Sahitya Premi via @like
👃કોડીક દેવતા ને કોટીક દીવડા પણ રાત નો ભાંગે તું વિણ કોઇ થી ભાણ રે કશ્પપ ના કુંવર તે તો ભામીણા લીધા સુરજ ભાણ ના🌞👏
Sahitya Premi via @like
ઉચા કુળ નો માનવી,
નીચા કરે ન કામ,
ઈ નાણાં ખાતાર નટવર,
કાય સિંહ નો કરે સલામ.
નીચા કરે ન કામ,
ઈ નાણાં ખાતાર નટવર,
કાય સિંહ નો કરે સલામ.
https://youtu.be/adKHpm54TTE
એવો બહારવટિયો
જેણે ગુજરાતની પોલીસ ગાંડી કરી...
સ્વર : દેવાયતભાઈ ખવડ
⚔🦁🦁🦁⚔🦁⚔⚔⚔🦁🦁
એવો બહારવટિયો
જેણે ગુજરાતની પોલીસ ગાંડી કરી...
સ્વર : દેવાયતભાઈ ખવડ
⚔🦁🦁🦁⚔🦁⚔⚔⚔🦁🦁
Sahitya Premi via @like
જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર,
નહિ તો રહેજે વાંઝણી, તારું મત ગુમાવિશ નૂર.
નહિ તો રહેજે વાંઝણી, તારું મત ગુમાવિશ નૂર.