Telegram Web Link
માલાક्का સંકોચ (Malacca Strait) કયા બે દેશો વચ્ચે આવેલો છે?
Anonymous Quiz
18%
ભારત-શ્રીલંકા 
59%
ઈન્ડોનેશિયા-મલેશિયા 
17%
ઈરાન-ઓમાન 
5%
સ્પેન-મોરોક્કો
જિબ્રાલ્ટર સંકોચ (Gibraltor Strait) કયા બે મહાદ્વીપોને જુદું પાડે છે?
Anonymous Quiz
10%
એશિયા-યુરોપ 
44%
યુરોપ-આફ્રિકા 
26%
એશિયા-આફ્રિકા 
20%
ઉત્તર અમેરિકા-દક્ષિણ અમેરિકા
Marks
Anonymous Poll
30%
0-3
43%
4-5
22%
6-7
6%
8
KANET GUIDANCE
Marks (AO)
As per PAK (give right input) so that we get right Near cutoff prediction
Considering this poll with 1k+ votes ,Consideration k aa paper last krta tough krta tough htu,Also vacancy Last krta vadhare che ,
Also FAK ma changes aavse,
But depends on how many x gpsc calls,also changes that will happen in FAK,but safe to start preparing for mains based on PAK will be around 150..below 150 tough..


૧ હજાર+ મતો સાથેના આ મતદાનને ધ્યાનમાં લેતા, વિચારણા કરીએ તો, છેલ્લા પેપર કરતા પેપર અઘરું હતું,

ખાલી પડેલ જગ્યા છેલ્લી કરતાં વધારે છે, અને FAK માં પણ ફેરફાર થાય છે, પરંતુ કેટલા ગણા બોલાવવા એ gpsc કોલ્સ પર આધાર રાખે છે,

FAK માં પણ ફેરફારો થશે, પરંતુ PAK ના આધારે મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરવી સલામત છે,
જે લગભગ ૧૫૦ હશે..૧૫૦ થી નીચે..

આભાર


GPSC AO/RFO/ACF માહિતી તમારા મિત્રો / સબંધી તૈયારી કરતા હોય તેમના whatsapp પર મેળવવા ઈચ્છતા હોય તો નીચેના નંબર પર પણ join લખી મોકલી આપવું
7226926024
💫💫અમદાવાદ નગર પ્રાથમિક સમિતિ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માટે kanet guidance app પર સ્પેશિયલ કોર્સ લોન્ચ કરેલો છે જેમાં

અગાઉ ત્રણ કાયદાઓનો મટીરીયલ અને વિડીયો લેકચર અપલોડ કરેલા હતા

💫💫તેમાં વધારે ત્રણ કાયદાઓ અને તેના લેક્ચર અપલોડ કરેલા છે

💡💡સાથે જે ઉમેદવારોએ સબસ્ક્રીપશન લીધેલું છે તે તમામને સ્માર્ટ વર્કથી તૈયાર કરેલું મટીરીયલ જે વાંચવામાં સરળ હોય અને તેની ભાષા પણ એકદમ મગજમાં બેસી જાય તેવી હોય તે મોકલી આપેલ છે.

🛤️🛤️જો તમે આ કોર્સ લીધેલો હોય અને મટીરીયલ ન મળ્યું હોય તો પર્સનલમાં મેસેજ કરી મેળવી લેજો

નોંધ - આ પરીક્ષામાં સિલેબસ એકદમ ટૂંકો છે હજી પણ તમારી પાસે સમય છે જો કોર્સ લઈ અને તૈયારી કરવા માંડશો તો 100% રિઝલ્ટ મળી જશે કારણ કે મટીરીયલ હું તમને આપવાનો જ છું સાથે વિડીયો લેકચર પણ આપીશ આ કોર્સ લેવા ઈચ્છુક ઉમેદવારોએ નીચેની લીંક થી લઈ શકે

https://play.google.com/store/apps/details?id=co.white.tylhy
બાય-ઇલેકશન ક્યાં માટે થાય છે?
Anonymous Quiz
11%
લોકસભા
22%
રાજ્યસભા
14%
વિધાનસભા
53%
બધા માટે
બાય-ઇલેકશન દ્વારા ખાલી જગ્યા ભરવા માટે વધુમાં વધુ કેટલો સમય મળે છે?
Anonymous Quiz
9%
૧ મહિનો 
29%
૩ મહિના 
59%
૬ મહિના
3%
૧૨ મહિના
By - election jeva mahatvapurna vishay na 4 important mcqs done 👍
Important Operation ne lagta Mcqs
કયા ઓપરેશન હેઠળ 2025માં ઈરાનમાંથી ભારતીયોને બચાવવામાં આવ્યા?
Anonymous Quiz
10%
ઓપરેશન ગંગા 
16%
ઓપરેશન કાવેરી 
61%
ઓપરેશન સિંધુ 
13%
ઓપરેશન દેવી શક્તિ
ઓપરેશન કાવેરી કયા દેશમાંથી ભારતીયોને બચાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું?
Anonymous Quiz
28%
અફઘાનિસ્તાન
49%
સુદાન
11%
ચીન
12%
યમન
ઓપરેશન દેવી શક્તિ કયા દેશ સાથે સંકળાયેલ છે?
Anonymous Quiz
6%
ચીન
53%
અફઘાનિસ્તાન 
19%
ઈરાન
21%
યુક્રેન
ઓપરેશન ગંગા કયા સંકટ દરમિયાન શરૂ કરવામાં આવ્યું હતું?
Anonymous Quiz
7%
લિબિયા સંકટ
21%
લેબનાન યુદ્ધ 
22%
કોવિડ-19 
50%
યુક્રેન-રશિયા યુદ્ધ 
Marks
Anonymous Poll
21%
0-3
38%
4-5
32%
6-7
9%
8
constable 2025 provisional ans key.pdf
10.5 MB
પોલીસ કોન્સ્ટેબલ પ્રોવિઝનલ આન્સર કી

👉🏻 પોલીસ કોન્સ્ટેબલ પ્રોવિઝનલ આન્સર કી અંગે વાંધા અરજી કરવાની લિંક

https://virtualview.co.in/lrd_track/
GSSSB જાહેરાત ક્રમાંક:- ૨૨૫/૨૦૨૩૨૪, “ હિસાબનીશ, ઓડિટર- મુખ્ય પરીક્ષામાં (વર્ણનાત્મક) મેળવેલ ગુણની પુન: ચકાસણી કરાવવા માંગતા ઉમેદવારો માટેની વિગતવાર સૂચનાઓ.

આવી માહિતી તમારા મિત્રો / સબંધી તૈયારી કરતા હોય તેમના whatsapp પર મેળવવા ઈચ્છતા હોય તો નીચેના નંબર પર પણ join લખી મોકલી આપવું
7226926024
બંધારણમાં પૂર્વ પૂછાયેલા પ્રશ્નોની વિગતવાર ચર્ચા

Day 1

આવી જ ઇન્ફોર્મેટીવ માહિતી માટે આજે ફોલો કરો kanet guidance

https://www.instagram.com/reel/DLH3_MtKdj9/?igsh=MXB3NWhhYTg2a2drZw==
2025/06/29 18:54:21
Back to Top
HTML Embed Code: