Telegram Web Link
🚨"જીવન રક્ષા પદક" મેળવનાર મનીષાબેનની નોંધ રાષ્ટ્ર્રપતિ દ્વારા એવોર્ડ આપીને લેવામાં આવી.


🚨જયારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા LRD ની પરીક્ષામાં પ્રશ્ન પૂછીને તેમને બિરદાવવા આવ્યા.

🚨કામગીરી બિરદાવાનો શ્રેષ્ઠ
પ્રયાસ.👏
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
આજે રાત્રે ૯:૩૦ એ toutube પર મળી એ છીએ આપડે
ખાસ જોડાજો …
જરૂર આવજો આજે ભાઈ બાબતો પ્રૂફ સાથે મૂકવી છે અને ઘણું સમજવા જેવી બાબતોને સમજાવવી છે
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
તલાટી માટે એકદમ સરસ time table સાથે જો અઠવાડિયે અઠવાડિયે તમને વર્ક આપું અને પછી એના ૧૦૦ પ્રશ્નોની ટેસ્ટ કરી એ , એવા પ્લાનિંગ માં છું ,
શું કહેવું તમારું ??
Anonymous Poll
91%
હા
9%
ના
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

તમને એવું લાગતું હોય કે કોઈ વ્યક્તિ તમારી વાતની ગેરસમજ કરે છે, તો એમાં નવાઈ નથી.
લોકો હંમેશાં એકબીજા સાથે વાતોમાં ગેરસમજ કરતા રહે છે.
કોઈ વ્યક્તિના મનને સંપૂર્ણપણે જાણી લેવાનું શક્ય નથી કારણ કે,
એક તો, વ્યક્તિ બદલાતી રહે છે, અને
બીજું, વ્યક્તિ સમય સંજોગો અનુસાર વર્તન કે વિચાર કરતી હોય છે.
ત્રીજું, આપણે બધા જ આપણી સમજણ પ્રમાણે એકબીજાને સમજીએ છીએ. હું તમને જે રીતે સમજુ છું તે સાચું જ છે, પણ મારી એ સમજ તમારી સમજણ પ્રમાણે નથી એટલે તમને એ મારી ગેરસમજ લાગે છે.

એ અર્થમાં ગેરસમજ જેવું કશું હોતું નથી. તે અનુકૂળતા પ્રમાણેની સમજ હોય છે. બે વ્યક્તિ એકબીજાને અનુકૂળ હોય ત્યાં સુધી કોઈ ગેરસમજ ન હોય, પ્રતિકૂળ થઈ જાય પછી સમજ પણ ગેરસમજ થઈ જાય. વાતચીત માટીના લોંદા જેવી હોય છે. બે વ્યક્તિ પોતપોતાની રીતે તે લોંદા પર હાથ ફેરવતી હોય છે. તેનો અંતિમ આકાર શું હશે તે બે વ્યક્તિ તેમાં શું યોગદાન આપે છે તેના પર નિર્ભર કરે છે. અમુક વાતચીતો માટીનો કઢંગો લોંદો જ રહી જાય છે, અમુક ખુબસુરત આકાર ધારણ કરે છે.
*Happy Morning*
જૂન 2025 માં સાયપ્રસની મુલાકાત દરમિયાન પીએમ મોદીને કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો?
Anonymous Quiz
10%
ઓર્ડર ઓફ ધ ફોનિક્સ
14%
લીજન ઓફ ઓનર
69%
ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિઓસ III
7%
ગોલ્ડન મેડલ ઓફ ઓનર
જૂન 2025 માં MI6 ના પ્રથમ મહિલા વડા કોણ બન્યા?
Anonymous Quiz
10%
ક્રેસિડા ડિક
55%
બ્લેઇસ મેટ્રેવેલી
29%
સ્ટેલા ક્રિસી
6%
ફિયોના હિલ
Ojection_agains_answerkey_LRD_Dt20062025.pdf
176.4 KB
⚡️https://virtualview.co.in/lrd_track/

📍તા . ૨૩ / ૦૬ / ૨૦૨૫ ના કલાક ૨૩ . ૫૯ વાગ્યા સુધીમાં ઓનલાઇન જ વાંધા / રજુઆત મોકલવાના રહેશે .
2025/07/02 00:46:20
Back to Top
HTML Embed Code: