સરકાર નું 10 વર્ષ ભરતી કેલેન્ડર મુજબ ફોરેસ્ટ મો આટલી નવી ભરતી થશે... બિડગાર્ડ 4000 વનપાલ ની 1800 જે તૈયારી ચાલુ છે અથવા પોલીસ મો થોડા માટે રહી ગયા છે એ તૈયારી ચાલુ જ રાખજો સમય જતા વાર નઈ લાગે. બધા વિભાગ મો નવી ભરતી થશે 10 વર્ષ નું કેલેન્ડર જાહેર કર્યું .