Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
ભારત અને પાકિસ્તાનના યુદ્ધને ૩૬૦૰ એંગલથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે ,
ખાતરી સાથે કહીશું ખૂબ બધું જાણવા શીખવા મળશે ,
લેકચર જોઈ ૧૦૦% સત્ય રિસ્પોન્સ આપજો અને જો પસંદ આવે તો જરૂર થી લોકો લોકો સુધી પોહચાડશો …
પાર્ટ ૨ બવ જલ્દી લાવીશ …
https://www.youtube.com/live/RRCPWW-r2Ws?si=hAVXHctVWIUK48Zo
જય હિન્દ 🇮🇳
જય હિન્દકી સેના
- અભિજીતસિંહ ઝાલા ( websankul )

👍10❤1
my student needs blood 🩸
*ARGENT BLOOD REQUIRED*
Name : patel Ishwar bhai devabhai
Issue : bone marrow
Address: Asarva civil , gate no 7 , cancer department, 4th floor , 406 bed no-3
Mobile no: 9979965998
Blood group: B +
*ARGENT BLOOD REQUIRED*
Name : patel Ishwar bhai devabhai
Issue : bone marrow
Address: Asarva civil , gate no 7 , cancer department, 4th floor , 406 bed no-3
Mobile no: 9979965998
Blood group: B +
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
🔥 madie live fire 🔥
with part 2 …..
10:30 pm
with part 2 …..
10:30 pm
Forwarded from Abhi…!
🔥 madie live fire 🔥
with part 2 …..
10:30 pm
https://www.youtube.com/live/lLTia_0h8N0?si=ivnHMe-hip8iWYbO

YouTube
ભારત પાકિસ્તાન યુદ્ધ નથી શું શીખવા મળ્યું ?
👍5
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
YouTube
ભારત પાકિસ્તાન યુદ્ધ નથી શું શીખવા મળ્યું ?
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
રાઈટ હોય કે લેફ્ટ, વિચારધારાઓ અંતત: હિંસક બની જ જાય છે.
વિચારધારા એક વ્યક્તિથી શરૂ કરીને સમૂહની ઓળખ (identity) બની જાય છે, અને તે ઓળખ સમાજમાં "અમે અને તમે"નું વિભાજન અને ભેદભાવ કરે છે.
હિંસાનું મૂળ આ વિભાજનમાં છે. આપણે પછી બીજા લોકોને વિચારધારાના ચશ્માંમાંથી જોવા લાગીએ છીએ;
*જે આપણા જેવા હોય તે સારા, આપણા જેવા ન હોય તો ખરાબ.*
આપણને જ્યારે લાગે કે આપણી માન્યતાઓને સ્વીકારવામાં નથી આવતી, ત્યારે આપણે જોર જબરદસ્તીનો સહારો લઈએ છીએ.
આપણી એવી જીદ હોય છે કે દરેક વ્યક્તિ હું જે માનું છું તેને જ અનુસરે. વિચારધારા જ્યારે સામુહિક હોય, ત્યારે તે જબરદસ્તીને ન્યાયી પણ ઠેરવે છે.
વાત આસ્તિકતાની હોય, નાસ્તિકતાની હોય કે રાજકીય વિચારધારાની, આપણે જ્યારે બધા લોકોને એક બોક્સમાં પુરવામાં નિષ્ફળ જઈએ, ત્યારે આપણી પાસે હિંસા કરવા સિવાય કશું રહેતું નથી. પોતાની માન્યતા બીજા પર લાદવાની આ વૃતિ વ્યક્તિગત સ્તરેથી શરૂ થઈને સામૂહિક સ્તરે અને સ્ટેટ સુધી જાય છે. તમામ પ્રાણીઓમાંથી માત્ર માણસ જ વિચાર માટે થઈને હિંસા કરવા સક્ષમ છે.
*Happy Morning*

👍7