Telegram Web Link
let’s make this to 1 lakh family …🤗
like share and subscribe ❤️
👍2
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
like share and subscribe this channel ..

Shorts | Abhijitsinhzala | PSI | CONSTABLE | GPSC
https://youtube.com/shorts/iJu_WRotje0?feature=share
👍2
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

આપણે એ નથી જે દુનિયા સમક્ષ જાહેર કરીએ છીએ, આપણે અસલમાં એ છીએ જે લોકોથી છુપાવીએ છીએ.

આપણો બાહ્ય વ્યવહાર અને ઘોષિત વિચારો સાર્વજનિક રીતે આપણી એક સકારાત્મક ઈમેજ ઊભી કરવા માટે હોય છે, જેથી બીજા લોકો આપણને સ્વીકારે, પરંતુ આપણે એવા ઘણા ઊંડા વિચારો, ત્રુટિઓ અને ડર, ઇર્ષ્યા, અસલામતી, લાલચ, અવિશ્વાસ, વ્યથા, ચિંતા જેવી લાગણીઓને છુપાવી રાખીએ છીએ જે આપણી અસલી હકીકત છે.

દરેકના જીવનમાં કશુંકને કશુંક એવું હોય છે જે તે છુપાવે છે, અને દુનિયા તેને અમુક રીતે જુવે તે માટે મહેનત કરે છે. એટલા માટે, જે બતાવવામાં આવે છે, જે બોલવામાં આવે છે તેના પર ના જવું. શું છૂપાવે છે તેના પર નજર રાખવી.
*Happy Morning*
👍5
CCE GROUP A ONLINE DOCUMENT VERIFICATION.pdf
535 KB
GSSSB CCE Group A

▪️Document Verification
▪️જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪,
▪️ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩(ગૃપ-A)
#GSSSB #CCE
🛑કચ્છ સ્પેશિયલ ભરતી ની જાહેરાત 🛑

ધોરણ ૧ થી ૫ માં ૨૫૦૦ વધારાની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે


જ્યારે ધોરણ ૬ થી ૮ માં ચાલુ ભરતી ૭૦૦૦ માં ૧૬૦૦ જગ્યાઓ કચ્છ ની તેના પર ભરતી કાયમી કચ્છ ના ધોરણે ભરતી કરવામાં આવશે 🛑


૬ થી ૮ વાળા એ ખાસ ધ્યાને લેવું

TET 1 : 5000+2500
TET 2: 5400+1600

#TET
👍6
kutch bharti.pdf
553.5 KB
👍2
👍1
૧ લી મે ગુજરાત સ્થાપના દિવસ

કૃષ્ણની દ્વારિકા ને..
સાચવીને બેઠેલું જળ છું..
હું નરસિંહ ના પ્રભાતિયાથી
પરિતૃપ્ત પ્રભાત છું..
વેપાર છું વિસ્તાર છું  વિખ્યાત છું
હા..હું ગુજરાત છું !

મેં સાચવ્યા છે
ડાયનાસોર ના અવશેષ
મારી પાસે છે
અશોકનો શીલાલેખ..
ધોળાવીરા નો માનવલેખ
સોમનાથ નો અસ્મિતા લેખ
હું ઉત્તર માં સાક્ષાત અંબા માત છું
હા..હું ગુજરાત છું!

હું નર્મદનું ગાન છું
સયાજીરાવ નું ઉદ્યાન છું
સિધ્ધહેમનું જ્ઞાન છું.
તાપી નામે સરિતા છું..
અણહિલવાડનો ઇતિહાસ છું
હા..હું ગુજરાત છું...!

હું ખળખળ વહું છું નર્મદાઘાટે
નેખળભળું છું..
ચોરવાડ ના ફીણમોજાંની સંગાથે..
કચ્છનું રણ એ મારું આવરણ છે
હું અરવલ્લીની અલ્લડ લ્હેરખી છું
કાળિયાઠાકરના મુગટનું ઝવેરાત છું.
હા...હું ગુજરાત છું..!

હું સાબરમતીથી ખ્યાત છું..
મોહન નો મોહપાશ છું
સરદારની મક્કમતા છું
નક્કર છું...નાજુક છું..ને નેક છું
ઇન્દુચાચાની મોંઘેરી મિરાત છું
હા.. હું ગુજરાત છું !

સેવા સખાવત અને સદભાવ છું
હું વિરપુરની ખીચડીનો સ્વાદ છું
મુનશીના ગદ્યની મોહિની છું
મેઘાણી..પન્નાલાલ ની લેખિની છું..
હું ભાતીગળ મ્હોલાત છું..
હા...હું ગુજરાત છું..!!

ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ
14👍5👏1
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
#સમુદ્ર મારમારાનો સમુદ્ર ▪️ તે કાળો સમુદ્ર અને એજિયન સમુદ્રને અલગ કરે છે ▪️ એજિયન સમુદ્રની સરહદે આવેલા દેશો: તુર્કી અને ગ્રીસ ▪️ મારમારાનો સમુદ્રની સરહદે આવેલા દેશો: ભૂમધ્ય સમુદ્રનો ઉત્તરપૂર્વીય વિસ્તાર, મારમારાનો સમુદ્ર, એશિયન તુર્કીને યુરોપિયન તુર્કી (ટ્રેસ) થી અલગ કરે છે, આમ તે બે ખંડોને અલગ કરે છે. તુર્કી દ્વારા સંપૂર્ણપણે સરહદે આવેલું, તે ડાર્ડેનેલ્સ સ્ટ્રેટ દ્વારા એજિયન સમુદ્ર સાથે અને બોસ્પોરસ સ્ટ્રેટ દ્વારા કાળા સમુદ્ર સાથે જોડાય છે.

https://youtube.com/@abhijeetsinhzala?si=FMboLS4oZz0EhtZd
👍8
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
આ youtube ચેનલ અભિજીતસિંહ ઝાલા સાહેબની છે ,
ભારત , ગુજરાત તથા ભૌતિક ભૂગોળના વિડિઓ આમાં Free મૂકવામાં આવેલ છે ,


આ ચેનલમાં

🍀ગુજરાતના જિલ્લાઓ ,
🍀ગુજરાતની અસ્મિતા બુકના વિડિયો
🍀ગુજરાતી સાહિત્યકારો ( ૧૨૦+ સાહિત્યકારો ) જે ગુજરાતમાં એક મંત્ર ચેનલ પર ઉપલબ્ધ છે .
🍀ભારતની સંપૂર્ણ ભૂગોળ ,
🍀ગુજરાતની સંપૂર્ણ ભૂગોળ ,
🍀ભૌતિક ભૂગોળ ,
🍀સંપૂર્ણ ઇતિહાસ ,
🍀સંપૂર્ણ જીવ વિજ્ઞાન ,



ઉપરના તમામ વિડીઓ free માં મૂકવામાં આવેલ છે .

Physical geography in one lecture 🤩


https://youtu.be/3unW50ww7r4?si=cXFl5hPU4JYbagFu

આજેજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મિત્રો સુધી આ ચેનલને શેર કરશો 🙏

આભાર 🍀🙏
👍102👌1
👌10👍21
2025/07/14 02:28:27
Back to Top
HTML Embed Code: