RRB ALP CBT-02 Answer Key Out
👉Link
⚡️https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=91195&orgId=1181
#RRB

ViewFile (20).pdf
3.4 MB
📌જાહેરાત ક્રમાંક:૨૨૪/૨૦૨૩૨૪-જુનિયર પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની Final Answer Key cum Response Sheet બાબતની અગત્યની સૂચના
#GSSSB #FAK
#GSSSB #FAK
👍1
ViewFile.pdf
729.5 KB
📌જાહેરાત ક્રમાંક: ૨૨૦/૨૦૨૩૨૪- કન્યાન તાંત્રિક મદદનીશ, વર્ગ-૩ ની તા.૨૫/૦૩/૨૦૨૫ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Final Answer Key cum Response Sheet
#GSSSB #FAK
#GSSSB #FAK
👍2
ભારતીય શસ્ત્રો, જેણે એક પછી એક પાકિસ્તાની હુમલાને નિષ્ફળ બનાવ્યાં
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર જે મિસાઇલો અને શસ્ત્રો વડે હુમલો કર્યો છે તે અત્યંત ઘાતક અને મોંઘા શસ્ત્રો છે. ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં 9 સ્થળોએ આતંકવાદી છાવણીઓને નિશાન બનાવ્યા છે. આ આતંકવાદી છાવણીઓ પર સચોટ હુમલા કરવા માટે ત્રણેય દળોએ અત્યંત શક્તિશાળી શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે. આ ઓપરેશનમાં લાંબા અંતરના સ્ટ્રાઈક હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં સ્કેલ્પ ક્રુઝ મિસાઈલ, હેમર પ્રિસિઝન બોમ્બ અને લોઈટેરિંગ એમ્યુનેશન (દારૂગોળો) સામેલ છે.
#indiandefencepower #operationsindoor

👍15
👨💻 Postponement of Examination to be conducted on 11.05.2025 for the posts of Deputy Section Officer and Process Server/Bailiff due to emerging security concerns
Source ➖https://exams.nta.ac.in/HCG/images/public-notice-postponement-of-examination-to-be-conducted-on-11052025.pdf
#HC #Update

👍7