ દેવ હૈ, નર પુંજે પાષાણ,
ઇશ્વર કહે ઉમા ને, એતા લોક અજાણ.
https://youtu.be/ZkiDi2x5E3Y

ચેતક ઘોડાની અજાણી વાતો...

સ્વર : રાજભા ગઢવી

🐴👏🐴👌🐴👏🐴👌
2025/09/10 21:42:55
Back to Top
HTML Embed Code: