Telegram Web Link
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા
ટેક્નિકલ આસિસ્ટન્ટ,
માઇન્સ સુપરવાઇઝર,
જુનિયર ફાર્માસીસ્ટ
એક્સ રે ટેક્નિશિયન ની સીધી ભરતી.

આવી જ તમારા કરિયર ને લગતી માહિતી તમારા whatsapp પર મેળવવા ઈચ્છતા હોય તો નીચેના નંબર પર join લખી મોકલી આપવું 7226926024
રેવન્યુ તલાટીની પરીક્ષા મા સફળ થવા માટે સ્માર્ટ તૈયાર કેવી રીતે કરવી??

વિષય - અર્થતંત્ર વિષય કેવી રીતે તૈયાર કરવો

👉સિલેબસ મુજબના ટોપિકને નાના નાના અન્ય ટોપીકમાં કેવી રીતે વિભાજિત કરવું
👉 અર્થતંત્ર વિષયમાં પૂછી શકાય તેવા મહત્વના ટોપિક કયા હોય છે
👉 આ વિષય માટે મટીરીયલ માટેના સ્ત્રોત કયા છે.

https://youtu.be/SVQhRIvgR5Y?si=Lw53gVe7YRCghByD
🙏થેન્ક્યુ દોસ્તો,

💥પ્રોબેશન ઓફિસરના કોર્સમાં આપણે સિલેબસ પ્રમાણેના જ વિડીયો લેક્ચર અને પીડીએફ આપીએ છીએ જેને તમે વધાવી લીધેલ છો અને 200+ ઉમેદવારો એ આ કોર્સ લીધેલો છે.

💎💎જેના અનુસંધાનમાં KANET GUIDANCE દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે, આજે સાંજે 4 થી 6 વચ્ચે પ્રોબેશન ઓફિસરના કોર્સમાં ખાસ 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે.

🔦🔦🔦અર્થાત્ આ કોર્સ 3,500 માં રહેશે.

💡💡💡આપના અન્ય કોઈ મિત્રો પ્રોબેશન ઓફિસરની તૈયારી કરતા હોય તો તેમને જાણ કરી દેવા નમ્ર અરજ

💥💥💥કોર્સ લેવા માટે સ્ટેપ

👉GOOGLE PLAY STORE માંથી KANET GUIDANCE APP ડાઉનલોડ કરવી

👉તમારા મોબાઇલથી લોગીન કરો

👉GSSSB નામના મેન્યુમાં જઈ સક્ષમ પ્રોબેશન ઓફિસર નો કોર્સ કરી દો

આભાર
👍1
SPIPA call letter download link.

https://ojas.gujarat.gov.in/ojas2/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

આવી જ તમારા કરિયર ને લગતી માહિતી તમારા whatsapp પર મેળવવા ઈચ્છતા હોય તો નીચેના નંબર પર join લખી મોકલી આપવું 7226926024
gpsc 2025 pt result.pdf
402.4 KB
GPSC પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ જાહેર...

જાહેરાત ક્રમાંક 240

શું તમારું આ લિસ્ટમાં નામ છે?
હા, તો નીચેના નંબરમાં જરૂરથી જણાવજો

આવી જ GPSC સબંધિત માહિતી તમારા whatsapp પર મેળવવા ઈચ્છતા હોય તો નીચેના નંબર પર join લખી મોકલી આપવું 7226926024

Gpsc 1,2 mark જોવા માટે
https://www.formonline.co.in/GPSC_2/
Pak mains sti.pdf
638.4 KB
STI મુખ્ય પરીક્ષા અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણની આન્સર કી
cce group a day 3.pdf
1.4 MB
CCE ગૃપ-A માટેતા. 03/04/05 - 07- 2025ના રોજ
ફાળવાયેલ ખાતા/વિભાગ
🙏આભાર દોસ્તો રેવન્યુ તલાટીના કોર્સને આપ સર્વ મિત્રોને ખૂબ જ સારો સહકાર આપ્યો છે અને 150 કરતાં વધારે ઉમેદવારો આ કોર્સ લઈ ચૂક્યા છે એવા સમયે

💥💥આ કોર્સની પ્રાઈઝ વધવાની છે તેવા સમયે છેલ્લું ડિસ્કાઉન્ટ આજરોજ મળવા પાત્ર છે

🏆🏆આજે રવિવારના દિવસ દરમિયાન જે કોઈ ઉમેદવાર આ કોર્સ ખરીદ કરશે તેમને 500 રૂપિયાનો કેસબેક મળવા પાત્ર છે

📚📚આવતીકાલથી આ કોર્સ ની પ્રાઈઝ 5000 થઈ જશે

🎁🎁કારણકે આવતીકાલે તમામ ઉમેદવારો માટે એક સરપ્રાઈઝ આવી રહી છે.

💎💎કોર્સ પરચેસ કરવા માટેની લીંક

https://play.google.com/store/apps/details?id=co.white.tylhy
નમસ્કાર દોસ્તો ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ્ય એવા જ ઉમેદવારો માટે છે જેમણે હાથમાં હાથ રાખી માત્ર બેસી નથી રહેવું પરંતુ સ્માર્ટ વર્કથી તૈયારી કરી પાસ થવું છે

અગાઉ પણ એવું કહી ચૂક્યો છે માત્ર એપ્લિકેશન લેવાથી સફળતા નથી મળતી તેના માટે

👉યોગ્ય રણનીતિ
👉ઉચ્ચતમ મટીરીયલ
👉સાચી દિશા

જેના અનુસંધાને એપ્લિકેશન ખરીદ કર્યા બાદ દરેક ઉમેદવારોને

👉કેવી રીતે વાંચવું,
👉શું વાંચવું, ક્યાંથી વાંચવું,
👉રિવિઝન માટેનો યોગ્ય પ્લાન શું હોઈ શકે ?

તે દરેક ઉમેદવારને હું બનાવી આપતો આવું છું તે મારી ફરજ છે જે તમને અન્ય કોઈપણ પ્લેટફોર્મ પર નહીં મળે પરંતુ, સમયાંતરે તમારી પણ જવાબદારી બને છે કે એપ્લિકેશન ખરીદ કર્યા બાદ મારો સમય મેળવી યોગ્ય સમયે કોલ કરવો અને તેનાથી પણ વિશેષ જે હું તમને ટાર્ગેટ આપું છું તે સમય મર્યાદામાં પૂરો કરવો જ અન્યથા પરીક્ષા સુધી વિષયો પૂરા નહીં થાય તો કોન્ફિડન્સ અભાવ રહેશે.

આશા રાખું છું ઉપરોક્ત મેસેજથી સફળતા લક્ષી બાબત તમે સમજી શકતા હશો, આભાર...

જો તમે પણ આવી જ રીતે સફળતા લક્ષી પ્રોગ્રામમાં જોડાવા ઇચ્છતા હોય તો નીચે તેની લીંકથી કોર્સ ખરીદ કરી શકો

https://play.google.com/store/apps/details?id=co.white.tylhy
dyso syllabus 2025.pdf
1.7 MB
GPSC DySo પ્રિલિમ્સ પરીક્ષાનો સિલેબસ જાહેર...

Advt No 8/2025-26
cce group b mains final ans key 2025.pdf
1.1 MB
CCE ગૃપ-B મુખ્ય પરીક્ષાની Final Answer Key (FAK) જાહેર...
🙏🙏2025 ના વર્ષમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે KANET GUIDANCE પર 20%+ 25% વિશેષ ડિસ્કાઉન્ટ મેળવો અને તમારી તૈયારી ને કરો અનલોક

📚📚કોર્સ નું સબસ્ક્રીપશન લીધા બાદ તમને એ સમજાવવામાં આવશે
કે તૈયારી ક્યાંથી કરવી જોઈએ
શું વાંચવું જોઈએ
શું ન વાંચવું જોઈએ
સ્માર્ટ વર્ક શું હોવું જોઈએ અને

🏆🏆ખાસ તમામ મટીરીયલ અનુભવી ટીમ દ્વારા તૈયાર કરેલું આપવામાં આવશે જેથી અન્ય કોઈ પણ બુક લેવાની જરૂરિયાત નહીં પડે

🌈🌈એપ લિંક

https://play.google.com/store/apps/details?id=co.white.tylhy
1) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બ્રાઝિલ મુલાકાત દરમિયાન કયા શહેરમાં 17મા BRICS સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું?
Anonymous Quiz
17%
બ્રાઝિલિયા
64%
રિયો ડી જીનારીઓ
16%
સાઓ પાઉલો
3%
સાલ્વાડોર
જુલાઈ 2025 માં એશિયા અને પેસિફિક માટે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ (ISA) ની 7મી પ્રાદેશિક સમિતિની બેઠક ક્યાં યોજાશે?
Anonymous Quiz
39%
નવી દિલ્હી
35%
કોલંબો
22%
જકાર્તા
4%
મનિલા
3) RBI એ બધી બેંકોને તેમની સિસ્ટમમાં સામેલ કરવા માટે જે "ફાઇનાન્શિયલ ફ્રોડ રિસ્ક ઇન્ડિકેટર (FRI)" સૂચવ્યું છે તેનો હેતુ શું છે?
Anonymous Quiz
57%
નાણાકીય છેતરપિંડીના જોખમમાં રહેલા મોબાઇલ નંબરો ઓળખ કરવી
34%
ડિજિટલ લોન એપ્લિકેશન્સનું નિરીક્ષણ કરવું
7%
નિષ્ક્રિય ખાતાઓને ટ્રૅક કરો
1%
આધાર-બેંક લિંકિંગની ચકાસણી
4) ભારતની UPI-આધારિત ડિજિટલ ચુકવણી પ્રણાલી અપનાવનાર 8મો અને કેરેબિયન પ્રદેશનો પ્રથમ દેશ કોણ બન્યો છે?
Anonymous Quiz
12%
મોરેશિયસ
71%
ત્રિનિદાદ અને ટોબેગો
13%
ફ્રાન્સ
4%
ભુતાન
5) ચેન્નાઈ નજીક ગ્રીન હાઇડ્રોજન ઇનોવેશન સેન્ટર સ્થાપવા માટે કયા રાજ્યએ હ્યુન્ડાઇ અને IIT મદ્રાસ સાથે ભાગીદારી કરી છે?
Anonymous Quiz
14%
કર્ણાટક
58%
તમિલનાડુ
20%
મહારાષ્ટ્ર
8%
ગુજરાત
6) ભારતની સબમરીન વિરોધી ક્ષમતા વધારવા માટે તાજેતરમાં પરીક્ષણ કરાયેલ સ્વદેશી રોકેટ સિસ્ટમ શું છે?
Anonymous Quiz
20%
વરુણ-ASR
38%
નાગ-ASW
27%
પ્રલય-R
16%
ERASR
2025/07/10 11:16:10
Back to Top
HTML Embed Code: