Telegram Web Link
EQ
IQ
AQ
SQ

# ETHICS
ઓલિમ્પિકની યજમાની અને દાવેદારી માટેની તૈયારી

# infra
વિચાર વિસ્તાર
ચિંતનાત્મક નિબંધ
Ethics
ગ્રીન ઇ-વ્હિકલ પોલીસી

સુરત બનશે દેશનઉં પહેલું શહેર
GARCની ભલામણો

STI MAINS IMP
ઇઝરાયેલ અને ઇરાન યુધ્ધની અસર
ઇઝરાયેલ અને ઇરાન યુધ્ધની અસર લોજિસ્ટિક્સ પર
ચિંતનાત્મક નિબંધ
ગૂગલનો ઇજારો નહીંં ચાલે

# ECO
આ ત્રીજા અહેવાલમાં રાજ્ય સરકારને GARC દ્વારા જે ભલામણો કરવામાં આવી છે તે આ મુજબ છે..

(1) “એક વિદ્યાર્થી – એક આઈડી – એક પોર્ટલ" માળખાના આધારે, સરકાર વિવિધ વિભાગો દ્વારા ઓફર કરવામાં આવતી તમામ શિષ્યવૃત્તિ યોજનાઓના અસરકારક સંકલન માટે એક એકીકૃત, પારદર્શક અને ટેકનોલોજી-આધારિત શિષ્યવૃત્તિ પ્લેટફોર્મ (ગુજરાત યુનિફાઇડ સ્કોલરશિપ પોર્ટલ) વિકસાવશે. આ પોર્ટલથી શિષ્યવૃત્તિ સંદર્ભેનુ કામ ઝડપથી થશે, કામની પુનરાવૃત્તિ ટળશે અને કર્મચારીઓ પરનુ ભારણ પણ ઘટશે.

(2) સરકાર નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શન વિતરણ માટે એક સંપૂર્ણ ઓટોમેટેડ સિસ્ટમ વિકસાવશે– જેમાં પેન્શન પેમેન્ટ ઓર્ડર જનરેટ થવો, સેવા રેકોર્ડ્સની ડિજિટલ ચકાસણી થવી અને નિવૃત્ત થનારા કર્મચારીઓની નિવૃત્તિના બીજા જ દિવસે બેંક ખાતામાં પેન્શનની રકમ સીધી જમા કરાવવા જેવી બાબતોનો સમાવેશ થશે.

(3) સરકાર દરેક વિભાગમાં તમામ મુખ્ય વિષયોના સરકારી ઠરાવો (GRs) ને સંકલિત કરવા માટે વિશિષ્ટ ટાસ્ક ફોર્સની રચના કરશે અને સાથે સાથે ઉક્ત ઠરાવો પોર્ટલના માધ્યમથી વિષયવાર સરળ ફોર્મેટમા ઉપલબ્ધ થશે. આ પગલાથી વિવિધ ઠરાવોને સમજવામાં ઉપસ્થિત થતી વિસંગતતાઓ દૂર થશે.

(4) સરકાર, નિષ્ણાંત વ્યવસાયિક એજન્સીઓના સહયોગથી, ગુજરાતના તાલુકાઓ અને ગામડાઓમાં સ્થિત તમામ સરકારી સંપત્તિઓ અને સેવાઓની એક મજબૂત અને વ્યાપક, GIS-આધારિત એક સિસ્ટમ વિકસાવશે જેમાં કોઇ પણ પ્રોજેક્ટના ઇન્સેપેક્શનથી લઇને યુટીસી સુધીની તમામ બાબતોનો સમાવેશ થઇ જશે. આ સિસ્ટમના કારણે બજેટની ફાળવણી વધુ યોગ્ય અને કાર્યક્ષમ રીતે શક્ય બનશે તેમજ કામની પુનરાવૃત્તિની શક્યતાઓ પણ ઘટશે.

(5) સરકાર નિષ્ણાંત વ્યવસાયિક એજન્સીઓના સહયોગથી, વધારે ફૂટપ્રિંટ ધરાવતી નાગરિક સેવાઓનું ગવર્નન્મેટ પ્રોસેસ રિ-એન્જીનીયરિંગ કરીને ‘અરજી પરની કામગીરી શરૂ થઈ', 'અરજી સબમિટ થઈ', 'દસ્તાવેજો ચકાસાઇ ગયા', 'અરજી
પ્રક્રિયા હેઠળ', 'મંજૂરી હેઠળ છે', 'અરજી સફળતાપૂર્વક પૂર્ણ થઈ, વગેરે જેવા તબક્કાઓએ નાગરિકોને SMS/WhatsApp દ્વારા ઓટોમેટેડ અપડેટ મળી રહે તે મુજબની વ્યવસ્થાઓ વિકસાવશે અને સરકારી દસ્તાવેજો નાગરિકોને સુરક્ષિત રીતે પ્રાપ્ત થઇ શકે તે માટે વિશ્વસનીય કુરિયર સેવાઓ સાથે ભાગીદારી કરશે.

(6) જાહેર પરિવહનમાં યુઝર એક્સપિરિયન્સને વધુ સારો બનાવવા માટે તમામ સરકારી બસોમાં ટિકિટની ખરીદી એડવાન્સ કે જરૂરિયાત અનુસાર QR કોડ અને UPI ના માધ્યમથી થઇ શકે અને બસના સમયપત્રક તેમજ જગ્યાની ઉપલબ્ધતા અને બસનુ લોકેશન રિયલ ટાઇમ બેઝિસ પર ઉપલબ્ધ થાય તે મુજબની વ્યવસ્થા વિકસાવશે. આ ઉપરાંત, સેવામાં સતત સુધારણા માટે QR કોડ-આધારિત મુસાફરોનો પ્રતિભાવ મેળવવાની વ્યવસ્થા પણ વિકસાવશે.

(7) નાગરિકોને તેમના સત્તાવાર દસ્તાવેજો સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે માટે સરકાર નિષ્ણાંત વ્યવસાયિક એજન્સીઓની મદદથી ડિજી-લોકર સાથે દરેક સરકારી સેવા વિતરણ પ્રણાલી (તમામ અરજીઓ, ફોર્મ્સ અને સેવાઓ)ને લિન્ક કરશે. આનાથી, સરકાર દ્વારા ઇસ્યૂ થતા મહત્વના અધિકૃત દસ્તાવેજો/પ્રમાણપત્રો સીધા નાગરિકના ડિજી-લોકરમા ઉપલબ્ધ થશે.

(8) સરકાર માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રણાલી (HRMS)માં તમામ કર્મચારીની સેવાપોથી ડિજીટલ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવશે અને કર્મચારીનુ શિક્ષણ, કઇ ટ્રેનિગ લીધેલ છે, ક્યા ક્યા પોસ્ટિંગ થયુ છે, વગેરે જેવી જૂની વિગતો માટે હાલની સેવાપોથીનુ ડિજિટાઇઝેશન પણ હાથ ધરશે.

(9) સરકાર રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે એક ડાયનેમિક, વ્યાપક ઇ-સિવિલ લિસ્ટ અને ઓટોમેટિક કામચલાઉ સિનિયોરિટી લિસ્ટ (પ્રવરતા યાદી) પ્રસિદ્ધ થાય એવી સિસ્ટમ વિકસાવશે.

(10) સરકાર ડિજિટલ સર્વેક્ષણ હાથ ધરીને ગુજરાત સરકારના વર્ગ 1 અને 2ના અધિકારીઓમાં કાર્ય વિતરણ, કાર્યભારની ધારણા અને સંતોષનું વ્યાપક મૂલ્યાંકન હાથ ધરશે.

# PUB AD
ગિગ ઇકોનોમી

# ECO
ફાઇનાંસિયલ ફ્રોડમાં ગુજરાતનો ક્રમ જોઇ લો
Forwarded from 360° Approch Guidance
WMO ના સ્ટેટ ઓફ ધ ક્લાઇમેટ ઇન એશિયા 2024 અનુસાર, ખંડ વૈશ્વિક સરેરાશ કરતા લગભગ બમણા દરે ગરમ થઈ રહ્યો છે, જેમાં 2024 એશિયામાં અત્યાર સુધીના સૌથી ગરમ અથવા બીજા સૌથી ગરમ વર્ષ તરીકે નોંધાયું છે.


તાપમાનમાં વધારો:

2024 માં એશિયાનું સરેરાશ તાપમાન 1991-2020 ના સરેરાશ કરતા 1.04°C વધારે હતું.

હવામાન:

વૃદ્ધિને કારણે ગરમીના મોજા, પૂર, દુષ્કાળ, ભારે વરસાદ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતમાં વધારો થયો છે.
Forwarded from 360° Approch Guidance
Best wishes for STI MAINS

# લક્ષ્યવેધ
STI Mains Gujarati Paper.pdf
1 MB
આજ રોજ આયોજિત થયેલ

STI MAINS
નિબંધમાં પુછાયેલા ટોપીક તો જોવો.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
રથયાત્રા
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2025/07/07 23:59:46
Back to Top
HTML Embed Code: