Sahitya Premi via @like
ક્યારેક તો પડછાયા પણ સાથ છોડી જાય છે,
નૅ ત્યાંજ મિત્રો નો આધાર મળી જાય છે
જેના પર મુકો વિશ્વાસ, તે વિશ્વાસઘાત કરિ જાય છે,
ને કોઈ વગર કીધે સાથ નીભાવી જાય છે
ખાધી છે ઘણી ઠોકરો સબંધો નીભાવવા મા,
પણ દિલ ના સંબંધો નૅ ક્યાં સાચવવા ની જરૂર જણાય છે.
નૅ ત્યાંજ મિત્રો નો આધાર મળી જાય છે
જેના પર મુકો વિશ્વાસ, તે વિશ્વાસઘાત કરિ જાય છે,
ને કોઈ વગર કીધે સાથ નીભાવી જાય છે
ખાધી છે ઘણી ઠોકરો સબંધો નીભાવવા મા,
પણ દિલ ના સંબંધો નૅ ક્યાં સાચવવા ની જરૂર જણાય છે.
Sahitya Premi via @like
આ દુનિયા દિયે દગો,
તે'દિ દઃખ ન થાય દિલમા,
પણ પોતાના કરે પ્રહાર,
ઈ સહન નો થાય સોમલા.
તે'દિ દઃખ ન થાય દિલમા,
પણ પોતાના કરે પ્રહાર,
ઈ સહન નો થાય સોમલા.
Sahitya Premi via @like
ઈશ્વર અમારે આજ,
કોના કરવા ભરોહા,
બિજા ની તો બીક નહીં પણ,
સોમા પોતાના મારે ઠોહા.
કોના કરવા ભરોહા,
બિજા ની તો બીક નહીં પણ,
સોમા પોતાના મારે ઠોહા.
🗞🗞 "ગુજરાતી સાહિત્ય પ્રેમી" 🗞🗞
🎤દુહા - છંદની રમઝટ
📚ઈતિહાસ ની વાતો
💪વીરતા
🏹મર્દાનગી
⚔બહારવટિયાઓની યાદી વગેરેના વિડિઓ તથા લેખ વાંચવા આજે જ જોડાવ અને તમારા મિત્રોને પણ જોડો...
👇👇👇👇👇
@gujrati_sahitya_premi
👆👆👆👆👆
🎤દુહા - છંદની રમઝટ
📚ઈતિહાસ ની વાતો
💪વીરતા
🏹મર્દાનગી
⚔બહારવટિયાઓની યાદી વગેરેના વિડિઓ તથા લેખ વાંચવા આજે જ જોડાવ અને તમારા મિત્રોને પણ જોડો...
👇👇👇👇👇
@gujrati_sahitya_premi
👆👆👆👆👆
Sahitya Premi via @like
કેવળ મારુ મન જાણે છે, મનને કેટલા માર પડયા છે ઘા, ઘસરકા,
કયાંક ઉઝરડા, અન્દર ને આરપાર પડયા છે...
કયાંક ઉઝરડા, અન્દર ને આરપાર પડયા છે...
Sahitya Premi via @like
સામ સામા ભડ આફળે,
ને ભાંગે તારા ભ્રમ,
ઇ ત્રણ વેળા કશ્યપ તણા,
અમારી સુરજ રાખજે શરમ.
ને ભાંગે તારા ભ્રમ,
ઇ ત્રણ વેળા કશ્યપ તણા,
અમારી સુરજ રાખજે શરમ.
Sahitya Premi via @like
સુરજ પ્રત્યક્ષ દેવ હૈ, નર પુંજે પાષાણ,
ઇશ્વર કહે ઉમા ને, એતા લોક અજાણ.
ઇશ્વર કહે ઉમા ને, એતા લોક અજાણ.