Telegram Web Link
ઘણા વિદ્યાર્થીઓની રજૂઆત છે કે અમારે માર્ક વધ્યા નથી એમના માટે....

🔴 FAK પહેલાંની સરખામણી એ 🔴

👉 જો તમારા 2 પ્રશ્ન સાચા હશે તો માર્ક એટલા જ રહશે જેટલા FAK પહેલાં હતાં.

👉 જો તમારે 1 પ્રશ્ન સાચો અને 1 પ્રશ્ન ખોટો હશે તો 1.25+ થયા હશે.

👉 જો તમારે 1 પ્રશ્ન સાચો અને 1 પ્રશ્નમાં E કરેલ હશે તો 1+ થયા હશે.

👉 જો તમે 2ને પ્રશ્ન માં E કરેલ હશે તો 2 + થયા હશે.

👉 જો તમારા 2ને પ્રશ્ન ખોટા હશે તો તમને 2.25 + થયા હશે.

👉 છતાંય આપને ખામી કે ભૂલ જણાય તો ભરતી બોર્ડમાં અરજી કરી શકો છો.

👉 ભૂલ-ચૂક સ્વીકાર્ય, ધ્યાનથી માર્કસ ગણવા.

Pathdarshak
5
158.25

Bhai Like અમારી જેવું થાય તો કરો બાકી જોયા કરો..
🔥
👍50🔥8🎉31
146.25 🙏
👍9🎉1
🧿 રેવેન્યુ તલાટી સ્ટડી શિડયુઅલ પ્રોગ્રામ.

👉 Group Bમાં સફળ ૧૦૦+ ઉમેદવારો...🔥

🧿 Application link :

https://play.google.com/store/apps/details?id=com.yfqfbk.ncumxs

👉 SSPમાં જોડાયા બાદ નીચેની Telegram I'd પર મેસેજ કરવો, એક ગ્રુપ બનાવેલ છે જ્યાં આપને પરીક્ષા બાબતે મેન્ટર કરવામાં આવશે. અથવા કોઈ પ્રશ્ન બાબતે પણ આ આઈડી નો સંપર્ક કરવો..

👉 @Mockmaster7
3👍1😢1
અગત્યના સમાસની યાદી

વિધાર્થીમિત્રો ઓળખી બતાવજો કયા સમાસ છે તે..


https://www.tg-me.com/hirenbharwadonline

https://www.instagram.com/hiren_bharwad_sir?igsh=MTkxOXZ0dG9tcmo2cw
7
Forwarded from ICE RAJKOT OFFICIAL
😱 ફ્રી... ફ્રી... રેવન્યુ તલાટી Mock Test

ICE ના અનુભવી અને તજજ્ઞો દ્વારા સિલેબસ મુજબ તૈયાર થયેલ મોડેલ પેપર

📚 Full syllabus
🔰 કુલ ગુણ : 200 માર્કસ
સમય : 3 કલાક
👉 2 મોડલ પેપર ફ્રી

ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો 👇
👉
https://mpeqp.on-app.in/app/oc/715595/mpeqp

પેપર પ્રેક્ટિસ તો ICE માંથી જ.....

🛑 તમારા મિત્રોને પણ‌ જરૂર શેર કરો
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
1👍1
स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं.
जय हिंद
जय भारत
2
https://youtu.be/ixNr1xpmeTU?si=x6i2WSE7h-TulpUx


આજે 10:00 વાગ્યે
📚 પંચામૃત : ગુજરાતી મેગા લેક્ચર

🎥 Only on ICERAJKOT YouTube પર


લેકચરમાં શું મળશે?
છેલ્લા વર્ષોના પ્રશ્નપત્રો આધારે સુચિત વિશ્લેષણ
વિષયની સ્પષ્ટ અને સર્વાંગી સમજ

આવનારી GPSC 1/2, Dy. SO, Revenue Talati, CCE, STI, જુનિયર ક્લાર્ક તથા વર્ગ-3 માટે અત્યંત ઉપયોગી.

📝 કૃપા કરીને નોટબુક અને પેન સાથે તૈયાર રહેજો.
1
Forwarded from ICE RAJKOT OFFICIAL
વિદ્યાર્થીમિત્રો કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેમાં ગુજરાતી એક એવો વિષય છે કે જેમાં તમે રોકડા માર્કસ મેળવી શકો છો એ પણ આત્મવિશ્વાસ સાથે. ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળ જેવા વિષયમાં માર્કસ ગુમાવતાં હોય છે પણ હવે તમારે માર્કસ આ વિષયમાં નહીં ગુમાવવા પડે. કારણ કે ગુજરાતીને હિરેન ભરવાડ સર એ પંચામૃત સીરિઝના આજના લેકચરમાં ખૂબ જ સરળ રીતે સમજાવ્યું છે. આ લેકચર આપને રેવન્યુ તલાટી , CCE, કૃષિ યુનીવર્સીટી ક્લાર્ક અને વર્ગ 3 ની તમામ પરીક્ષા અને DYSO , STI અને GPSC ક્લાસ 1/2 ની પરીક્ષામાં ખૂબ મદદરૂપ થશે. જો તમે હજુ પણ આ લેકચર નથી જોયો તો જલ્દીથી નીચેની લિન્ક પર ક્લિક કરીને જોઈ શકો છો. લેકચર જોયા બાદ પરીક્ષામાં તમને ગુજરાતી ના સવાલના જવાબ આપવામાં તકલીફ નહીં પડે. જો લેકચર ગમે તો તમારો પ્રતિસાદ અમને જરૂરથી આપજો & તમારા મિત્રોને લેકચર Share જરૂર કરજો અને બીજા આવા જ ઉપયોગી લેકચરની નોટિફિકેશન મળતી રહે તેના માટે ICE RAJKOT YOUTUBE ચેનલ ને Subscribe જરૂર કરજો.
Thank You...!!!

📚 પંચામૃત : ગુજરાતી મેગા લેક્ચર
👨‍🏫 ફેકલ્ટી : હિરેન સર


👇👇👇👇👇👇
👉https://youtu.be/ixNr1xpmeTU?si=JljQoq4czEPd40kY

આ વિડિઓ જોવાનું ચૂકશો નહી....
7
1_જળ,_જમીન_અને_વાયુ_પ્રદુષણ.pdf
10 MB
🧿 રેવન્યુ તલાટી - પર્યાવરણ મટીરીયલ

👉 Topic 1 : જળ, જમીન અને વાયુ પ્રદૂષણ - અને તેને અટકાવવાના ઉપાયો..

👉 અન્ય ટોપિક ટૂંક સમયમાં મૂકવામાં આવશે..
🔥3
Dy.SO Prelim Exam કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર...
👍1
si (1).pdf
1.5 MB
📌 જાહેરાત ક્રમાંકઃ, ૩૪૯/૨૦૨૫૨૬, મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-૩...

📌 કુલ જગ્યાઓ :- ૭૫

📌 ફોર્મ ભરવાનું શરૂ:- ૦૧-૦૯-૨૦૨૫ થી ૧૫-૦૯-૨૦૨૫ છેલ્લી તારીખ
2025/10/21 10:47:45
Back to Top
HTML Embed Code: