Telegram Web Link
CCE Group - A Topper... તરુણસર Join ICCE..

રેવન્યુ તલાટી Pre. અને ખાસ Mains માં ખુબ ફાયદો મળશે...

જલ્દી જ એમણે કઈ રીતે લખ્યું છે? ક્યા માર્ક્સ કટ થયા Mains માં Max. માર્ક્સ કેમ લાવી શકાય અને Pre. પાસ કરવી કેટલી સરળ છે તેનો પૂર્ણ Video Youtube માં રહેશે..

તરુણસર સંપૂર્ણ રીતે Join થયા હોઈ Paid Users નું handling તરુણસર અને ચિંતનસર કરશે...

Any How.. Result જોઈએ...
રેવન્યુ તલાટીમાં આજે સાંજે 6:00 વાગે Orientation Lec. રહેશે...

Lets Start Now..

એડમિશન ચાલુ છે..
તલાટીનો Orientation Lec. પૂર્ણ થયો...

Constable ની Exam પુરી થાય પછી 16-06 તારીખથી Demo ચાલુ કરીશું....


16-06 સુધી ઓફરમાં જ એડમિશન ચાલુ રહેશે
ViewFile (15).pdf
1.1 MB
તલાટી Pre. નો વિગતવાર અભ્યાસક્રમ
વ્યુ અને ફોર્મ લાખોમાં આવે એનો અર્થ હરીફાઈ વધારે છે એ બિલકુલ ન સમજતા... Youtube ના વધારે પડતા અભ્યાસે હરીફાઈ બવ ઘટાડી દીધી છે...

Pre. માં હરીફાઈ માત્ર 50000 વિદ્યાર્થીની સમજજો.. 50000 માંથી 12000 માં આવવાનું છે... લગભગ 4 વિદ્યાર્થી એ 1 પાસ થશે...

12000 માંથી 2400 માં આવવાનું છે એટલે 5 એ એક વિદ્યાર્થી પાસ થશે..

આટલો સરળ અભ્યાસક્રમ Pre. નો આપ્યો છે.... Pre. માં ભુકા બોલાઈ દઈશું એ પાક્કું છે...

કાલે જ Orientation માં કીધું હતું કે તમામને 100% pre. પાસ કરાવી દઈશ.. અને સિલેબસ પછી વધારે Confidence સાથે આ જ વાત ક્વ છું...

જય હિન્દ

Chintan Rao
ViewFile (23) (1).pdf
1.5 MB
CCE GROUP B MAINS PROVISIONAL ANSWER KEY
Sports Current-01_merged.pdf
6.2 MB
6 Months Sports Current Affairs
Constable નું મેરીટ ખુબ ઉંચું ન રહે એવા પ્રયાસથી જ પેપર કાઢ્યું હશે...

તમામ વિદ્યાર્થી શાંત ચિતે જેટલું આવડે એટલા જ પ્રશ્નો ટીક કરે અને શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવી ખાખી પહેરે એવી શુભકામનાઓ...

All the best

Chintan Rao
9265770330
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
15 એપ્રિલે કોન્સ્ટેબલમાં કેટલા માર્ક્સ સેફ હશે.. એનું Prediction કર્યું હતું

સાચું લાગે તો એક ભડકો થઇ જાય
કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓમાં નિરાશા દેખાય છે.. એ મારી એક વાત વિશ્વાસ કરી અને શાંતિથી અત્યારે જમી નાસ્તો કરીને આરામ કરે.... કે મેરીટ તમારી ધારણાથી ખુબ નીચું અટકશે.

ટેન્શન મુક્ત થઈને આરામ કરો.
રેવન્યુ તલાટીના વિદ્યાર્થીઓ માટે સાંજે 6:00 વાગે Next Week નું Schedule આપવામાં આવશે....

આવતીકાલથી તલાટીના Demo Lec. Yoitube પર ચાલુ થશે
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
પેપર કેમ અઘરું નીકળ્યું?

15-04 એ PSI પછી ચર્ચા કરી હતી.. કે પેપર અઘરું શું કામ નીકળશે?
આવતીકાલે સાંજે 6:00 વાગે રેવન્યુ તલાટીના Demo Lec. Start થઇ રહ્યા છે...

Demo Lec. Youtube માં રહેશે...

આવતીકાલે સાંજે 6:00 વાગે ભૂગોળનો lec. રહેશે..

એપ્લિકેશનના વિદ્યાર્થીઓને પૂર્ણ Schedule આપી દીધું છે..
2025/06/27 18:18:36
Back to Top
HTML Embed Code: