Telegram Web Link
OBBBA (One Big Beautiful Bill Act) મુખ્યત્વે કઈ બાબતો માટે જાણીતું છે?
Anonymous Quiz
58%
ટેક્સ કપાત અને ખર્ચ વધારવું
24%
આરોગ્ય સુધારણા 
13%
શિક્ષણ સુધારણા 
5%
રક્ષા ખર્ચ
સસ્તુ સાહિત્ય મુદ્રણાલય કયા શહેરમાં આવેલું છે?
Anonymous Quiz
26%
વડોદરા
28%
રાજકોટ
35%
અમદાવાદ
11%
સુરત
પેટા-ચૂંટણી માટે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ (Model Code of Conduct) ક્યારે લાગુ પડે છે?
Anonymous Quiz
8%
મતદાનના દિવસે 
16%
પરિણામના દિવસે 
67%
પેટા-ચૂંટણીની જાહેરાત થતા જ
9%
ઉમેદવારી પત્ર ભર્યા પછી 
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે કઈ બે બેઠકો પર જૂન 2025માં મતદાન યોજાશે?
Anonymous Quiz
47%
કડી અને વિસાવદર
33%
અમદાવાદ અને વડોદરા 
14%
સુરત અને રાજકોટ 
6%
ભાવનગર અને જામનગર 
મે 2025 સુધીમાં કેનેડાના વર્તમાન વિદેશ મંત્રી કોણ છે?
Anonymous Quiz
10%
મેલાની જોલી 
39%
ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ 
41%
અનિતા આનંદ
10%
ફ્રાંસવા-ફિલિપ ચેમ્પેન
નવી સોલર સેલ ટેક્નોલોજી, જે ખર્ચ ઘટાડે છે અને વધુ ઊર્જા કાર્યક્ષમતા આપે છે, કયા IIT દ્વારા વિકસાવવામાં આવી છે?
Anonymous Quiz
14%
IIT દિલ્હી 
53%
IIT મદ્રાસ
27%
IIT કાનપુર
6%
IIT મુંબઈ
A good and Simple source to follow for our daily mcq quiz is Indian Express,but if you are not used to reading in English, then we would suggest reading Sandesh ,Mumbai Samachar or any other standard Gujarati newspaper
આપણી રોજની MCQ ક્વિઝ માટે Indian Express એક સારું અને સરળ સ્ત્રોત છે, પણ જો તમને અંગ્રેજીમાં વાંચવાની ટેવ ન હોય, તો અમે સલાહ આપીએ છીએ કે તમે સંદેશ, મુંબઈ સમાચાર અથવા કોઈ પણ પ્રમાણભૂત ગુજરાતી અખબાર વાંચો.
CCE - Group B મુખ્ય પરીક્ષા તારીખ
આધિકારિક જાહેરાત

08 જૂન, 2025 ના રોજ પરીક્ષા

https://www.tg-me.com/kanetguidance
CCE Group A - ડોક્યુમેંટ વેરિફિકેશનમાં બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે

મહત્ત્વની સૂચના

https://www.tg-me.com/kanetguidance
નાગાલેન્ડ કયા દેશ સાથે સરહદ વહેંચે છે?
Anonymous Quiz
6%
ચીન
64%
મ્યાનમાર
18%
ભૂટાન
11%
બાંગ્લાદેશ
Jago cho Guys? ?


Let's have quick 6 Mcq test
2025/07/06 18:44:17
Back to Top
HTML Embed Code: