જ્યારે રાષ્ટ્રપતિ કલમ ૧૪૩ હેઠળ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહકાર અભિપ્રાય માંગે છે, ત્યારે કોર્ટ પાસે કયા વિકલ્પો છે?
Anonymous Quiz
10%
કોર્ટે સલાહકાર અભિપ્રાય આપવો જ જોઇએ
13%
કોર્ટ સલાહકાર અભિપ્રાય આપવાનો ઇનકાર કરી શકે છે
68%
કોર્ટ સલાહકાર અભિપ્રાય આપી શકે છે અથવા તેમ કરવાનો ઇનકાર કરી શકે છે
9%
કોર્ટ ફક્ત બંધનકર્તા અભિપ્રાય આપી શકે છે
👍11
👍6
નીચેનામાંથી કયો બંધ ચેનાબ નદી પર આવેલો છે?
Anonymous Quiz
26%
ભાખરા બંધ
20%
પોંગ બંધ
44%
બગલીહાર બંધ
10%
નાથપા ઝાકરી બંધ
👍6
Website_Revised_Final_Answer_Key_Dt17052025.pdf
166.2 KB
ગુણપત્રક અને ફાઇનલ આન્સર કી અને rechecking બાબત
✔️ Kanet Guidance
આવી જ વધારે માહિતી માટે જોડાયેલા રહો
https://www.tg-me.com/kanetguidance
✔️ Kanet Guidance
આવી જ વધારે માહિતી માટે જોડાયેલા રહો
https://www.tg-me.com/kanetguidance
👍5
📚📚AMC નગર પ્રાથમિક સમિતિ ની જુનિયર ક્લાર્ક પરીક્ષા અન્વયે KANET GUIDANCE APP પર કાયદા અંગે ની સ્પેશિયલ કોર્સ
🎁🎁2 કાયદા ના લેક્ચર અપલોડ કરેલ છે અને સરળ ભાષા માં સમજાય તેમ મટીરીયલ પણ મોકલેલ છે
જેમાં
👉પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947
👉ગુજરાત મૂલ્કી સેવા (પગાર) નિયમો 2002
😒શું તમે પણ આ પરીક્ષા ની તૈયારી કરો છો?
😔કાયદા ની ભાષા અધરી જણાય આવે છે ?
🌈🌈🌈તો આજે જ જોડાવ KANET GUIDANCE APP સાથે
https://play.google.com/store/apps/details?id=co.white.tylhy
💎💎AMC નગર પ્રાથમિક સમિતિ ની જુનિયર ક્લાર્ક પરીક્ષા માટેના સ્પેશિયલ ગ્રુપ માં જોડાવા નીચેના નંબર પર AMC લખી મોકલી આપો
7226926024

ખાખીનો મહાસંગ્રામ
Day 5 - બંધારણીય vs ગેરબંધારણીય બંધારણ
https://youtu.be/A90tyXCHP7s?si=MUG3FKKrF6ZAim5j
કોન્સ્ટેબલની પરીક્ષા માટે ગુજરાત ભરના ઉમેદવારોની પ્રથમ પસંદ એટલે ખાખીનો મહાસંગ્રામ
🎉🎉શું છે ખાખીનો મહા સંગ્રામ?
https://youtu.be/1R1vP-U02eg?si=Jjq0t514GLQUs-SF
🎁Day 1 ની મોક ટેસ્ટ
https://youtu.be/MXKo0YjVMrI?si=mdwqvz378AUgMU_o
🎁🎁Day 2 ટોપિક- રાજ્ય સરકાર
https://youtu.be/rLaAgplwvLI?si=qCoLM44Z80VMmFyO
🎁🎁 Day 3 બંધારણ ભાગ 3/4/4A
https://youtu.be/Itym_VVVnRc
🎁DAY 4 બંધારણીય સુધારા
https://youtu.be/s7kyLCszSig?si=RSHc4z9ahK05PHO9

YouTube
LRD Constable 2025 | Day - 5 | ખાખીનો મહાસંગ્રામ | Kanet Guidance
LRD Constable 2025 | Day - 5 | ખાખીનો મહાસંગ્રામ | Kanet Guidance
📚 વિષય: બંધારણ
📌 ટોપિક: બંધારણીય ગેર બંધારણીય સંસ્થા
🎓 એજ્યુકેટર: કણેત સર
📅 કોર્સ: 30 ટોપિક + 5 મોડલ પેપર = 35 દિવસ
👨🏫 Kanet Guidance દ્વારા શરૂ કરવામાં આવી છે 35 દિવસની ખાસ સીરિઝ, જ્યાં…
📚 વિષય: બંધારણ
📌 ટોપિક: બંધારણીય ગેર બંધારણીય સંસ્થા
🎓 એજ્યુકેટર: કણેત સર
📅 કોર્સ: 30 ટોપિક + 5 મોડલ પેપર = 35 દિવસ
👨🏫 Kanet Guidance દ્વારા શરૂ કરવામાં આવી છે 35 દિવસની ખાસ સીરિઝ, જ્યાં…
👍4
panchayat department new recruitment rules 2025.pdf
4.3 MB
GPSSB ની વિવિધ ભરતી માટે નવો સિલેબસ જાહેર...
તલાટી/કલાર્ક/મુખ્ય સેવિકા/વિસ્તરણ અધિકારી વગેરે પરીક્ષામાં નવી પદ્ધતિ અને વેઇટેજ દાખલ કરવામાં આવેલ છે
ટૂંક સમયમાં જ ઉપરોક્ત તમામ ભરતી આવવાની શક્યતા
આવી ભરતીની માહિતી તમે whatsapp પર મેળવવા ઇચ્છતા હોય તો join લખી મોકલી દેવું

👍9
જેવી રીતે ઘોડા તબેલા માંથી નીકળી જઈએ ત્યારબાદ તબેલો બંધ કરવાથી કોઈ મતલબ નથી તેવી રીતે ભરતી આવ્યા બાદ જલ્દી જલ્દી માં તૈયારી કરવાથી સફળતા મળતા નથી.
પરંતુ, સફળતા માટે પૂર્વે તૈયારી તે જ એક સફળતાની નિશાની છે તેના માટે તમામ પરીક્ષા ને ધ્યાનમાં લઇશું foundation course જેમાં 50% છે.
GPSC 1/2,STI,DYSO,CCE,PSI, રેવન્યુ તલાટી, મુખ્ય સેવિકા વગેરે તમામ પરીક્ષા માટે આ કોર્સ ઉપયોગી થશે
https://play.google.com/store/apps/details?id=co.white.tylhy
પરંતુ, સફળતા માટે પૂર્વે તૈયારી તે જ એક સફળતાની નિશાની છે તેના માટે તમામ પરીક્ષા ને ધ્યાનમાં લઇશું foundation course જેમાં 50% છે.
GPSC 1/2,STI,DYSO,CCE,PSI, રેવન્યુ તલાટી, મુખ્ય સેવિકા વગેરે તમામ પરીક્ષા માટે આ કોર્સ ઉપયોગી થશે
https://play.google.com/store/apps/details?id=co.white.tylhy
👍7
કલાદાન મલ્ટિમોડલ પ્રોજેક્ટમાં મુખ્યત્વે કયા બે દેશો સામેલ છે?
Anonymous Quiz
19%
ભારત અને બાંગ્લાદેશ
51%
ભારત અને મ્યાનમાર
27%
ભારત અને થાઇલેન્ડ
3%
ભારત અને ચીન
👍5
ગુજરાત સમાચારના સ્થાપના વર્ષ વિશે શું નોંધપાત્ર છે, જે એક અગ્રણી ગુજરાતી અખબાર છે?
Anonymous Quiz
7%
તેની સ્થાપના ભારતને સ્વતંત્રતા મળી તે વર્ષે થઈ હતી
58%
તે સૌપ્રથમ 1932 માં ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન પ્રકાશિત થયું હતું
29%
તેનું પ્રકાશન ગુજરાત રાજ્યની રચનાના વર્ષે જ શરૂ થયું હતું
5%
શરૂઆતમાં તે ડિજિટલ-માત્ર પ્રકાશન તરીકે સ્થાપિત થયું હતું
👍7
કુકી-ઝો જૂથો, જે ક્યારેક સમાચારમાં રહે છે, તે ભારતના કયા રાજ્યના નથી?
Anonymous Quiz
24%
મણિપુર
29%
આસામ
25%
મેઘાલય
23%
અરુણાચલ પ્રદેશ
👍5
તાજેતરમાં સમાચારમાં આવેલી સેલેબી કંપની કયા દેશની છે?
Anonymous Quiz
8%
ભારત
44%
તુર્કી
41%
યુનાઇટેડ કિંગડમ
6%
ઇન્ડોનેશિયા
👍5
નીચેનામાંથી કયું કાર્ય નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) નું નથી?
Anonymous Quiz
22%
કોર્પોરેટ નાદારી અને નાદારીના કેસોનું સંચાલન
29%
કંપનીઓના વિલીનીકરણ અને જોડાણ
42%
શેરબજારોનું નિયમન
6%
કંપનીઓ સંબંધિત વિવાદોનો નિર્ણય
👍3
hc bellif paper 2025.pdf
3.6 MB
HC Bailif Mains Paper
આવી ભરતીના પેપર તમે whatsapp પર મેળવવા ઇચ્છતા હોય તો join લખી મોકલી દેવું
7226926024
આવી ભરતીના પેપર તમે whatsapp પર મેળવવા ઇચ્છતા હોય તો join લખી મોકલી દેવું
7226926024
👍2
આજના બેલીફના પેપરમાં જ કરંટ અફેર્સના પાંચ થી છ પ્રશ્ન
જે પાક્ષિકનો સારાંશ આપેલો હતો તેમાંથી જ પૂછાયેલા છે
જો તમે પણ તમારી તૈયારી બાબતે સિરિયસ હોય અને સફળતા ઈચ્છતા હોય તો આજે જ Kanet guidance app પર થી કોર્સ સબસ્ક્રિપ્શન લો
ફાઉન્ડેશન કોર્સ માં 50% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે જે GPSC થી લઈ ગૌણ સેવા, પોલીસ અને પંચાયત તમામ ભરતી માં ઊપયોગી થશે
https://play.google.com/store/apps/details?id=co.white.tylhy
જે પાક્ષિકનો સારાંશ આપેલો હતો તેમાંથી જ પૂછાયેલા છે
જો તમે પણ તમારી તૈયારી બાબતે સિરિયસ હોય અને સફળતા ઈચ્છતા હોય તો આજે જ Kanet guidance app પર થી કોર્સ સબસ્ક્રિપ્શન લો
ફાઉન્ડેશન કોર્સ માં 50% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે જે GPSC થી લઈ ગૌણ સેવા, પોલીસ અને પંચાયત તમામ ભરતી માં ઊપયોગી થશે
https://play.google.com/store/apps/details?id=co.white.tylhy
👍7
KANET GUIDANCE
ગુજરાતમાં પ્રથમ પુરાતત્વીય અનુભવ (archrological experience museum) સંગ્રહાલય ક્યાં આવેલું છે??
Direct MCQ from polls--Belif Paper
👍7