Telegram Web Link
નાલંદા યુનિવર્સિટી કયા શહેર નજીક આવેલી છે?
Anonymous Quiz
39%
પટણા
26%
રાજગીર
18%
ગયા
17%
બોધગયા
નાલંદા યુનિવર્સિટી નજીક કયો પ્રખ્યાત પર્વત/ટેકરી આવેલો છે?
Anonymous Quiz
30%
રત્નગિરિ
40%
વિંધ્ય પર્વત
25%
શિવાલિક
6%
અરાવલી
ઓપરેશન સ્પાઇડર વેબ કયા દેશે શરૂ કર્યું હતું?
Anonymous Quiz
20%
રશિયા
54%
યુક્રેન
16%
ચીન
11%
અમેરિકા
ઓપરેશન સ્પાઇડર વેબ દરમિયાન મુખ્યત્વે કઈ ટેક્નોલોજીનો ઉપયોગ થયો હતો?
Anonymous Quiz
16%
ટાંકો (tanks)
33%
મિસાઇલ
45%
ડ્રોન
6%
પેરાશૂટ
gsssb auditor dv programme.pdf
344.2 KB
GSSSB દ્વારા આયોજિત auditor DV PROGRAME

જાહેરાત ક્રમાંક: ૨૨૫/૨૦૨૩૨૪

આવી જ માહિતી તમારા whatsapp પર મેળવવા ઈચ્છતા હોય તો નીચેના નંબર પર join લખી મોકલી આપવું
7226926024
દિવ્યાંગ માટે વિદ્યાસહાયક ભરતી 2025

10/06/2025 ના રોજ જિલ્લા સ્થળ પસંદગી હતી તે મોકૂફ કરવામાં આવે છે

અન્ય માધ્યમ ની ધોરણ ૧ થી ૮ ની સ્થળ પસંદગી

તારીખ ૧૨/૦૬/૨૦૨૫ ના રોજ હતી તે પણ મોકૂફ કરવામાં આવે છે
ખીર ભવાની મેળો મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવાય છે?
Anonymous Quiz
21%
ગુજરાત
37%
મહારાષ્ટ્ર
16%
પંજાબ
27%
જમ્મુ અને કાશ્મીર 
પ્રતીમા બારવા કયા રાજ્યમાંથી હતી અને મુખ્યત્વે કયા ક્ષેત્રમાં કોચિંગ આપતી હતી?
Anonymous Quiz
15%
ઓડિશા, ફૂટબોલ 
42%
ઝારખંડ, હોકી 
40%
મહારાષ્ટ્ર, બેડમિન્ટન 
3%
પંજાબ, ક્રિકેટ 
GRSE (Garden Reach Shipbuilders & Engineers Ltd) કયા શહેરમાં સ્થિત છે?
Anonymous Quiz
11%
મુંબઈ
51%
કોલકાતા
33%
કોચીન
4%
ચેન્નાઈ
Mazagaon Dockyard કઈ પ્રકારની વિશિષ્ટ નૌકાઓ માટે જાણીતી છે?
Anonymous Quiz
7%
ફિશિંગ બોટ 
74%
વૉરશિપ અને સબમરીન 
10%
યાટ
10%
ક્રૂઝ શિપ 
Mazagaon Dockyard ક્યા વર્ષમાં સરકારી માલિકીની કંપની બની?
Anonymous Quiz
8%
1947
46%
1960
40%
1980
7%
2000
G7 દેશોમાંથી કયું દેશ સભ્ય નથી?
Anonymous Quiz
10%
જાપાન
40%
ભારત
26%
જર્મની
24%
કેનેડા
જો કોઈ કહે કે Delhi-Ottawa સંબંધોમાં સુધારો આવવો જોઈએ, તો તેઓ કયા બે દેશોની વાત કરે છે?
Anonymous Quiz
38%
ભારત અને કેનેડા 
34%
ભારત અને અમેરિકા 
20%
ભારત અને ફ્રાન્સ
8%
ભારત અને ઓસ્ટ્રેલિયા 
Marks
Anonymous Poll
26%
0-3
43%
4-5
26%
6-7
5%
8
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
કેડી કંડારનાર સાચો રસ્તો આપવો જોઇએ, રાહીદારી તો ઘણા મળી જાય...


વર્લ્ડ ઇનબૉક્સ એકેડેમી રાજકોટ ખાતે સ્પેશિયલ લેક્ચર

જેમાં ૧૨૦+ કરતા વધુ ઉમેદવાર હાજર રહ્યા
☺️☺️શું આપણે વાંચીએ તેવું પુછાય છે?

💥💥જવાબ જોવો હોય તો નીચેનો વિડીયો જોઈ લેવો

✍️✍️✍️રેવન્યુ તલાટી,GPSC ની બેન્ચ શરૂ થઈ ગઈ છે તો રાહ જોઇને બેસવું નહીં અન્યથા રહી જશો

💎💎માત્ર પોકળ દાવા નહીં પ્રૂફ સાથે સાબિતી

☀️☀️☀️ACF RFO ACCOUNT OFFICER ની પરીક્ષામાં GS કોમન પેપરમાં kanet guidance app ભણાવેલ કન્ટેન્ટ માંથી 31 પ્રશ્નો બેઠા પૂછાયા

👉👉👉https://youtu.be/UOOy9lrvnTI?si=fD9zQ8GWOSwoQDFI


App link https://play.google.com/store/apps/details?id=co.white.tylhy
મોનેટરી પોલિસી કમિટી (MPC) કેટલી સભ્યોની બનેલી છે?
Anonymous Quiz
13%
4
45%
5
33%
6
10%
7
2025/07/05 15:01:28
Back to Top
HTML Embed Code: