Telegram Web Link
ફાઇનાંસિયલ ફ્રોડમાં ગુજરાતનો ક્રમ જોઇ લો
Forwarded from 360° Approch Guidance
WMO ના સ્ટેટ ઓફ ધ ક્લાઇમેટ ઇન એશિયા 2024 અનુસાર, ખંડ વૈશ્વિક સરેરાશ કરતા લગભગ બમણા દરે ગરમ થઈ રહ્યો છે, જેમાં 2024 એશિયામાં અત્યાર સુધીના સૌથી ગરમ અથવા બીજા સૌથી ગરમ વર્ષ તરીકે નોંધાયું છે.


તાપમાનમાં વધારો:

2024 માં એશિયાનું સરેરાશ તાપમાન 1991-2020 ના સરેરાશ કરતા 1.04°C વધારે હતું.

હવામાન:

વૃદ્ધિને કારણે ગરમીના મોજા, પૂર, દુષ્કાળ, ભારે વરસાદ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતમાં વધારો થયો છે.
Forwarded from 360° Approch Guidance
Best wishes for STI MAINS

# લક્ષ્યવેધ
STI Mains Gujarati Paper.pdf
1 MB
આજ રોજ આયોજિત થયેલ

STI MAINS
નિબંધમાં પુછાયેલા ટોપીક તો જોવો.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
રથયાત્રા
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
હાલ ચાલી રહેલ ટ્રેન્ડ અને નવા અભ્યાસક્રમને ધ્યાને રાખતા.

Class-1&2 માં પણ ચિંતનાત્મક નિબંધ આવે તો

આપણી પેન ના અટકે તે રીતે તૈયારી
કરજો.

ડરો નહીં તૈયારી કરો.


✍🏼. Vishal sir 360°
અમેરિકામાં બેરોજગારી
# eco
દેશમાં MSME ની પરિસ્થિતિ

# eco
Lack of safe drinking water

# society # sustainable development goals
Cloud burst
Imp
# geo # disaster management
Golden crescent & triangle

Drugs સાથે સંકળાયેલ વિસ્તારો
Significance of MSMEs


1. Economic Contribution
MSMEs contribute 30% to India’s Gross Domestic Product (GDP), playing a key role in driving national economic growth.
In the financial year 2023–24, MSME-related products constituted 45.73% of India’s total exports, reaffirming their importance in promoting India as a global manufacturing and export hub.

2. Employment Generation
With 5.93 crore registered MSMEs employing over 25 crore individuals, the sector is the second-largest employer in the country after agriculture.
MSMEs also absorb migrant labour from rural areas and play a major role in providing urban livelihoods, thereby supporting economic transitions and reducing rural distress.

3. Inclusivity and Social Equity
The MSME sector employs the maximum number of women workers among all industrial sectors, thus promoting gender inclusion.
By supporting smaller entrepreneurs and decentralized manufacturing, MSMEs contribute to inclusive growth, benefiting marginalized communities and backward regions.

4. Sectoral Importance
MSMEs have evolved into key suppliers of mass consumption goods, catering to a wide domestic market.
They are also vital in producing electronic goods, electrical equipment, drugs, and pharmaceuticals, strengthening India’s manufacturing ecosystem and supporting critical sectors.
STI Mains GS 1 Question Paper.pdf
358.5 KB
- હંમેશા કહ્યું છે કે ગુજરાતી સાહિત્યના સાહિત્યકારો વિશે વાંચતા રહો ગમે ત્યારે કામ લાગશે.

ચોક્કસ કોઈ પરીક્ષામાં ના પણ પૂછાય પણ

આપણે જ્યારે પરીક્ષા આપે ત્યારે પુછાય તો !

- ટોફલર નું વાક્ય ઘણું પ્રચલિત છે જો સારી તૈયારી કરી હોય તો વાંચવામાં ક્યાંક આવ્યું હોય.

- સિંધુ ખીણ, ગાંધીજી અને સરદાર જેવા ટોપીક ના પ્રશ્નો સરળ છે.

- ડિજિટલ ક્રાંતિ કે આદિવાસી સંસ્કૃતિના પ્રશ્નો પણ કંઈ એટલા અલગ પ્રકારના નથી.

All over balanced paper
SDG dashboard and trends
લીવરની બીમારી માટેના કારણો ‌
ગુજરાત સમગ્ર દેશમાં પાંચમા ક્રમ

# સમાજ # આરોગ્ય
The need for gender equality in urban bureaucracy
# governance # indian society
2025/07/06 07:34:14
Back to Top
HTML Embed Code: