Telegram Web Link
FATFનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
Anonymous Quiz
11%
લંડન
37%
પેરિસ
44%
ન્યુયોર્ક
8%
ટોક્યો
ગુજરાતમાં ગુણોત્સવ કાર્યક્રમ નરેન્દ્ર મોદીએ કયા વર્ષે શરૂ કર્યો હતો?
Anonymous Quiz
18%
2007
36%
2008
31%
2009
15%
2010
ગુણોત્સવ 2.0 કયા વર્ષે શરૂ થયું હતું?
Anonymous Quiz
12%
2017
33%
2018
41%
2019
14%
2020
ગુણોત્સવ 2.0 હેઠળ શાળાઓનું મૂલ્યાંકન કેટલા મુખ્ય પરિમાણો પર થાય છે?
Anonymous Quiz
18%
5
40%
8
37%
10
5%
12
ગુણોત્સવ 2.0માં શાળાઓના મૂલ્યાંકન માટે કેટલા ટકા વજન self-assessment (આત્મમૂલ્યાંકન) માટે રાખવામાં આવ્યું છે?
Anonymous Quiz
9%
10%
41%
15%
41%
20%
10%
25%
યુનુસ હાલમાં કયા દેશના પીએમ છે?
Anonymous Quiz
9%
પાકિસ્તાન
44%
બાંગ્લાદેશ
37%
ઈન્ડોનેશિયા
10%
મલેશિયા
Marks
Anonymous Poll
34%
0-3
43%
4-6
17%
7
6%
8
UPSC CSE Prelims 2025.pdf
10.2 MB
UPSC CSE Prelims GS PAPER 2025

EXAM DATE 25/05/2025
ચાગોસ આર્કિપેલાગો કેટલા કરતાં વધુ દ્વીપોનો સમૂહ છે?
Anonymous Quiz
9%
10
40%
25
40%
60
11%
100
દક્ષિણ પશ્ચિમ ચોમાસું ભારતમાં કેટલા મહિનાથી કેટલા મહિના સુધી રહે છે?
Anonymous Quiz
3%
જાન્યુઆરીથી માર્ચ
74%
જૂનથી સપ્ટેમ્બર
21%
ઓક્ટોબરથી ડિસેમ્બર
3%
એપ્રિલથી મે 
દક્ષિણ પશ્ચિમ ચોમાસાના મુખ્ય પવન કયા મહાસાગરથી આવે છે?
Anonymous Quiz
39%
અરબી સમુદ્ર
27%
બંગાળની ખાડી
31%
હિંદ મહાસાગર
3%
એટલાન્ટિક મહાસાગર 
દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન સૌથી વધુ વરસાદ ક્યાં આવે છે?
Anonymous Quiz
3%
રાજસ્થાન
79%
પશ્ચિમ ઘાટ
9%
પંજાબ
10%
ગુજરાત
2023માં ઓપરેશન દોસ્ત કયા દેશમાં આપત્તિ સમયે સહાય માટે શરૂ કરવામાં આવ્યું હતું?
Anonymous Quiz
15%
નેપાળ
55%
તુર્કી
25%
શ્રીલંકા
5%
જાપાન
ભારત મંડપમ ક્યાં આવેલું છે?
Anonymous Quiz
6%
મુંબઈ
15%
અમદાવાદ
69%
નવી દિલ્હી 
11%
ચેન્નાઈ
ભારત મંડપમ કેટલા એકરમાં ફેલાયેલું છે?
Anonymous Quiz
5%
50
40%
75
45%
100
10%
123
Marks
Anonymous Poll
19%
0-3
59%
4-6
18%
7
4%
8
જેમણે ફાઉન્ડેશન અથવા તો રેવન્યુ તલાટી નો કોર્સ લીધેલો છે તેમને નીચે મુજબના સિક્વન્સ પ્રમાણે બંધારણના લેક્ચર જોવા

કેન્દ્ર સરકાર
રાજ્ય સરકાર
ન્યાયતંત્ર
બંધારણના ભાગ 3/4
બંધારણના સુધારા
બંધારણીય સંસ્થા
બંધારણનો ઉદ્ભવ અને વિકાસ
કેન્દ્ર રાજ્ય સબંધ
પંચાયતી રાજ

આપણી એપ્લિકેશનમાં કોઈપણ કોર્સ લેશો તો ત્યારબાદ
હું તમને સમજાવીશ કે કેવી રીતે તૈયારી કરવી
શું વાંચવું શું ન વાંચવું?
ક્યાંથી શરૂઆત કરવી વગેરે

જો તમે પણ આવી જ રીતે સ્માર્ટ વર્કથી તૈયારી કરવા ઇચ્છતા હોય તો આજે જ જોડાવો

નોંધ - કોર્સમાં પ્રિલિમ્સ અને મીન્સ બંનેની તૈયારી સાથે થશે

https://play.google.com/store/apps/details?id=co.white.tylhy
"One Big Beautiful Bill" કયાં દેશમાં પસાર કરવામાં આવવાની વાત ચાલે છે?
Anonymous Quiz
22%
ભારત
59%
યુનાઇટેડ સ્ટેટ્સ
15%
બ્રિટન
5%
કેનેડા
2025/07/07 22:16:19
Back to Top
HTML Embed Code: