Telegram Web Link
સાતેક દીની સામટુ, ભલે લાંગડ ભરડો લીએ,
તોય ડગ નો સાવજ દીએ, પુળા ભરખવા પાલીયા.
https://youtu.be/zcUVebP2l8k

👆🏻👆🏻
Chalte chalte song 🥰🥰
*કીર્તિદાન ગઢવી*
*ગીતાબેન રબારી*
*ઓસમાન મિર*
*દેવાયત ખવડ*
*મોરારી બાપુ*

👆🏻👆🏻💪🏻👌🏻👌🏻🥳
Share all gruP...
आजे महा सुद आठम ऐटले खोडियार जयंती

आई श्री खोडियार मांनुं टुंकमां जीवन चरित्र

नाम :- जानबाई / खोडियार
पितानुं नाम :- मामडिया चारण
मातानुं नाम :- मीणबाई
जन्म :- महा सुद आठम
बहेनो :- आवड, जोगड़, तोगड़, बीजबाई, होलबाई, सांसाई, जानबाई
भाई :- मेरखियो
કવિ ભૂધરનાં પ્રેમનાં દુહાઓ :-

પ્રેમને  વાચા  હોત  તો,  જગત જોગી થાત;
કીંક હલકી હેમાળે જાત, ભગવા પેરીને  ભૂધરા:

પ્રેમનાં પ્રાગવડ હેઠ, કીંક પ્રિતાળુ પોઢી ગયાં ;
ઓયલા રાંકા રડતાં રિયાં, ભૂંડે મોઢે ભૂધરા :
आज फिर ये देश रोया है,
किसी माँ ने बेटा तो किसी पत्नी ने अपना सिंदूर खोया है!
RIP to martyrs 🙏🇮🇳
कुतरां आवी कां करे, सावज तणा सिकार
जो नई जागो जोगडा, तो धरणीं देशे धिकार.
https://youtu.be/VPw1PKU7P38

જ્યારે દ્વારકા મંદિર ઉપર બૉમ્બ ફેંકાયા

સ્વર : રાજભા ગઢવી

👌💪👌💪👌💪🇮🇳💪🇮🇳💪🇮🇳💪
નેતા બધાય નમાલા,
સરકાર બધી ચોર,
ક્યાંથી હાલે કાનભા,
જવાનો તણું જોર.
જગતનું નૂર છે સંપ, કુસંપે રાજ્ય ગયા,
ઘર ગયા, બુદ્ધિ ગઈ, શરીર ગયા અને ધન ગયા.
🚩શિવાજી જયંતિ

ધન્ય કુખ જીજા બાઇ ની જ્યા શિવોજી જન્મયો હતો તલવાર કેરી ધાર થી હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્ર ને મરજે સમર મેદાન માં અમ દેશ ની આર્ય રમણી અમર છે ઇતિહાસ માં 👑🚩🙏
नित रटवुं हर नाम, देवुं धन अन दीनने ;
करवा जेवां काम, साचां ई बे शंकरा. 
ભાઈઓ-બહેનો અને વડીલો! જો આપને અહીં આપવામાં આવતી વાતો ગમતી હોય તો જે-તે પોસ્ટની નીચે જે સિમ્બોલ આવે છે એના પર ક્લીક કરતા રહેજો. જેથી અમને ખ્યાલ આવે કે તમને લોકોને વાતો પસંદ આવે છે કે નહી! આટલું જરૂર કરજો !☺️☺️🙏🙏
એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી,
હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી !!

"વિશ્વ માતૃભાષા દિવસ" ની હાર્દિક શુભેચ્છાઓ.
भर्यां होय भंडारमां, अन धन अपरंपार ;
पण-भातामां पई भार, साथे नावे शंकरा.

Join @gujrati_sahitya_premi
https://youtu.be/fJQ6pCL2vUw

દેશદ્રોહીઓ માટે આવું કહ્યું રાજભા ગઢવીએ...

👏👏👌👏👌👌👌
हाजर होय हरेक, सगां कुटुंबी सेवको ;
पण अंते ऐका ऐक, छे जावानुं शंकरा.

Join @gujrati_sahitya_premi
मोह ममत तुं मेल, भूवन राज वैभव तणो ;
मोगल तणा महेल, छे जो दलिऐ शंकरा.

Join @gujrati_sahitya_premi
https://youtu.be/FGcyEqGzPRI

એક બહારવટિયા એ 100 ખૂન કર્યા...

સ્વર : રાજભા ગઢવી

👌👏👌👌👏
2025/09/10 11:37:21
Back to Top
HTML Embed Code: