Junior engineer exam
સરકારી ભરતી પરીક્ષામાં સફળતા માટે તમામ તજજ્ઞની ટીમ એક જ પ્લેટફોર્મ પર

ડાઉનલોડ કરો એપ્લિકેશન અને તમારી સફળતા સુનિશ્ચિત કરો

એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો

Android link - http://on-app.in/app/home?orgCode=tylhy

iOS link - https://apps.apple.com/in/app/classplus/id1324522260

Org code- tylhy


🏆🏆🏆વિશેષ માહિતી માટે નીચેના whatsapp app પર join લખી મોકલી શકો

7226926024

👑👑ગુજરાતની સૌથી સફળ ફેકલ્ટી ટીમ:-

1- કણેત સર બંધારણ જાહેર વહીવટ જીકે
2-નીરજ ભરવાડ સર/હિરેન સોલંકી સર મેથ્સ અને રીઝનીંગ
3-અનિતા જોન મેડમ અંગ્રેજી ગ્રામર
4-વિમલ ભટ્ટી સર સાયન્સ એન્ડ ટેક
5-રાવલીયા સર ભારત/ગુજરાત ભૂગોળ
6-કોમ્પ્યુટર જીગ્નેશ વાઢેર સર
7-રાઠોડ સર અંગ્રેજી રાઇટીંગ પ્રેક્ટિસ
Forwarded from KANET GUIDANCE
kathiyavadi rajvi granth nirman.pdf
16.3 MB
સૌરાષ્ટ્રના રજવાડાઓના પ્રશ્ન હાલ ની પરીક્ષાના trend પ્રમાણે સૌથી વધારે પૂછાઇ થાય છે તે બાબતને ધ્યાનમાં લઇ


યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા બહાર પાડેલી કાઠીયાવાડી રાજવીઓની book


join telegram channel

https://www.tg-me.com/dineshrkanet
kathiyavadi rajvi.pdf
7 MB
kathiyavadi rajvi.pdf
Join demo - RMC clerk special batch

https://youtu.be/lyezt7OaR8s
ગુજરાતમાં પંચાયતી રાજ સંસ્થાઓનો કાયદાકીય રીતે પ્રારંભ નીચેનામાંથી ક્યા અધિનિયમથી થયો હતો?
Anonymous Quiz
13%
મુંબઈ પંચાયત અધિનિયમ ૧૯૩૩
39%
મુંબઈ પંચાયત અધિનિયમ ૧૯૫૦
26%
મુંબઈ પંચાયત અધિનિયમ ૧૯૪૫
22%
મુંબઈ પંચાયત અધિનિયમ ૧૯૫૮
ગ્રામ પંચાયતને ગામની હદની અંદર આગલા વર્ષ દરમિયાન કરવામાં આવેલ વસૂલાત મુજબ સામાન્ય મહેસૂલની કેટલા ટકા રકમ ગ્રાંટ તરીકે અપાતી હતી?
Anonymous Quiz
21%
20%
42%
10%
32%
30%
4%
40%
જિલ્લા વિકાસ બોર્ડના અધ્યક્ષ સ્થાને કોણ હોય છે?
Anonymous Quiz
19%
મેયર
65%
કલેક્ટર
9%
તલાટી
8%
મામલતદાર
જિલ્લા ગ્રામ પંચાયત મંડળ નામની વૈધાનિક સંસ્થાના અધ્યક્ષ પદે કોણ હોય છે?
Anonymous Quiz
13%
મેયર
32%
કલેકટર
37%
મામલતદાર
18%
જિલ્લા સેક્રેટરી
રસિકલાલ પરીખની સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા?
Anonymous Quiz
27%
12
41%
15
29%
17
4%
19
ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત ક્યાથી થઈ હતી?
Anonymous Quiz
34%
ગુજરાત વિધાનસભાથી
37%
ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલયથી
15%
ગુજરાત ન્યાયાલયથી
15%
કોઈપણ નહિ
રસિકલાલ પરિખ સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી?
Anonymous Quiz
15%
1960
39%
1961
36%
1962
10%
1964
ઝીણાભાઈ દરજી સમિતિએ પોતાનો એહવાલ ક્યારે રજુ કર્યો હતો?
Anonymous Quiz
16%
1977
49%
1976
29%
1975
6%
1974
ગુજરાત પંચાયટી રાજ અધિનિયમ ૧૯૯૩ ના ક્યા અનુચ્છેદમાં પંચાયતોની ચુંટણી આપવામાં આવી છે?
Anonymous Quiz
16%
12
46%
15
27%
25
11%
29
નમસ્કાર દોસ્તો
આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ સરસ અને ઉપયોગી કામ થઈ રહ્યું છે તેના અંતર્ગત સાંજે 9:00 વાગ્યે બંધારણ અને જાહેર વહીવટ વિશેની તૈયારી કેમ કરવી તે અંગેની નિશુલ્ક માહિતી youtube પર રાખેલ છે તો આહીર સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનને જોડાવા નમ્ર અપીલ છે

https://www.youtube.com/live/UQvLSGxZyXI?si=qQgpdakiwSBPenPJ
Join demo - RMC clerk special batch

https://youtu.be/5mvlK6WmrdA
2024/05/21 15:41:50
Back to Top
HTML Embed Code: