Telegram Web Link
English Golden Rules.pdf
7.8 MB
GSSSB ENGLISH IMPORTANT RULES AND EXAMPLES HANDWRITTEN

Hiren Bharwad


For More Join @hirenbharwadonline
3
Forwarded from ICE RAJKOT OFFICIAL
[LIVE] રેવન્યુ તલાટી Full Model Paper - 6

📚 Full syllabus
🔰 કુલ ગુણ : 200 માર્કસ

❇️ હવે તો તલાટી બન્યે પાર
LIVE Link
👇👇👇👇👇👇
https://www.youtube.com/live/JdRAEGZn0Mw?si=rmNUfN-G1XOFpD_G

🛑 તમારા મિત્રોને પણ‌ જરૂર શેર કરો
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ભારતના નવા ઉપરાષ્ટ્ર્રપતિ સી. પી. રાધાકૃષ્ણન
🔥8
317_જુનીયર_સાયન્ટીફીક_આસીસ્ટન્ટ.pdf
2.1 MB
JUNIOR SCIENTIFIC ASSISTANT નું પેપર
1
Forwarded from ICE RAJKOT OFFICIAL
વિદ્યાર્થીમિત્રો કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેમાં ગુજરાતી એક એવો વિષય છે કે જેમાં તમે રોકડા માર્કસ મેળવી શકો છો એ પણ આત્મવિશ્વાસ સાથે. ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતી શબ્દભંડોળ જેવા વિષયમાં માર્કસ ગુમાવતાં હોય છે કારણ કે આ અગાધ દરિયારૂપી શબ્દભંડોળમાં શું વાંચવું? કેટલું વાંચવું એ જરૂરી બની જતું હોય છે પણ હવે તમારે માર્કસ આ વિષયમાં નહીં ગુમાવવા પડે. કારણ કે ગુજરાતી શબ્દભંડોળને હિરેન ભરવાડ સર એ આજના લેકચરમાં ખૂબ જ સરળ રીતે સમજાવ્યું છે. આ લેકચર આપને રેવન્યુ તલાટી , CCE, કૃષિ યુનીવર્સીટી ક્લાર્ક અને વર્ગ 3 ની તમામ પરીક્ષા અને DYSO , STI અને GPSC ક્લાસ 1/2 ની પરીક્ષામાં ખૂબ મદદરૂપ થશે. જો તમે હજુ પણ આ લેકચર નથી જોયો તો જલ્દીથી નીચેની લિન્ક પર ક્લિક કરીને જોઈ શકો છો. લેકચર જોયા બાદ પરીક્ષામાં તમને ગુજરાતી શબ્દભંડોળના સવાલના જવાબ આપવામાં તકલીફ નહીં પડે. જો લેકચર ગમે તો તમારો પ્રતિસાદ અમને જરૂરથી આપજો & તમારા મિત્રોને લેકચર Share જરૂર કરજો અને બીજા આવા જ ઉપયોગી લેકચરની નોટિફિકેશન મળતી રહે તેના માટે ICE RAJKOT YOUTUBE ચેનલ ને Subscribe જરૂર કરજો.
Thank You...!!!

❤️ 🔴🔴🔴 Now 👇
👉 https://youtube.com/live/hiP3YVpDOuI

આ લેકચર જોવાનું ચુકતા નહિ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
5
રેવન્યુ તલાટીની પરીક્ષા દેવા જતાં તમામ વિદ્યાર્થીમિત્રોને All The Best.
7
પેપર એકાંદરે સરળ અને તૈયારી કરી હોય એના માટે મોજ આવે એવું હતું 💐
🔥10
Adobe Scan 14 Sept 2025.pdf
16 MB
આજે લેવાયેલ રેવન્યુ તલાટીનું પેપર
મહેસૂલી તલાટીની મુખ્ય પરીક્ષા સંભવતઃ 14/10/2025 થી યોજાશે, જેની તમામ ઊમેદવારોએ નોંધ લેવા વિનંતી.
જડસુ
😱1
હેમ
🤩1
આધેડ
1
તુરીયાનો તાર જાગી ઉઠવો
👍2
2025/10/20 01:43:47
Back to Top
HTML Embed Code: