Telegram Web Link
Forwarded from Pathdarshak
🧿 Mock Master Revenue Talati Study Schedule Program Mock Test 1 🔥❤️🫡

🧿 CCE અને ગૌણ સેવાના SOP આધારિત મોક ટેસ્ટ.


🧿 Prepared By Master ❤️

🧿
@Pathdarshakgsssb 🔥
5
Forwarded from Pathdarshak
🧿 Revenue Talati Full Length Mock Test 1 by Mock Master Team.

👉 તાજેતરમાં લેવાયેલ CCE SoP આધારિત પેપર સ્ટાઇલ.

👉 મિત્રો, આ પેપર અને તેની આન્સર કી આપણી મોક માસ્ટર એપ્લિકેશન પર મૂકવામાં આવેલ છે.

👉 આપે આ ટેસ્ટ માત્ર ૧૦ રૂપિયા આપી ખરીદવાની રહેશે અને આપના દ્વારા ચૂકવેલ રકમ કોઈ આશ્રમશાળા કે શિક્ષણ સંસ્થામાં આપી દેવામાં સારા કામ અર્થાતે આપી દેવામાં આવશે.

👉 સમાજમાં મદદરૂપ થવા માટે એક નાનકડો પ્રયાસ કર્યો છે.

👉 App Link :
https://play.google.com/store/apps/details?id=com.yfqfbk.ncumxs

Join :
https://www.tg-me.com/PathdarshakGSSSB
Forwarded from Pathdarshak
Revenue Talati Mock Test 1 by Mock Master Team..pdf
5.9 MB
🧿 Revenue Talati Full Length Mock Test 1 by Mock Master Team.

👉 તાજેતરમાં લેવાયેલ CCE SoP આધારિત પેપર સ્ટાઇલ.

👉 મિત્રો, આ પેપરની આન્સર કી આપણી મોક માસ્ટર એપ્લિકેશન પર મૂકવામાં આવેલ છે.

👉 આપે આન્સર કી માત્ર ૧૦ રૂપિયા આપી ખરીદવાની રહેશે અને આપના દ્વારા ચૂકવેલ રકમ કોઈ આશ્રમશાળા કે શિક્ષણ સંસ્થામાં આપી દેવામાં આવશે.

👉 સમાજમાં મદદ કરવા માટે એક નાનકડો પ્રયાસ કર્યો છે.

👉 એપ્લિકેશન પર Revenue Talati Mock 1 કન્ટેન્ટ પર કી ખરીદવાની રહેશે.

👉 App Link :
https://play.google.com/store/apps/details?id=com.yfqfbk.ncumxs

👉 Join : https://www.tg-me.com/PathdarshakGSSSB
2
નવી CCE ભરતી બાબતે અપડેટ
13👍1
Forwarded from Pathdarshak
🧿 એક વિશેષ વિનંતી

🧿 CCE GROUP B પરિણામ નજીક છે. CCE GROUP A, DYSO, કે અન્ય કોઈ સારી જગ્યાએ પાસ થયેલ મિત્રો આપના ભાઈ-બહેનનું વિચારીને CCE GROUP B માં OPT OUT કરવા વિનંતી. કારણકે એક ઉમેદવાર પાછળ તેના સમગ્ર પરિવારજનોની આશા જોડાયેલી હોય છે. કદાચ એ ભાઈ/બહેન તમારો આભાર વ્યક્ત ના કરી શકે પરંતુ ઈશ્વર તમારા સારા કાર્યની ચોક્કસ નોંધ લેશે.

🧿 મહેનત તમારી છે, હક પણ તમારો છો આ ફકત એક બોર્ડર ઉમેદવારો તરફથી મળેલ નમ્ર અપીલ છે.🙏

🧿 તમારા કારણે કોઈ બેરોજગાર ઉમેદવારના જીવનમાં અને તેના પરિવારમાં રોજગારરૂપી દિપક પ્રજ્જવલિત થશે તો આજીવન તમારો આભારી રહેશે.

🧿
@PathdarshakGSSSB
👍96😱1
આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે નાનપણથી મોટા કરીને ઉછેર કરનાર માતા-પિતા, શાળાશિક્ષણ આપનાર શિક્ષકશ્રી તથા હાલના તબક્કે જીવનોપયોગી જ્ઞાન જાણતા કે અજાણતા આપનાર તમામ ગુરુજનો ને શત શત વંદન... !!
3🔥3
આજે કંડક્ટર અને વિવિધ સંવર્ગના અધિકારીઓના નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે.

તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ 💐
11
2_1_RECRUITMENT_CALENDER_2025-26.pdf
347 KB
પંચાયત કેડરની ભરતીનું કેલેન્ડર બહાર પડ્યું
1
રેવન્યુ તલાટી અપડેટ
5👍4
ટૂંક સમયમાં ગૌણ સેવા દ્વારા CCE ગ્રુપ B નું DV અને ચોઇસ ફિલિંગ શરૂ થવાનું છે. જે મિત્રો Group B કરતા પણ ઊંચા પદ પર પહોંચી ગયા છો.. ગ્રુપ A ની પરીક્ષા પાસ કરી છે તો તમે OPT OUT કરી અન્ય વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં મદદ કરી શકો છો.

તમારું એક નિર્ણાયક પગલું, કોઈના સપનાનું દ્વાર ખોલી શકે છે… 🙏

તમે સરકારી નોકરી મેળવવા માટે કેટલો સંઘર્ષ કર્યો છે એ યાદ કરો. તમારી જેમ આ વિદ્યાર્થીઓએ પણ ઘણી મહેનત કરી છે અને તેમના માર્ક્સ બોર્ડર પર છે.. તમારા એક નિર્ણયથી તેમને નોકરી મળી શકે છે.

તમારો એક નિર્ણય, કોઈનું મોટું સપનું સાકાર કરી શકે છે.

👏👏👏👏👏👏👏👏
11
2025/10/22 17:49:05
Back to Top
HTML Embed Code: