Forwarded from Deleted Account
પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણ માં મળી આવતી ધાતુ કય છે?
Anonymous Quiz
34%
લોખંડ
18%
તાંબુ
46%
એલ્યુમિનિયમ
2%
સિલ્વર
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
Why ________________ going to the party?
Anonymous Quiz
31%
Didn't Shail
34%
Isn't Shail
22%
Shail not
13%
Shail isn't
Forwarded from Deleted Account
How __________ you ___________ your last question paper?
Anonymous Quiz
53%
Did,attempt
15%
Is,attempted
17%
Had,attempted
15%
Was,attempted
Forwarded from Deleted Account
ઇ. સ. ૧૯૧૫ માં હરિદ્વાર ખાતે યોજાયેલ કુંભ મેળામાં ક્યાં વ્યક્તિના દર્શનાર્થે જવાની ગાંધીજી ની ઇચ્છા હતી?
Anonymous Quiz
20%
મહાત્મા રાયચંદ જી
33%
મહાત્મા મુનશી રામજી
27%
મહાત્મા પ્રેમાનંદ જી
20%
મહાત્મા કૃષ્ણ નંદજી
Forwarded from Deleted Account
ગાંધીજી સાથે રાજેન્દરપ્રસાદ ની સૌપ્રથમ મુલાકાત ક્યાં થય?
Anonymous Quiz
7%
બોતિયા
55%
મોતીહારી
23%
પટના
15%
સાંતી નિક્તેન
Forwarded from Deleted Account
ગાંધીજી કોને આશ્રમ નો પ્રાણ કહેતા?
Anonymous Quiz
10%
કસ્તુરબા
52%
મહાદેવ ભાઈ દેસાઈ
20%
મગનલાલ
18%
મનુ બહેન
Forwarded from Deleted Account
મહાગુજરાત આંદોલન નાં પ્રખર નેતા ઇંદુલાલ યાજ્ઞિક નો જન્મ ગુજરાત માં ક્યાં સ્થળે થયો હતો?
Anonymous Quiz
10%
વડોદરા
71%
નડિયાદ
11%
અમદાવાદ
8%
મેહમદાવાદ્
Forwarded from Deleted Account
ભારત માં ૨૬ મી જુલાઇ ક્યાં દિવસ તરીકે ઉજવાય છે?
Anonymous Quiz
6%
અભય દિન
72%
કારગિલ વિજય દિન
11%
સાક્ષરતા દિન
11%
રાષ્ટ્રીય એકતા દિન
Forwarded from Deleted Account
ક્યાં ખનીજ નાં મિશ્રણ થી પોલાદના પાટા અને સળિયા ઓમાં સ્થિતિ સ્થાપકતા અને મજબૂતાઇ આવે છે?
Anonymous Quiz
13%
કોમિયમ
51%
ટંગસટન
27%
મેગેનીઝ
9%
વેનેડીયમ
Forwarded from Deleted Account
ગુજરાતી સાહિત્ય નાં મહાન સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોષી ને કય સાલ માં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો?
Anonymous Quiz
51%
૧૯૬૭
20%
૧૯૬૦
22%
૧૯૭૪
8%
૧૯૭૨
Forwarded from Deleted Account
આપણે જ્યારે ગુરુપૂર્ણિમા નો તેહવાર ઉજવીએ છીએ ત્યારે નીચેના માંથી ક્યું ગુરુ - શિષ્ય નું જોડકું અસંગત છે?
Anonymous Quiz
15%
કૃષ્ણ,સુદામા - સાંદિપની
29%
ભીષ્મ, કર્ણ- પરશુરામ
42%
રામ, લક્ષ્મણ- માતંગ
14%
ભીમ, અર્જુન- દ્રોાચાર્ય
Forwarded from Deleted Account
ધારીવાલ, લુધિયાણા, અમૃતસર, પંજાબ નાં આં શહેર ક્યાં કાપડ ના ઉત્પાદન માં ભારતમાં મોખરે છે?
Anonymous Quiz
9%
કુત્રિમ કાપડ
48%
ઉની કાપડ
27%
રેશમી કાપડ
16%
સુતરાઉ કાપડ