Telegram Web Link
cce group b mains 2025 ans key .pdf
1.5 MB
8 જુન 2025 ના રોજ આયોજિત CCE ગ્રુપ B મુખ્ય પરીક્ષા ની ANS KEY
તલાટીનો ઓફિશિયલ સિલેબસ જાહેર થયો છે ત્યારે ઓફલાઈન કોચિંગ લેવા ઇચ્છતા ઉમેદવારો માટે મહત્વની બેચ

આવતીકાલના લેક્ચરમાં સમજાવીશ તલાટીના નવા સિલેબસ મુજબ કેવી રીતે તૈયારી કરવી જોઈએ અને સ્માર્ટ વર્ક શું હોય છે ઈચ્છુક ઉમેદવારો હાજર રહેજો
NCP (શરદ પવાર) ની સ્થાપના ક્યારે થઈ હતી?
Anonymous Quiz
17%
1996
44%
1999
32%
2001
7%
2004
NCP (શરદ પવાર) નો ચૂંટણી ચિહ્ન શું છે?
Anonymous Quiz
7%
હાથ
65%
ઘંટાડી (ઘડિયાળ) 
13%
કમળ
16%
સાયકલ
ભારતના મોટાભાગના ભાગ માટે વસ્તી ગણતરીની રેફરન્સ તારીખ કઈ રહેશે?
Anonymous Quiz
29%
૧ જાન્યુઆરી, ૨૦૨૬ 
40%
૧ ઓક્ટોબર, ૨૦૨૬ 
21%
૧ માર્ચ, ૨૦૨૭ 
10%
૧ જૂન, ૨૦૨૭
મહિલાઓ માટે ૩૩% બેઠકોનું આરક્ષણ ક્યારે લાગુ પડશે?
Anonymous Quiz
8%
2025
72%
વસ્તી ગણતરી અને ડિલિમિટેશન પછી 
14%
૨૦૩૦ પછી 
5%
દરેક ચૂંટણી પછી
Marks
Anonymous Poll
7%
0-3
31%
4-5
50%
6-7
12%
8
અમદાવાદ શહેરમાં થયેલી વિમાન દુર્ઘટના અંગે સૌ નાગરિકોને નમ્ર અપીલ
બલવંતરાય મહેતા કયા યુદ્ધ દરમિયાન મૃત્યુ પામ્યા હતા?
Anonymous Quiz
8%
1947 ભારત-પાક યુદ્ધ 
29%
1962 ભારત-ચીન યુદ્ધ 
48%
1965 ભારત-પાક યુદ્ધ 
15%
1971 ભારત-પાક યુદ્ધ
વિજય રૂપાણી કયા વર્ષથી કયા વર્ષ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા?
Anonymous Quiz
7%
2000–2006 
36%
2006–2012 
32%
2012–2018 
26%
2014–2020
રાજ્યસભાની એક તૃતીયાંશ બેઠકો માટે ચૂંટણી કેટલા વર્ષે થાય છે?
Anonymous Quiz
4%
દર વર્ષે 
72%
દર 2 વર્ષે 
15%
દર 3 વર્ષે 
9%
દર 5 વર્ષે
રાજ્યસભાના પ્રથમ 4 વર્ષમાં જૂના સભ્યોને કેવી રીતે દૂર કરવામાં આવ્યા હતા?
Anonymous Quiz
35%
વયના આધારે 
27%
મતદાન દ્વારા 
26%
પ્રમુખના નિર્ણયથી
12%
લોટરી દ્વારા 
KANET GUIDANCE
રાજ્યસભાના પ્રથમ 4 વર્ષમાં જૂના સભ્યોને કેવી રીતે દૂર કરવામાં આવ્યા હતા?
આ એવા પ્રશ્નો છે કે જે આપ બધા મોક ટેસ્ટમાં નહીં જોઈ શકો,એ અહીં polls માં જ જોવા મળે અને ત્યારબાદ આપની પરીક્ષામાં..
અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદા પછી ઇન્દિરા ગાંધીને કેટલા વર્ષ માટે ચુંટણી લડવાથી રોકી દેવામાં આવ્યા હતા?
Anonymous Quiz
30%
2 વર્ષ 
39%
4 વર્ષ 
28%
6 વર્ષ 
3%
8 વર્ષ
2025/07/04 20:39:21
Back to Top
HTML Embed Code: