Telegram Web Link
ઓળખ હવે ઓનલાઈન કરવામાં આવે છે અને માન્ય કરવામાં આવે છે, સોશિયલ મીડિયા સ્વ-મૂલ્યના શક્તિશાળી છતાં ખતરનાક દર્પણ તરીકે ઉભરી રહ્યું છે.

# સમાજ # સોશિયલ મીડિયા
👍4
તાજેતરમાં રજૂ થયેલ લેન્સેટના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં


-30% થી વધુ છોકરીઓ અને 13% છોકરાઓ 
- 18 વર્ષની ઉંમર પહેલા જાતીય હિંસાનો સામનો કરે છે.


# ભારતીય સમાજ # કાયદો અને વ્યવસ્થા # ethics # governance
👍7
Mains Masterclass-360° pinned «https://www.youtube.com/live/AxflZYg6rbc?si=4OnP2ftZitC2eNoU એક જ લેક્ચરમાં "ગીગ ઇકોનોમી" ☝🏼 - વ્યાખ્યા - લાક્ષણિક્તાઓ - આંકડા - ફાયદા અને ગેરફાયદા - રોજગારી ‌- સમાજ GS & નિબંધ માટે one stop solution STI | class- 1 & 2»
Forwarded from 360° Approch Guidance
नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मणः ।
शरीरयात्रापि च ते न प्रसिद्ध्येदकर्मणः

॥३- ८॥


તમારી ફરજ બજાવો, કારણ કે નિષ્ક્રિય બેસી રહેવા કરતાં કામ કરવું ખરેખર સારું છે. તમારા શરીરની જાળવણી પણ કામ વિના શક્ય નથી.


Keep reading
Keep moving forward
👍12🔥1
અશ્લીલતા અને કાયદો -360 (3).pdf
469.6 KB
વ્યાખ્યા
સબંધિત કાયદા
અદાલતનું મંતવ્ય

ONE STOP SOLUTION

✍🏼 Vishal sir
👍2👌1
WEF ગ્લોબલ રિસ્ક રિપોર્ટ 2024

# ethic # governance # સમાજ

પ્રશ્ન- સોશિયલ મીડિયા પ્રભાવકોના(ઇન્ફ્યુએન્સ) કડક નિયમન અને નૈતિક જવાબદારી નક્કી કરવી જરૂરી છે. સમજાવો

સૌથી વધુ ખોટી માહિતી-સંવેદનશીલ દેશોમાંના એક તરીકે ભારતનો પણ સમાવેશ થયો છે.
ઇન્ફ્યુએન્સ દ્રારા બનાવેલ કન્ટેન્ટમાં અનિયંત્રિત રીતે વધારો એક મોટી સમસ્યા છે.
👍3
ISSUE---9-(1-5-2025)-Low.pdf
7.5 MB
ગુજરાત પાક્ષિક
Latest edition
👍2
પીઅર પ્રેશર
# Ethics



પીઅર પ્રેશર એ એવી પ્રક્રિયા છે જેમાં એક જ જૂથની વ્યક્તિઓ જૂથના અન્ય લોકોને વર્તન અથવા પ્રવૃત્તિમાં જોડાવવા માટે પ્રભાવિત કરે છે જેમાં તેઓ અન્યથા સંલગ્ન ન હોય.
• સહકાર્યકરો એવી કોઈપણ વ્યક્તિ હોઈ શકે છે જે તમારા જેવા જ સામાજિક જૂથો અથવા વર્તુળોમાં હોય અને તમારા પર કોઈ પ્રકારનો પ્રભાવ હોય.
• પીઅર પ્રેશર અથવા પ્રભાવ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ કંઈક કરે છે જેના દ્વારા તે તેના સહકાર્યકરો અથવા જૂથમાં તેની પ્રતિષ્ઠા અથવા સ્વીકૃતિ વધારવા માંગે છે.
• પીઅરનો પ્રભાવ હકારાત્મક કે નકારાત્મક હોઈ શકે છે.
• સાથીઓના પ્રભાવનો સારી રીતે સામનો કરવાનો અર્થ એ છે કે તમારી જાત અને તમારા જૂથમાં સમાયોજિત થવા વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું.
👍10
new method of scam
Steganography
અજાણ્યા નંબર પરથી ઇમેજ મોકલે અને એ ઇમેજમાં કોડ Hide કરીને રાખે.

ઇમેજ પર ક્લિક કરવું નહીં.
👍3
STI માટે ખાસ

GST registration
👍7
જળવાયુ પરિવર્તન અને ગ્રામીણ ભારત

# નિબંધ # interview
👍7
બલુચિસ્તાન રાષ્ટ્ર્ર બનવા માટેની રાહ


પંજાબ, ‌‌સિંધ, બલુ‌ચિસ્‍તાન, ખૈબર પુખ્‍તુનખ્‍વા અને ‌ગિલ‌‌‌ગિટ બા‌લ્‍ટિસ્‍તાન એમ પાંચ ટુકડાઓના પર કામ કરવાનો સમય આવી ગયો છે.

જો સીધું યુધ્ધ શક્ય નથી ત્યારે બળ નહીં તો કળ તો વાપરી જ શકાય
👍8
5_6129552835500578549.pdf
727.3 KB
OPERATION Sindoor Official
India must get caste census Right

English language + GS
👍5
Forwarded from 360° Approch Guidance
જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.


- અનિલ ચાવડા

# સરકારી નોકરી
👍143
https://www.youtube.com/live/kYQaDoln5ew?si=6WP76r1Z3tsV_UmH


સ્માર્ટ સિટી

125 માર્ક્સના નિબંધ માટે ONE STOP SOLUTION

# 360°
👍9🔥2
સહકારી ક્ષેત્ર / cooperative

# સમાજ # governance # Eco

- ભારતમાં ૮.૫ લાખથી વધુ સહકારી સંસ્થાઓ
- સહકારી ભાગીદારીમાં હજુ પણ નોંધપાત્ર લિંગ અસમાનતા જોવા મળે છે.
- ૨૦૨૩ના નીતિ આયોગના અહેવાલ મુજબ, સહકારી સંસ્થાઓમાંથી માત્ર ૨.૫૨% માત્ર મહિલાઓ માટે (women-only)
-જે ઔપચારિક સહકારી માળખામાં મહિલાઓનું ઓછું પ્રતિનિધિત્વ દર્શાવે છે.
- યુએનએ 2025 ને "આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ" તરીકે જાહેર કર્યું છે.
👍10🔥1
IMF અને પાકિસ્તાન

# IR
👍7
યુધ્ધ અને શાંતિ
👍5
2025/07/13 18:49:51
Back to Top
HTML Embed Code: