Telegram Web Link
ભારતની વસતિ
લગ્ન

ભારતીય સમાજ
ભારતમાં જાહેર વિતરણ વ્યવસ્થા
Bihar sex ratio drops from 964 to 891 in two years.
ન્યાયિય એક્ટિવિઝમ જરૂરી પણ તે ન્યાયિક આતંકનું સ્થાન ના લેવું જોઇએ
ભારતમાં બાળકો પેદા કરવા નથી કેમ કે

૧૩ % વંધત્વ
૧૪ % પ્રેગનન્સીની સમસ્યા
આર્થિક ચિંતાઓના કારણે
જીજ્ઞોશદાદા તરીકે ઓળખાતા કથાકાર તે બહુ સુંદર રીતે ગાય છે.

કોણ જાણી શકે કાળને રે,

કાલ સવાર કેવું થાશે

આ કાયામાંથી હંસલો રે

અચાનક ઉડી જાશે..


તારા મોટા બંગલા ને મોટર,

ગાડી વાડી બધી માયા મૂડી મેલીને

ખાલી હાથે જાવું પડશે...

તારો દેહ રૂપાળો રે ,

નહીં રાખે ઘરમાં ધડી

તારા સગાં ને સબંધી રે

થોડા દિ'માં ભૂલી જાશે...

તારી સાચી ખોટી વાણી રે

જગમાં સાંભળશે નહીં

તારા પંખીડાનો માળો

પળવારમાં વિખરાઇ જાશે...

તને મળ્યો છે રૂડો મનખો રે

બાંધી લે ભવનું ભાથું

તું થા ને સાચેા કૃષ્ણભક્ત રે,

ફેરો તારો સફળ થાશે...

કોણ જાણી શકે કાળને રે...

કાલ સવાર કેવું થાશે...

🙏🏼
યાત્રાધામો અને પ્રવાસન સ્થળ ઉપર ભીડ

આધુનિક સમસ્યા
રેર અર્થ એલિમેન્ટ ચીનનો ઇજારો
વર્લ્ડ જેન્ડર ગેપ ઇન્ડેક્ષ 2025

ભારતનું સ્થાન 113 th
લગ્નપ્રથા નહીં તો તેના સ્થાને બીજું શું ?

# ભારતીય સમાજ
Urbanisation
Gender inequality
NAMASTE Scheme

Govt. has formulated the NAMASTE scheme (national action for mechanized sanitation ecosystem) for cleaning sewers, and septic tanks (to be implemented from 2022 to 2026)
AC માં તાપમાન પર નિયંત્રણ
ટ્ર્મ્પની ઇમિગ્રન્ટ વિરુધ્ધની કાર્યવાહી
ભારતીયતા

# નિબંધ
IR

ઇઝરાયેલ અને ઇરાન બંન્ને ભારતના દોસ્ત
Bangalore stamped

Public safety
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2025/07/07 07:32:47
Back to Top
HTML Embed Code: